રોડ-શો, જાહેરસભા, લોકસંવાદ યોજી લોકજુવાળ ઉભો કરવા તૈયારી રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે

l4

સૌરાષ્ટ્ર ઝોન અને મધ્ય ગુજરાતના ચૂંટણી પ્રવાસ બાદ હવે દક્ષિણ ગુજરાતના ચૂંટણી પ્રવાસ માટે રાહુલ ગાંધી આવતીકાલે તા.૧લી નવેમ્બરે ફરી ગુજરાતની મુલાકાતે આવી રહૃાા છે. રાહુલ ગાંધી તેમના દક્ષિણ ગુજરાતના પ્રવાસની શરૂઆત ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેથી કરવાના છે. તો, પારિદામાં રોડ-શો યોજશે.  આ સિવાય વ્યારાથી ડોલવણ સુધી પણ રાહુલ ગાંધી વિશાળ રોડ-શો યોજી લોકોની વચ્ચે રહેશે. નવસારી અને સુરતમાં પણ […]

Read more

આઈએસ એજન્ટ કાસિમ રિક્ષામાં ગયો હતો યહુદીઓના ધાર્મિક સ્થાનની રેકી કર્યા બાદ તુરત પાછો ફર્યો હતો

l1

દક્ષિણ ગુજરાતમાંથી પકડાયેલા આઈએસ એજન્ટમોહંમદ કાસિમને પોલીસે યહુદીના ધર્મસ્થાને તપાસ અર્થે લઈ ગઈ હતી અને પૂછપરછ કરી હતી. જાણવા મળતી માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતના સુરત અને અંકલેશ્ર્વર ખાતેથી સુરત અને અંકલેશ્ર્વર ખાતેથી તાજેતરમાં એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડની ટીમે કુખ્યાત ત્રાસવાદી સંસ્થા આઈએસના બે એજન્ટોને ઝડપી પાડ્યા હતાં. ઉબેદ મિર્ઝા અને મોહંમદ કાસિમની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી હતી. તેઓ અમદાવાદના ખાડિયા […]

Read more

અમિત શાહ પાંચ દિવસના પ્રવાસે

l5

ભાજપાના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આગામી તા.૪,૫,૭,૮ અને ૯ દરમ્યાન ગુજરાતના પ્રવાસે આવનાર છે. ભાજપના પ્રદેશ પ્રવકતા જગદીશ ભાવસારના જણાવ્યા અનુસાર આગામી તા.૪,૫,૭,૮ અને ૯ નવેમ્બરના ગુજરાતના પ્રવાસે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ આવનાર છે. આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજ્ય વ્યાપી સંગઠનને ભાજપના ૧૫૦+ના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા રાષ્ટ્રિય અધ્યક્ષના પ્રેરણા અને માર્ગદર્શન પ્રાપ્ત થશે તેઓ તા.૪ના […]

Read more

નાના કરદાતા-વેપારીઓના જુના ‘બંધ કેસો’ ફરી ખુલશે

Supreme_Court_of_India_-_Central_Wing

આવકવેરા વિવાદના અભેરાઈએ ચડી ગયેલા જુના કેસોનો ફરી વખત કરદાતાઓ તથા નાણા વેપારીઓએ સામનો કરવો પડે તેવી સંભાવના છે. ૪થી૧૦ લાખ સુધીની ટેકસ ડીમાંડની નોટીસો પડતી મુકી દેવામાં આવી હતી તે ફરી પુર્નજીવિત થવાના સંજોગો સર્જાય છે. આવકવેરા અને નાના કરદાતાઓ વચ્ચે નાની રકમના વિવાદો પર પડદો પાડવા માટે ૨૦૧૧માં મહેસુલ વિભાગ દ્વારા ચોકકસ મર્યાદાના કેસો પડતા મુકવાનું નકકી કર્યુ […]

Read more

બ્રહ્મપુત્રા નદીનું વહેણ બદલવા ટનલ બનાવવાની કોઈ યોજના નથી:ચીન દ્વારા કરાયેલો ખુલાસા

China-Blocks-Brahmaputra-River

ચીને બ્રહ્મપુત્રા નદીના વહેણને બદલવા માટે ૧,૦૦૦ કિ.મી. લાંબી ટનલ ખોદી હોવાના અહેવાલોને નકારી કાઢ્યા હતાં અને આ અહેવાલોને પાયાવિહોણા અને બકવાસ ગણાવ્યા હતાં. સોમવારે પ્રકાશિત મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, ચીન પોતાના શિનજિયાંગ પ્રાંતના વેરાન વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે ૧,૦૦૦ લાંબી ટનલ બનાવીને બ્રહ્મપુત્રા નદીનું વહેણ ડાયવર્ટ કરશે.હોંગકોંગના સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે સોમવારે કહ્યું હતું કે, ચીનના એન્જિનિયર્સ […]

Read more

શ્રીશ્રી રવિશંકર અને શિયા વક્ફ બોર્ડની ચર્ચા અયોધ્યામાં મંદિર નિર્માણના મામલે વાતચીતનો દોર શરૂ

ciya

અયોધ્યા વિવાદને કોર્ટની બહાર ઉકેલવાના પ્રયાસરુપે આજે આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકરે શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવી સાથે વાતચીત કરી હતી. આ મામલા પર બંને વચ્ચે આશરે એક કલાક સુધી વાતચીત ચાલી હતી. વાતચીત બાદ રિઝવીએ મંદિરને વિવાદાસ્પદ ભૂમિમાં બતાવવાના પોતાના પૂર્વના નિવેદનનો બચાવ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, વિવાદને ઉકેલવા માટે વાતચીત ખુબ આગળ વધી ચુકી છે. […]

Read more

ચૂંટણી રેલી દરમિયાન રાજગઢમાં અમિત શાહની જાહેરાત હિમાચલપ્રદેશ:ધુમલ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર રહેશે

DNcLvadW0AUb4VU

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીથી પહેલા ભારતીય જનતા પાર્ટીએ આખરે પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ધુમાલ ઉપર ફરી એકવાર વિશ્ર્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. હિમાચલના રાજગઢમાં એક રેલીને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ મુજબની જાહેરાત કરી હતી. આ પહેલા કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વીરભદ્રિંસહને પોતાની પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે […]

Read more

રન ફોર યુનિટી વેળા મોદીએ સરદારને યાદ કર્યા સરદાર પટેલ દુરદર્શી હતા, નામ વગર કોંગ્રેસ પર પ્રહાર

31-4

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઇ પટેલને તેમની જન્મજયંતિએ યાદ કર્યા હતા. સાથે સાથે તેમના દ્વારા દેશ માટે કરવામાં આવેલા કામોની પ્રશંસા કરી હતી. સરદાર પટેલ દુરદર્શી હોવાની વાત પણ મોદીએ કરી હતી. નામ લીધા વગર મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે સાફ શબ્દૃોમાં કહૃાુ હતુ કે પટેલના નામને ઇતિહાસમાંથી દુર કરી દેવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા. […]

Read more

જાપાનની ટીવી ચેનલે કર્યો દુર્ઘટનાનો ખુલાસો નોર્થ કોરિયામાં ન્યુક્લિયર સાઇટ ખાતે ટનલ તૂટી પડતા ર૦૦થી વધુના મોત

DNdob8HWAAAcaHo

નોર્થ કોરિયાની મુખ્ય ન્યૂક્લિયર હથિયારોના ટેસ્ટિંગ માટેની મુખ્ય સાઈટ ખાતે થયેલી દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૨૦૦ લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સી અનુસાર, પર્વતોમાં આવેલી પુંગ્યે-રી આવેલી ન્યૂક્લિયર ટેસ્ટિંગ સાઈટ ખાતેની ટનલ ધરાશાયી થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, આ ટનલનું બાંધકામ અપૂર્ણ હતું. ટનલ પડવાને કારણે અંદાજે ૧૦૦ મજૂરો મૃત્યુ પામ્યા, જ્યારે બીજા ૧૦૦ લોકો ટનલમાં ફસાયેલા મજૂરોને રેસ્કયૂ કરવામાં મૃત્યુ […]

Read more