કેતન પારેખ અદાલતની કસ્ટડીમાં

l9

૨૦૦૧માં સ્ટોકમાં ગરબડ ગોટાળા કરી ભારતીય નાણાબજારના પાયાને હચમચાવી નાખનારા સ્ટોક બ્રોકર કેતન પારેખને વિશેષ સિકયુરીટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડીયા (સેબી) કોર્ટે આર્થર રોડની જેલમાં ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યો છે. ૧૨ ઓકટોબરે વિશેષ સેવા અદાલતે અખબારોમાં જાહેર ચેતવણી આપી પારેખને પેનલ્ટી નહીં ચૂકવવા અને સેબીના સક્ષમ અધિકારીના હુકમોનું પાલન નહીં કરવા બદલ તેની સમક્ષ હાજર થવા જણાવ્યું હતું. સેબીના […]

Read more

બીન અનામત વર્ગને અનામત માટેની ફોર્મ્યુલા તૈયાર:સોનિયાને રીપોર્ટ આપતા સીબ્બલ

l5

ગુજરાતમાં અનામત માટે પાટીદાર અનામત આંદોલન હવે વિધાનસભાની ચૂંટણી સાથે જોડાઇ ગયું છે. ત્યારે બીન અનામત વર્ગને કઇ રીતે અનામત આપી શકાય તેની ફોર્મ્યુલા કોંગી નેતા અને કાનુની નિષ્ણાંત કપીલ સીબ્બલે ઘડી કાઢી છે. હવે તા.૮ સુધીમાં સોનીયા ગાંધી આ અંગે નિર્ણય લેશે તેવુ સમજવામાં આવે છે. જાણીતા કાયદા વીદ્દ કપીલ સિબ્બલે ગુજરાત આવીને બિનઅનામત વર્ગને અનામત આપી શકાય તેમ […]

Read more

વેપારીના સ્કૂટરને કારની ટક્કર મારી પાડોશી વેપારીએ કર્યો હત્યાનો પ્રયાસ

શહેરના સીમાડે આવેલા સાણંદ-સરખેજ રોડ પર પૈસાની લેવડ-દેવડ બાબતે વેપારીના સ્કૂટરને ગાડીની અડફેટે લઈ હત્યાનો પ્રયાસ કરવા બાબતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ હતી. કારની ટક્કરથી વેપારી અને તેના પુત્રને ઈજા થઈ હતી. પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર શહેરના સીમાડે આવેલા શાંતિપુરા સર્કલ પાસેના સુકીર્તિ પ્લેટીનિયમ બંગલોઝમાં હિતેષભાઈ પટેલ (ઉ.વ.૩૨) તેમના પરિવાર સાથે રહે છે તેએાની સરખેજ ચાર રસ્તા […]

Read more

રાજકોટથી ચૂંટણી લડી જંગી મતોથી વિજય મેળવીશ:રૂપાણી

l1

સ્વામિનારાયણ સંપ્રદાયના યાત્રાધામ વડતાલ ખાતે ચાલી રહેલા કાર્તિકી સમૈયાના દર્શન કરવા આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહ્યા હતાં. રૂપાણીએ મંદિરમાં દર્શન કર્યા હતાં તેમજ સંતો- મહંતોના આશિર્વાદ પણ લીધા હતા. વડતાલ મંદિરના આચાર્ય રાકેશ પ્રસાદદાસજીએ વિજયભાઈને રક્ષા પોટલી બાંધી અને માણકી ઘોડી ભેટમાં આપી હતી. વિજય રૂપાણીએ પત્રકારોને કહ્યું હતું કે, હું રાજકોટથી જ ચૂંટણી લડીશ અને જંગી મતોથી […]

Read more

ગુજરાતમાં સમાજ અને જાતિઓમાં વેરઝેર ઊભા કરી તેમને વિભાજીત કરવાનો હિન પ્રયાસ:જેટલી

l2

કેન્દ્રીય નાણા મંત્રી અને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અરૂણ જેટલીએ આજે અમદાવાદ ખાતે જણાવ્યું છે કે, ગુજારાતમાં વિકાસને ગાળો ભાંડીને જાતિવાદી રાજકારણ રમવામાં આવી રહ્યું છે. તેમણે ચૂંટણી જીતવા માટે રાષ્ટ્રવિરોધી તત્વોની પણ મદદ લેવાઈ રહી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં આ વખતે પહેલીવાર ચૂંટણી પ્રચારમાં બહુ જ વિચિત્ર સ્થિતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ […]

Read more

અમિત શાહે ભાજપાના મીડિયા સેન્ટરની લીધેલી મુલાકાત

l7

ભાજપ પ્રદેશ મીડિયા સેલની યાદી જણાવે છે કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અઆવતીકાલથી પાંચ દિવસ ગુજરાતના રાજ્યવ્યાપી પ્રવાસે છે. તે સંદર્ભે શાહ આજે મોડી રાત્રે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતાં. એરપોર્ટથી સીધા જ થલતેજ સ્થિત ભાજપા મીડિયા સેન્ટરની મુલાકાત રાષ્ટ્રીય અધ્યક્ષે લીધી હતી. આ પ્રસંગે ગુજરાતના પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય મહામંત્રી ડો. અનિલ જૈન, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ […]

Read more

વર્ષ ર૦રર સુધીમાં દેશ ગરીબી-ભ્રષ્ટાચારથી મુક્ત

NITI_Ayog

સરકારના થીંકટેંક ગણાતા નીતિ આયોગનું કહેવું છે કે, વર્ષ ર૦રર સુધી ગરીબી, ગંદગી, ભ્રષ્ટાચાર, આતંકવાદ, જાતિવાદ અને સાંપ્રદાયિકવાદથી મુક્ત ઇન્ડિયા થઇ જશે. નીતિ આયોગના નાયબ અધ્યક્ષ રાજીવ કુમારે ગવર્નન્સ કોન્ફરન્સમાં ન્યુ ઇન્ડિયા એટ ર૦રર દસ્તાવેજ રજૂ કરીને માહિતી આપી હતી. ડોક્યુમેન્ટમાં અંદાજ મુકવામાં આવ્યો છે કે, જો ભારત આઠ ટકાના દરે વર્ષ ર૦૪૭ સુધી વિકાસ કરશે તો આવનાર સમયમાં દુનિયાની […]

Read more

બિહારમાં સિમરિયા ઘાટ પર અર્ધકુંભ મેળો બેગુસરાયમાં કાર્તિક પુનમના સ્નાન વેળા ભાગદોડ થતા ત્રણના મોત

4-9-1

બિહારના બેગુસરાયમાં કાર્તિકી પુનમના દિવસે આજે મોટી ઘટના બની હતી. આજે સવારે સ્નાન પુજા કરીને પરત ફરી રહેલા લોકોમાં ભાગદોડ મચી જતા ઓછામાં ઓછા ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા છે. મૃત્યુ પામેલામાં મોટી વયની મહિલાઓનો સમાવેશ થાય છે. જિલ્લા વહીવટીતંત્રના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારના […]

Read more

જટીલ ૧ર૦૦ કાયદાઓને નાબૂદ કરી દેવાયા ટેક્સ ફાઇિંલગ, વિજળી કનેક્શન હવે વધુ ઝડપી

pm-modi-in-us-capitol-afp_650x400_51465450171

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટીમાં વધુ રાહતો આપવાની વાત કરીને નવી ઉત્સુકતા જગાવી દીધી છે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક ૯-૧૦મી નવેમ્બરના દિવસે મળનાર છે જેમાં વધુ ફેરફાર થવાના સંકેત મોદીના નિવેદન બાદ દેખાઈ રહૃાા છે. આસામના નાણામંત્રી હેમંત વિશ્વ શર્માના નેતૃત્વમાં પ્રધાનોના ગ્રુપની જીએસટી કાઉન્સિલ બનેલી છે જેમાં બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલમોદી, જમ્મુ કાશ્મીરના પ્રધાન હસીબ દ્રાબુ, પંજાબના નાણામંત્રી મનપ્રિતિંસહ બાદલ […]

Read more

તામિલનાડુમાં ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ જારી ચેન્નાઈમાં પડેલા ભારે વરસાદથી જનજીવન ઠપ:આઠ લોકોના મોત

4-3

ચેન્નાઈ,તા.૪ તામિલનાડુ તેમજ ચેન્નાઈની આસ-પાસનાં જિલ્લાઓમાં શુક્રવાર સાંજથી મૂશળધાર વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે. જેનાં કરાણે સંપૂર્ણ રીતે જન-જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શુક્રવારનાં રોજ દિવસે મેઘરાજાએ થોડો આરમાં કર્યો હતો. પરંતુ સાંજ પડતાં તો ફરીથી મૂશળધાર વરસાદ શરૂ થઈ ગયો હતો. આજે પણ શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે ચેન્નાઈનાં મયલાપુર, ફોરશેાર એસ્ટેટ […]

Read more
1 2