રાહુલ ગાંધી સાથે બેઠક બાદ જીગ્નેશ મેવાણીનો હુંકાર રાજ્યના લોકો ભાજપને આ વખતે બોધપાઠ ભણાવી દેશે

t1

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજયા બાદ દલિત યુવા નેતા જીગ્ન્ોશ મેવાણીએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ સાથેની તેમની આ બેઠક ઘણી સકારાત્મક રહી છે. કોંગ્રેસે તેમને મળવા બોલાવ્યા અને હકારાત્મક અભિગમ તો દાખવ્યો , જયારે ભાજપ તો દલિતોને  (અમને) મળવા સુધ્ધાં તૈયારી દાખવી નથી. ભાજપનો આ ઘમંડ આ વખતની ચૂંટણીમાં ગુજરાતના દલિતો […]

Read more

અમિત શાહનો આજથી ગુજરાતમાં પાંચ દિવસીય સંગઠનાત્મક પ્રવાસનો પ્રારંભ

l3

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહનો પાંચ દિવસીય સંગઠનાત્મક પ્રવાસ આજથી પ્રારંભ થશે. ગાંધીધામ (કચ્છ) ખાતે પત્રકાર પરિષદ સવારે ૯.૦૦ કલાકે સીંધુભવન, ટાગોર હોલ ખાતે યોજાશે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના પ્રવાસની વિગતો આપતા પ્રવક્તા ડો. જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે, પાંચ દિવસીય સંગઠનાત્મક પ્રવાસના પ્રારંભમાં પત્રકાર પરિષદ યોજયા બાદ સીંધુભવન, હીરાલાલ પારેખ સર્કલ, ટાગોર હોલ ગાંધીધામ ખાતે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર […]

Read more

કોંગ્રેસના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષને દક્ષિણ ગુજરાતમાં જોરદાર આવકાર જમીન અધિગ્રહણ માટે કોંગ્રેસ નવો કાયદો લાવશે:રાહુલ

3-9

દક્ષિણ ગુજરાતના ત્રીજા દિવસના ચૂંટણી પ્રવાસ દરમ્યાન સુરત-વલસાડમાં રાહુલ ગાંધીએ  સરકાર અને ભાજપ પર ફરી એકવાર જોરદાર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, મોદી સરકારના નોટબંધી અને જીએસટીના નિર્ણયને પગલે દેશની અર્થવ્યવસ્થા ત્ાૂટી ગઇ અને નાના વેપારીઓ, દુકાનદારો, ઉદ્યોગકારો ખતમ થઇ ગયા. દેશનો જીડીપી દર બે ટકા સુધી ઘટી ગયો. દેશમાં જો સૌથી મોટો ભ્રષ્ટાચાર આચરાયો હોય તો તે ગુજરાતમાં લોકોની […]

Read more

સાંબૂરા ખાતે આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહેરનો જવાન શહીદ

l1

જમ્મુ-કાશ્મીરના પુલવામા સાંબૂરા ખાતે આંતકવાદીઓ સાથેની અથડામણમાં અમવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતો વીર જવાન પ્રદીપિંસહ કુશવાહ શહીદ થયો છે, જેને પગલે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ઉઁડા શોક અને આઘાતની લાગણી ફેલાઇ ગઇ છે, તો બીજીબાજુ, સ્થાનિક લોકો અને શહીદના મિત્રવર્તુળ તરફથી હવે મોદી સરકાર દ્વારા પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉઠવા પામી હતી. અમદાવાદના જવાન પ્રદીપિંસહ […]

Read more

અરૂણ જેટલી આજે ગુજરાતમાં

ભાજપાના પ્રદેશ પ્રવકતા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી આવતીકાલે ગુજરાતમાં એક દિવસીય પ્રવાસે આવશે. ૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઈન્ચાર્જ અરૂણ જેટલી આવતીકાલે કેટલીક મહત્વની ચૂંટણીલક્ષી બેઠકો યોજીને વિવિધ વિભાગોને માર્ગદર્શન આપશે. ભાજપાના થલતેજ સ્થિત મીડિયા સેન્ટર ખાતે અરૂણ જેટલી આવતીકાલે બપોરે ૨.૩૦ કલાકે પ્રચાર-પ્રસાર અંગે માર્ગદર્શન આપશે. બપોરે ૩.૩૦ કલાકે ભાજપાના પ્રવકતાઓ અને મીડિયા વિભાગના પદાધિકારીઓ […]

Read more

જેડીયુ અને અન્યોને તક આપવા માટે વિચારણા ગુજરાત-હિમાચલમાં ચૂંટણી બાદ કેબિનેટમાં ફરી ફેરફાર

JDU_B_26915

ગુજરાત અને હિમાચલપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ વડાપ્રધાાન નરેન્દ્ર મોદી કેન્દ્રિય કેબિનેટમાં ફરી ધરખમ ફેરફાર કરી શકે છે. આને લઇને વિચારણા કરવામાં આવી રહી છે. મોદી વધુ એક કેન્દ્રિય ફેરફાર કરવાને લઇને તૈયારી કરી ચુક્યા છે. આ વખતે કેન્દ્રિય કેબિનેટમાં ફેરફાર કરતી વેળા મોદી જેડીયુ અને અન્ય સાથી પક્ષોને તક આપે તેવી શક્યતા છે. બીજી બાજુ કેટલાક પ્રધાનોના ખાતામાં […]

Read more

ચીફ જસ્ટિસના પગલાને લઇને લોકોમાં ચર્ચા પાંચ વર્ષોથી અટકેલી અરજી પર પ્રાથમિકતાથી સુનાવણી

CsT_VbfVMAE4L_P

ભારતના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને કહ્યું છે કે, પાંચ વર્ષ અથવા તો વધારે સમયથી અટવાયેલી અરજીઓ ઉપર પ્રાથમિકતાના આધાર પર સુનાવણી હાથ ધરવામાં આવે. પાંચ વર્ષ અથવા તો વધુ સમયથી જેલમાં રહી ચુકેલા લોકોની અપીલને લઇને ચીફ જસ્ટિસ દ્વારા આ મુજબના આદેશ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, નેશનલ લીગલ સર્વિસ […]

Read more

છઠ્ઠી ફેબ્રુઆરી સુધી સામાન્ય લોકોને રાહત અપાઈ ૬ઠ્ઠી ફેબ્રુઆરી સુધીમાં આધાર સાથે ફોન લિંક કરવા પડશે

supreme-court_650x400_51461091007

મોબાઇલને છઠ્ઠી ફેબ્રુઆરી સુધી આધાર સાથે લિંક કરવાની બાબત જરૂરી છે. સરકાર દ્વારા આ અંગેની સ્પષ્ટ માહિતી આપી દેવામાં આવી છે. જો હજુ સુધી મોબાઇલ નંબરને આધાર સાથે લિંક કરાવવામાં સફળતા મળી નથી તો વહેલીતકે લિંક કરાવી દેવાની જરૂર છે. હજુ સુધી આધાર નંબરને મોબાઇલ ફોન સાથે જોડવામાં આવી નથી તો સતત સંદેશા આવતા હશે. કેન્દ્ર સરકાર પોતાની આ યોજનાને […]

Read more

કારોબાર કરવાની બાબત ખુબ સરળ બની છે દેશમાં કારોબારી માહોલમાં જોરદાર સુધારો થયો : મોદી

The Prime Minister, Shri Narendra Modi releasing the Coffee Table Book at the inauguration ceremony of the World Food India 2017, in New Delhi on November 03, 2017.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં ઇન્ટરનેશનલ ફુડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. વર્લ્ડ ફુડ ઇન્ડિયા ર૦૧૭ ત્રણ દિવસ સુધી ચાલનાર છે. આ ફુડ ફેસ્ટિવલમાં દુનિયાભરના ૭૦ દેશોથી ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ લોકો ભાગ લઇ રહૃાા છે.  ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રોકાણ વધારવાનો આ કાર્યક્રમનો ઉદેશ્ય રહેલો છે. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું હતું કે, ભારતમાં કારોબારી માહોલમાં જોરદાર સુધારો થયો […]

Read more

તામિલનાડુમાં ફરી ભારે વરસાદ: ચેન્નાઈમાં સ્કૂલ-કોલેજોમાં રજા

3-11-1

તમિલનાડુમાં ગુરૂવારથી થઇ રહેલ સતત વરસાદ બાદ ચેન્નાઇમાં એકવાર ફરી પુર જેવી સ્થિતિ બની ગઇ છે સમગ્ર શહેરમાં પાણી ભરાઇ ગયા છે અને તેને કારણે સ્કુલ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે જ શહેરની વિવિધ આઇટી કંપનીઓને પણ બંધ રાખવા માટે કહેવામા ં આવ્યુું છે. સતત થઇ રહેલ વરસાદથી લોકો પુરી રીતે પરેશાન છે  અને અનેક વિસ્તારોમાં લોકોના […]

Read more
1 2