યોર્કશરમાં રહેતા ચાના શોખીને પોતાનું નામ જ પાડી દીધું યોર્કશર ટી

teab

બ્રિટનના સાઉથ યોર્કશરમાં શેફીલ્ડ શહેરમાં રહેતા નેથક ડેરેક ગાર્નર નામના ૩૧ વર્ષના યુવકે પોતાની ચા માટેની ચાહને પોતાના નામમાં વણી લીધી છે. રોજની વીસ કપ ચા ગટગટાવી જતા નેથને ચાના પ્રેમને પોતાના નામમાં વણી લીધું છે. તે સવારે ચાર વાગ્યે ચાના કપથી દિવસની શરૂઆત કરે છે અને ઓલમોસ્ટ દર પોણા કલાકે એક કપ ચા પીએ છે. આટલી મોટી માત્રામાં કેફીન […]

Read more

નદી પર મોટર સાયકલને ૭૫ ફુટ બેકફ્લિપ કરાવીને વિક્રમ સર્જયો

bikerb

ટ્રેવિસ પેસ્ટ્રાના નામના એકસસ્ટ્રીમ સ્પોટર્સના શોખીને લંડનની થેમ્સ નદી પર અનોખો વિક્રમ બનાવ્યો છે. એ માટે નદીમાં ૭પ ફૂટના અંતરે બે તરતાં પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા હતાં. ૧૧ વર્ષ પહેલાં લોસ એન્જલસની એક નદી પર માઇક મઝગર નામના સ્ટન્ટમેને આવો પ્રયોગ કરવાની કોશિશ કરી હતી, પણ એમાં મોટરબાઇકચાલક બહુ જ ખરાબ રીતે ઇજા પામ્યો હતો. ત્યારબાદ કોઇ સ્ટન્ટમેને આ પ્રયોગ કરવાની […]

Read more

લવ જેહાદના ૯૦ કેસમાં એનઆઈએ દ્વારા તપાસ

love-jihad

કેરળ સરકાર ભલે લવ જેહાદના મામલાને લઇને એનઆઈએ દ્વારા તપાસનો વિરોધ કરી રહી છે પરંતુ તાજેતરમાં જ કેરળમાં એવા ૯૦ મામલાઓની લિસ્ટ તૈયાર થઇ ચુકી છે જેમાં ફરજ પાડીને મહિલાઓના ધર્મ પરિવર્તન કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીને સોંપવામાં આવનાર આ મામલામાં સંબંધ અને લગ્નના મામલા પણ સામેલ છે. આ મામલાને એનઆઈએને લવ જેહાદ સાથે જોડાયેલા મામલાની તપાસના અર્થે સોંપવામાં આવ્યા […]

Read more

ત્રણ વિકલ્પો ઉપર ધ્યાન આપી શકાય છે કાયદામાં બાળ લગ્ન અપરાધ છતાંય લગ્ન : સુપ્રીમનું તારણ

સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતી વેળા બાળલગ્ન મામલામાં પણ સુનાવણી હાથ ધરી હતી અને કહ્યું હતું કે, કાયદામાં બાળલગ્ન અપરાધ તરીકે છે છતાં લોકો બાળલગ્ન કરી રહૃાા છે. કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, આ પ્રકારના લગ્ન મેરેજ નહીં બલ્કે મિરાજ તરીકે છે. સુપ્રીમ કોર્ટે બાળલગ્નના મામલામાં સુનાવણી કરતી વેળા કહ્યું હતું કે, અમારી પાસે ત્રણ વિકલ્પો છે. પ્રથમ વિકલ્પ […]

Read more

મોદીની પ્રથમ આર્થિક સલાહકાર પરિષદની બેઠક યોજાઈ અર્થતંત્રમાં નવા પ્રાણ ફુંકવા માટે કાઉન્સિલ દ્વારા પ્રાથમિકતા નક્કી

pm-narendra-modis-economic-advisory-council-to-hold-first-meeting-today

દેશમાં આર્થિક મંદીને લઇને ટિકા ટિપ્પણીના દોર વચ્ચે હાલમાં જ રચવામાં આવેલી નવી આર્થિક સલાહકાર પરિષદે નાણાંકીય મોરચે મજબૂત રુપરેખા તૈયાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ફિસ્કલ કન્સોલીડેશન અથવા તો નાણાંકીય મજબૂતીને વળગી રહેવા એડવાઈઝરી કાઉન્સિલે સરકારને સલાહ આપી છે. સાથે સાથે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કર્યા છે. એવું સૂચન પણ કરાયું છે કે, ઇન્ડસ્ટ્રી માટે કોઇપણ સ્ટીમ્યુલસ ફિસ્કલ પારદર્શકતાના ખર્ચે […]

Read more

દેશભરના યુનિવર્સિટીઓ અને કોલેજોના ૭.૫ લાખ અધ્યાપકોને ૭મા પગારપંચનો લાભ મળશે

કેન્દ્ર સરકારે આજે જાહેર કર્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યોની યુનિવર્સિટીઓના અધ્યાપકોને ૭મા પગાર પંચનો લાભ મળશે. આમ થતાં આ અધ્યાપકો માટે દિવાળીનો ઉત્સવ વહેલો આવી ગયો છે. આ પગલાંથી ૭.૫૧ લાખ યુનિવર્સિટી અધ્યાપકોને લાભ મળશે. સરકારે જણાવ્યું હતું કે, શિક્ષણ પ્રતિ શકિતશાળી લોકોને આકર્ષવામાં આવી સહાય મળશે. કેન્દ્રના માનવ સંસાધન વિકાસના મંત્રી પ્રકાશ જાવડેકરે આ જાહેરાત કરતાં વધુમાં જણાવ્યું […]

Read more

જમ્મુ કાશ્મીર બંદીપોરમાં વહેલી સવારે આતંકવાદીઓનો હુમલો સુરક્ષાદળો સાથે અથડામણમાં બે આતંકી ઠાર:બે જવાન શહીદ

જમ્મુકાશ્મીરમાં એકપછી એક ખતરનાક ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા બાદ પણ ત્રાસવાદીઓ તેમની હાજરી પુરવાર કરવાના તમામ પ્રયાસો કરી રહૃાા છે. આના ભાગરૂપે આજે સવારે વધુ એક ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો. કાશ્મીરના બાંદીપોરામા ંસુરક્ષા દળે બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતરી દીધા હતા. ઓપરેશનમાં સેનાના બે જવાન પણ શહીદ થયા હતા. બન્ને પક્ષો વચ્ચે કલાકો સુધી સામ સામે ગોળીબાર જારી રહૃાો […]

Read more

રખડતા ઢોર મામલે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને કોર્પોરેશનની ઝાટકણી કાઢી

શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ અંગેની સમસ્યાના મુદ્દે થયેલી જાહેરહિતની રિટ અરજીમાં આજે ગુજરાત હાઇકોર્ટે રાજય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓની જોરદાર ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે રખડતા ઢોરોના ત્રાસના નિવારણ અને તેના કાયમી ઉકેલ માટે સત્તાવાળાઓ દ્વારા દાખવાઇ રહેલી ગંભીર ઉદાસીનતા અને ઢીલાશને લઇ હાઇકોર્ટે ભારોભાર નારાજગી વ્યકત કરી અમ્યુકો અને સરકારના સત્તાવાળાઓને આડા હાથે લીધા હતા. જસ્ટિસ એમ.આર.શાહ અને […]

Read more

ટ્રાફિકના જમાદાર સાથે ઝપાઝપી કરનારા બેની કરાયેલી ધરપકડ

શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે રીક્ષા ખસેડવાની સૂચના આપનાર ટ્રાફિક કર્મચારીને માથાભારે રીક્ષાચાલક અને તેના સાગરિતે ટ્રાફિક જવાન સાથે જાહેરમાં અભદ્ર ભાષામાં વાત કરી તેની સાથે ઝપાઝપી કરી પાડી દીધો હતો અને તેને હડધૂત કરી નાસી ગયા હતા. જો કે, ટ્રાફિક કર્મચારીએ તાત્કાલિક કંટ્રોલરૂમમાં જાણ કરી દેતાં બંને આરોપીઓ કાલુપુર સર્કલ પાસેથી ઝડપાઇ ગયા હતા. આ અંગેની વિગત એવી છે […]

Read more

રાજ્યમાં કાયમી ડીજીપીની ટૂંકમાં નિમણૂંક કરાશે:સરકાર

ગુજરાત રાજયમાં પોલીસ મહાનિર્દેશક(ડીજીપી)ના મહત્વના હોદ્દા પર કાયમી નિમણૂંક રાજય સરકાર દ્વારા નહી કરાઇ હોવાના મુદ્દે પૂર્વ આઇપીએસ રાહુલ શર્મા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં આજે ગુજરાત સરકાર દ્વારા તેનું વલણ સ્પષ્ટ કરાયું હતું. રાજય સરકાર દ્વારા સાફ કરી દેવાયું હતું કે, રાજયમાં કાયમી ડીજીપીની નિમણૂંક અંગેની સરકાર દ્વારા ગંભીર અને પુખ્ત વિચારણા ચાલી રહી છે અને ટૂંક સમયમાં […]

Read more
1 2 3