પદ્માવતી ફિલ્મને લઇને અંતે મામલો ગુજરાત હાઈકોર્ટમાં

બોલીવુડના જાણીતા નિર્દેશક સંજય લીલા ભણશાલીની પદ્માવતી ફિલ્મને લઇ ગુજરાત સહિત સમગ્ર દેશભરના રાજપૂત સમાજમાં વિરોધનો વંટોળ ફુંકાયો છે ત્યારે પદ્માવતી ફિલ્મનું રિલીઝ ગુજરાત સહિત દેશભરમાં અટકાવવા દાદ માંગતી બહુ મહત્વની જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી આગામી દિવસોમાં નીકળે તેવી શકયતા છે. શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ રાજેન્દ્રિંસહ ઉર્ફે રાજ શેખાવતે કરેલી જાહેરહિતની […]

Read more

ઉબેદની તેના કાકાની લાયસન્સવાળી બંદૂકમાંથી ફાયિંરગ કર્યાની કબૂલાત

L4

કુખ્યાત ત્રાસવાદી સંસ્થા આઈએસના એજન્ટ ઉબેદ મિર્ઝાની વિડિયો બાબતે પૂછપરછ કરતાં તેણે બંદૂકમાંથી ફાયિંરગ કર્યાની કબૂલાત કરી હતી. જાણવા મળતી માહિતી અનુસાર તાજેતરમાં એન્ટી ટેરેરિસ્ટ સ્કવોર્ડની ટીમે દક્ષિણ ગુજરાતના સુરત-અંકલેશ્વર ખાતે ત્રાસવાદી સંસ્થા આઈએસના એજન્ટ ઉબેદ મિર્ઝા અને મોહંમદ કાસિમને ઝડપી પાડી પૂછપરછ કરતા ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી હતી. અમદાવાદમાં યહુદીઓના ધર્મસ્થાન ઉપર હુમલો કરવાનો તેઓનો પ્લાન હોવાનું ખુલ્યું હતું […]

Read more

કોંગ્રેસે ૬૦ વર્ષ સુધી રાજકર્યુ જેમાં ભ્રષ્ટાચાર સિવાય કશુ કર્યું જ નથી:મુખ્યમંત્રી

l2

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે રાજકોટની મુલાકાતે છે. રાહુલ ગાંધીએ રોજગારીને લઇને ટ્વીટ કર્યું હતું કે ગુજરાતમાં ૩૦ લાખ યુવાનો બેરોજગાર છે. તેના જવાબમાં રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ રાજકીય રીતે બેકાર બની ગઇ છે એટલે બેકારી યાદ આવે છે. કોંગ્રેસ દેશમાં ૬૦ વર્ષ સુધી રાજ કર્યું, જેમાં ભ્રષ્ટાચાર સિવાય કંઇ કર્યું નથી . રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે […]

Read more

હેરિટેજમાં કાયમી રોશની ચાલુ રાખવાની તૈયારીઓ

અમદાવાદ શહેરને આ વર્ષે ૮ જુનના રોજ વૈશ્ર્વિક હેરિટેજસીટીનો ટેગ આપવામા આવ્યા બાદ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમા આવેલા હેરિટેજ મોન્યુમેન્ટસ ખાતે કાયમી ધોરણે રોશની ઝળહળતી રહે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  આયોજન શરૂ કરવામા આવ્યુ છે. બીજી તરફ અમદાવાદના વિવિધ વિસ્તારોમા આવેલા આ મોન્યુમેન્ટસની ઓળખ શહેરીજનો સુધી પહોંચે એ માટે આસપાસ રહેલા વિવિધ દબાણો પણ દુર કરવા જોઈએ એમ […]

Read more

અક્ષરધામ હુમલાના માસ્ટર માઈન્ડની ૧૦ દિવસ સુધી જેલમાં પૂછપરછ કરવા કોર્ટનો આદેશ

l1

ગાંધીનગરના અક્ષરધામ હુમલાના માસ્ટર માઇન્ડ અબ્દૃુલરશીદ અજમેરીને શનિવારે સવારે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદ આજે તેને જજના ઘરે રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરાઇ હતી. જજે રિમાન્ડ નામંજૂર રાખી ૧૦ દિવસ સુધી જેલમાં જઇ પૂછપરછ કરવા આદેશ કર્યો હતો. ગાંધીનગર અક્ષરધામ મંદિર પર ગત તા. ર૪ સપ્ટેમ્બર ર૦૦રમાં થયેલા આતંકી હુમલાના ૧૫ વર્ષ બાદ મંદિર […]

Read more

રાહુલ ગાંધી હવે તા. ૯ના બદલે તા.૧૧ના રોજ ગુજરાત આવશે

l6

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના તા.૯ના ગુજરાતના પ્રવાસમાં ફેરફાર કરી તા.૧૧નો કરાયો હોવાનું જાણવા મળ્યું હતું. જાણવા મળતી માહિતી અનુસાર કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૮ના રોજ સુરત ખાતે આવનાર છે. તેમજ વેપારીઓ, કારખાનેદારોની રૂબરૂ મુલાકાત લેનાર છે. તેઓ તા.૯થી ૧૧ ત્રણ દિવસના ઉત્તર ગુજરાતના પ્રવાસે આવનાર હતા, પરંતુ તે કાર્યક્રમમાં ફેરફાર કરી હવે તા.૧૧થી ૧૩ દરમિયાન ઉત્તર ગુજરાતના […]

Read more

શહેરના સીમાડે આવેલા ભાટ ગામ પાસેની હોટલ નારાયણીના બે રૂમમાંથી ૧૪ વેપારીઓ જુગાર રમતાં ઝડપાયા

શહેરના સીમાડે આવેલા  ભાટ ગામ નજીકની હોટલ નરાયણીના બે રૂમમાં પોલીસે છાપો મારી ૧૪ને જુગાર રમતા ઝડપી કુલ રૂા. ૧૮ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જાણવા મળતી માહિતી અનુસાર ગાંધીનગર એસીઓજી પીઆઈ પરેશ સોલંકીને બાતમી મળી હતી કે, ભાટ ગામ પાસે આવેલી હોટલ નારાયણીના રૂમમાં ક્રિકેટનો સટ્ટો રમાય છે. તેથી રાત્રે તેઓએ સ્ટાફ સાથે હોટલના રૂ નં. ૫૦ર અને […]

Read more

વડાપ્રધાન તા.૯મીએ ગુજરાતમાં આવે તેવી વકી

l3

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૯ના રોજ ગુજરાતના પ્રવાસે આવશે તેવી સંભાવના છે. જાણવા મળતી માહિતી અનુસાર આગામી તા.૮ના રોજ ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાનનો પ્રારંભ થનાર છે. રાષ્ટ્રઅધ્યક્ષ અમિત શાહના હસ્ત્ો તેનો પ્રારંભ થશે. આ અભિયાનમાં કેન્દ્રના મંત્રીઓ તેમજ રાષ્ટ્રીય નેતાઓ ભાગ લેશે. તા.૯ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં આ સંદર્ભે હોવાની સંભાવના છે. તેઓ કોઈ એક શહેરમાં […]

Read more

ચાંદખેડા અને સરદારનગર ખાતે ત્રાટકેલા તસ્કરો

શહેરના ચાંદખેડા વિસ્તારની દુકાનમાં અને સરદારનગરના મકાનમાં ત્રાટકેલા તસ્કરો લાખોની મત્તા ચોરી ગયા હતા. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના ઠક્કરબાપાનગર ખાતેની રામેશ્વરભાઈની ચાલીમાં રહેતા િંબદુ રાજપૂતે ચાંદખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી  હતી કે, ચાંદખેડા વિસત હાઈવે ઉપરના ફોર ડી મોલ ની સ્પોર્ટસ કંપનીના દુકાનોના તાળા ખોલી કોઈએ અંદર પ્રવેશી રૂા. બે લાખની ચોરી કરી હતી. જ્યારે સરદારનગર ખાતેની રમેશદત્ત કોલોનીમાં […]

Read more

ગુજરાતના યુવાનોને ગુમરાહ કરવાનું રાહુલ ગાંધી બંધ કરે:અમિત શાહ

DN3Ei7oX4AAFeS4

આગામી વિધાનસભા ર૦૧૭ની ચૂંટણીના અનુસંધાને રાજ્યભરના કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી વિજયી માર્ગદર્શન આપવા માટે ગત તારીખ ચોથી નવેમ્બરથી ઝંઝાવતી પ્રવાસની શરૂઆત કરનાર રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે નવસારી ટાટાહોલ ખાતે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. નવસારી ટાટાહોલ ખાતે ઉપસ્થિત ત્રણેય જિલ્લાના પ્રમુખ, મહામંત્રી, સંગઠનના પધાધિકારીઓ, મંડળના પ્રમુખ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, બોર્ડ અને નિગમના ચેરમેન, […]

Read more
1 2