સીતારમન નાથુલામાં નમસ્તે ડિપ્લોમેસી બાદ ચીની મીડિયામાં છવાઇ ગયા

sitharaman-namaste

ચીને કહ્યું  છે  કે  તે ભારતની સાથે મળી સીમા  પર શાંતિ બનાવી  રાખવા માટે   તૈયાર છે.  તેણે  કહ્યું  કે રક્ષા  મંત્રી નિર્મલા સીતારમને  નાથુલામાં અગ્રિમ  ચોકીનો  પ્રવાસ  ૧૮૯૦માં બ્રિટન ચીનની વચ્ચે  થયેલ  સમજૂતિઓની ભાવનાઓની અનુકૂળ હતી સીતારમન પહેલીવાર  સિક્કિમમાં ચીન સીમા પર અગ્રિમ  ચોકીઓનો પ્રવાસ કર્યો  અને   ચીનના સૈનિકો સાથે પણ  ટુંકી  વાતચીત  કરી હતી. તેમણે  ચીની સૈનિકોને નમસ્ત્ોનો અર્થ  […]

Read more

ઉત્તરપ્રદેશને પાંચ વર્ષમાં વિકસિત રાજ્યમાં ફેરવાશે : શાહનું વચન

10-4

કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર આજે ભાજપ પ્રમુખ અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આકરા પ્રહારો કર્યા હતા. અમેઠીમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ પહોંચ્યા હતા અને રાહુલના ઘરમાં જ તેમના ઉપર પ્રહારો કરવામાં આવ્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે, મોદીથી ત્રણ વર્ષનો હિસાબ માંગનાર રાહુલ ગાંધીને અમેઠીમાં પોતાની ત્રણ પેઢીઓનો હિસાબ આપવો જોઇએ. યોગીએ રાહુલ […]

Read more

વીઆઈપી સ્ટેટસ સાવ નાબૂદ કયારે થશે ?

diwali crackers4

કાર ઉપરની લાલ લાઇટ અને સાયરનથી પ્રજાને રીતસર ડરાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે એવું નોંધ્યું હતું કે આ રીતે સામાન્ય જનમાનસમાં ભય ઊભો કરવો એ સત્તાનું સિમ્બોલ બની ગયું છે કેટલાક શિષ્ટાચાર કે પ્રોટોકોલે કાયદાનું સ્થાન લઇ લીધું હોય એવું લાગે. કાનૂની કાયદાની જેમ જ એના પાલનનો આગ્રહ રખાય અને જડતાપૂર્વક અને અનુસરવામાં આવે. રેલવેમાં છેલ્લાં ૩૬ વર્ષથી અનુસરવામાં […]

Read more

શું દિલ્હીના પ્રદુષણ માટે ફકત ફટાકડા જ જવાબદાર છે?

diwali crackers4

યાદ કરો તમારૂ એ બચપણ જયારે દિપાવલી પર પાપાની આંગળી પકડીને ફટાકડા લેવા જતા અને ધનતેરસથી લઈને છેક દેવદિવાળી સુધી વાતાવરણમાં ફટાકડાના અવાજ અને પોટાશની ગંધ રહેતી હતી. પણ દિલ્હીના લાખો બાળકો આ એક આનંદથી વંચિત રહી જશે અને તે માટે તેના વડીલોથી લઈને સરકારી તંત્ર દોષિત છે. પાટનગરમાં એક વર્ષનાં અંતરાલ બાદ ફરી એક વખત ફટાકડા પર પ્રતિબંધ લાદી […]

Read more

છોકરો પીપુડી ગળી ગયો હોવાથી તેના શ્ર્વાસમાં પિપુડી બોલવા લાગી

3453321

આર્જેન્ટીનાના આઠ વર્ષના એક છોકરાને જયારે ડોકટર સેન્ટીએગો ગોમેઝ ઝુવિરિયા પાસે લાવવામાં આવ્યો ત્યારે તે શ્ર્વાસ લે કે મોંમાંથી અવાજ કાઢવાનો પ્રયત્ન કરે ત્યારે વિચિત્ર સિસોટી લાગતી રહેતી. એનું કારણ એ હતું કે દોસ્તો સાથે રમતાં-રમતાં તે સિસોટીની અંદરની પાઈપ ગળી ગયો હતો. સિસોટીનું બહારનું આવરણ તૂટી ગયું હોવાથી તે એની અંદરની પાઈપ મોંમાં નાખીને ફુંક મારી રહ્યો હતો અને […]

Read more

ચપ્પટ માથું અને ગરદન નીચે મોટી થેલી સાથે જન્મેલા આ બાળકને ચમત્કાર જ બચાવી શકશે

kidb

કલકત્તામાં જન્મેલા બે મહિનાના બાબુને અત્યંત રેર કહેવાય એવો જન્મજાત રોગ થયો છે. એન્સેફેલોસીલ નામના જન્મજાત રોગને કારણે તેનું માથું ચપ્પટ છે. ખોપડી નાની હોવાથી મગજનો વિકાસ થવાનું લગભગ અશકય છે એટલું જ નહીં, તેની ગરદનની પાછળ મોટી થેલી જેવો ભાગ વિક્યો છે જે તેના માથા કરતાંય ડબલ સાઇઝનો છે. બાબુની મમ્મી જ્યોત્સના અને પિતા જોન્ટુ દાસને ત્યાં બાળક જન્મ્યુ […]

Read more

૧૩ લાખમાં વેચવાનું છે આખેઆખું ટોઇલેટ-સીટનું આર્ટ-મ્યુઝિયમ

09102017-md-gm-34b

ટોઇલેટ-સીટને આપને ભલે યુઝલેસ માનતા હોઇએ, પણ એક અમેરિકને એમાંથી આર્ટ તૈયાર કરી છે. આખું જીવન ટોઇલેટ-સીટોને શણગારીને અવનવા પીસ તૈયાર કરવાનું પેશન ધરાવતા અમેરિકાના ટેકસસ રાજ્યના ૯૬ વર્ષના બાર્ની સ્મિથ નામના ભાઇએ અત્યાર સુધીમાં ૧૩૦૦ થી વધુ ટોઇલેટ-સીટ ભેગી કરી છે. આ દરેક સીટને હાથેથી ડેકોરેટ કરવામાં આવી છે. આ આર્ટનું મ્યુઝિયમ પણ ખુલ્લું મુકાયું છે. લગભગ પચાસ વર્ષથી […]

Read more

મહારાષ્ટ્રમાં પંચાયતની ચુંટણીઓમાં ૫૦ ટકા બેઠકો ભાજપે કબ્જે કરી

bjp maharashtra

મહારાષ્ટ્રથી ભારતીય જનતા પાર્ટી માટે ખુબ સારા સમાચાર છે. વિદર્ભ,મરાઠવાડા ઉત્તરી મહારાષ્ટ્ર અને પશ્ર્ચીમી મહારાષ્ટ્રના ગ્રામ પંચાયત ચુંટણીના પરિણામ  જાહેર થયા છે આ ચુંટણીમાં ભાજપે  લગભગ ૫૦ ટકા બેઠકો પર  કબજો  જમાવ્યો છે. ર,૯૭૪ પંચાયતોના પરિણામ જાહેર થયા હતાં જેમાં ૧૪૫૭ બેઠકો પર ભાજપ, રરર બેઠકો પર શિવસેના અને ૩૦૧  બેઠકો પર  કોંગ્રેસે બાજી  મારી છે. બાકીની બેઠકો પર અપક્ષ […]

Read more

હનીપ્રીતની તકલીફ હજુ પણ યથાવત પંચકુલા હિંસામાં હનીપ્રીતના પોલીસ રિમાન્ડ વધારાયા

honeypreet

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ અને બળાત્કારના મામલામાં દોષિત જાહેર થયેલા અને હાલમાં જેલની હવા ખાઈ રહેલા ગુરમિત રામ રહીમની સૌથી નજીકની વિશ્ર્વાસુ અને દત્તક લીધેલી પુત્રી હનીપ્રીતની પોલીસ રિમાન્ડની અવધિ વધારી દેવામાં આવી છે. પંચકુલા કોર્ટમાં થયેલી રજૂઆત દરમિયાન હનીપ્રીત અને સુખદીપ કૌરની પોલીસ રિમાન્ડની અવધિને ત્રણ દિવસ માટે વધારી દેવામાં આવી હતી. બંનેને આ પહેલા પંચકુલા કોર્ટમાં સઘન સુરક્ષા […]

Read more

મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં વેટ ઘટાડવા નિર્ણય મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો

petroleum-products-to-go-up-by-rs-4-5-ltr-from-july-1-1466347204-6727

ગુજરાત બાદ મહારાષ્ટ્રે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ધરખમ ઘટાડો કરી દીધો છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલમાં બે રૂપિયા અને ડીઝલમાં એક રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલમાં નવા દરો તાત્કાલિક ધોરણે અમલી કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપર લાગનાર એક્સાઇઝ ડ્યુટીમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો હતો. મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં પેટ્રોલ પર ર૫ ટકા વેટ લાગે […]

Read more
1 2 3 5