રાજૌરી અને પુંચમાં પાકિસ્તાનનો ગોળીબાર

Army sounded a high alert across Line of Control with army jawans patrolling in Nowgam sector after special forces had carried out "Surgical strike" to destroy 7 launch pads along the Line of Control where teams of terrorists had positioned themselves. Express photo by Shuaib masoodi 30.9.2016

પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પુંચ જિલ્લામાં અંકુશરેખા નજીક આજે ભીષણ ગોળીબાર કર્યો હતો. યુદ્ધવિરામનો ભંગ કરીને આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. રાજૌરીમાં મંજાકોટના ધાર વિસ્તારમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામાં આવેલ  ગોળીબારનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. પાક. તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં એક નાગરિકને ઇજા થઇ હતી.

Read more

વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીયો સાથે દિવાળી ઉજવી

18-7

વ્હાઇટ હાઉસમાં દર વર્ષની જેમ જ આ વર્ષે પણ દિવાળી પર્વની ભવ્યરીતે ઉજવણી કરવામાં આવી છે. દિવાળી પર્વના પ્રસંગે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીયોને શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે ભારતીય લોકો સાથે ઉજવણીમાં પણ ભાગ લીધો હતો. ટ્રમ્પે નિકી હેલી, સીમા વર્મા સહિત વહીવટીતંત્રના વરિષ્ઠ ભારતીય સભ્યો અને સમુદાયના લોકોની સાથે ઓવલ ઓફિસમાં દિવાળી પર્વની ઉજવણી કરી હતી. હેલી સંયુક્તરાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત […]

Read more

યુએનમાં કાયમી સભ્ય થવા ભારત વીટોની જીદ છોડે:યુએસ

Nikki_Haley

લાંબા સમયથી સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુનાઈટેડ નેશન્સ)માં કાયમી સભ્ય પદ મેળવવા માટે પ્રયાસ કરી રહેલા ભારત સામે અમેરિકાએ શરત રાખી છે. ઘણી વખત ભારતને સભ્ય બનાવવાનું સમર્થન કરનારા અમેરિકાએ કહ્યું છે કે, ભારતે તેના વીટો પાવરની જીદને છોડી દેવી જોઈએ. સંયુકત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત નિકી હેલીએ કહ્યું હતું કે, જો ભારત સુરક્ષા પરિષદનું કાયમી સભ્યપદ મેળવવા ઈચ્છે છે તો […]

Read more

જૈશના ૧૦ આતંકીઓ ઘૂસ્યા દિવાળી ટાણે હુમલાની દહેશત

TERIRIST

દિવાળી ટાળે જૈશ એ મોહમ્મદના આતંકીઓ ભારતમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. આતંકીઓ નગરોટા-જમ્મુ- પઠાણકોટ વિસ્તારને પોતાનો ટારગેટ બનાવી શકે છે. ગુપ્તચર વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ જૈશના લગભગ ૧૦ જેટલ આતંકીઓ પાકિસ્તાનના રસ્તે ભારતમાં ઘૂસ્યા છે. જેને લઈને સુરક્ષાદળોને એલર્ટ કરી દેવાયા છે. એક ખાનગી ચેનલના રિપોર્ટ મુજબ ૧૬ કોર્પ્સને આતંકીઓની સંભવિત મૂવમેન્ટની જાણકારી મળી છે. ઉચ્ચ ગુપ્તચર સૂત્રોના […]

Read more