સોનમ કપૂર ક્રાઈમ થ્રીલર ફિલ્મમાં કામ કરશે

sonam-kapoor-looks-sizzling-in-this-red-dress--201701-889447

નિખિલ અડવાણીની આગામી ક્રાઈમ થ્રીલર ફિલ્મમાં સોનમ કામ કરશે એવી જાણકારી મળી હતી. સોનમને આ ફિલ્મની સ્ક્રીપ્ટ ગમી હતી. તેથી તેણે આ ફિલ્મ કરવાની હા પાડી દીધી હતી. એમ નિખિલના નિકટનાં સૂત્રોએ માહિતી આપતા કહ્યું હતું. સોનમ હાલ નિર્માત્રી રિયા કપૂરની ફિલ્મ વીરે દી વેડિંગ પૂરી કરવામાં વ્યસ્ત છે. આમ તો આ ફિલ્મ કયારની પૂરી થઈ ગઈ હોત પરંતુ ફિલ્મ […]

Read more

અર્જુન કપુર બે નવી ફિલ્મોમાં પરિણિતી સાથે

parineeti-chopra-looks-like-a-lovely-blue-mermaid-on-the-beach-201701-876238

અર્જુન કપુર અને પરિણિતી ચોપડાની જોડી ઇશ્કજાદે બાદ હવે વધુ બે ફિલ્મોમાં સાથે નજરે પડનાર છે. આ અંગેનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. પરિણિતી ચોપડા સાથે પોતાના સંબંધ અંગેના હેવાલ અંગે પુછવામાં આવતા અર્જુન કપુરે કહ્યું હતુ કે તે આ અફવાને હેન્ડલ કરવા માટે તૈયાર છે. ફિલ્મ ઇશ્કજાદે મારફતે આ બન્ને કલાકારોએ તેમની કેરિયરની શરૂઆત એક સાથે કરી હતી. આ […]

Read more

ડેઝી શાહની ‘રામરતન વહેલી તકે રજૂ કરાશે

aa

બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન સાથે ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હોવા છતાં ડેઝી શાહ બોલિવુડમાં હજુ સુધી સફળતા મેળવી શકી નથી. ડેઝી શાહ પાસે સારી ફિલ્મો નહી મળવાના કેટલાક કારણો દેખાઇ રહૃાા છે. ડેઝી શાહ સલમાનખાન પરિવાર સાથે નજીકના સંબંધ હોવાના કારણે બોલિવુડમાં ટકી રહેવામાં સફળ રહી છે. હવે તેની પાસે રામરતન નામની ફિલ્મ આવી ગઇ છે. ફિલ્મને વહેલી તકે […]

Read more

‘ફન્ને ખાનનુ શુટિંગ એશે પ્રથમ દિવસે રદ કર્યુ

aish

બોલિવુડની અને વિશ્વની બ્યુટીક્વીન એશ્વર્યા રાય બચ્ચન  એવી અભિને૬ી તરીકે રહી છે જે ફિલ્મોમાં પોતાના લુકને લઇને કોઇ બાંધછોડ ક્યારેય કરતી નથી. આનો દાખલો ફરી એકવાર જોવા મળ્યો છે. એશે તેના દ્વારા અભિનિત ફિલ્મ ન્ને ખાનનુ શુટિંગ પ્રથમ દિવસે રદ કરી દીધુ હતુ. એશે છેલ્લી ઘડીએ પોતાના હિસ્સાનુ શુટિંગ રદ કરી દીધુ હતુ. જેના કારણે તમામ લોકો ચોંકી ગયા હતા. […]

Read more

રેસલર ખલીના હસ્તે એસપી લીગનો શુભારંભ

khali

શહેરમાં આજતી સુપર પ્રિમિયમ લીગ ર૦-ર૦ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે. કુસ્તીના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ ધ ગ્રેટ ખલી દ્વારા ટૂર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. સાંજે ૫ વાગ્યે એસ.જી. હાઈવે સ્થિત એસજીવીપીના કેમ્પસમાં પ્રી-ઓપિંનગ સેરેમની યોજાઈ હતી. સુપર પ્રિમિયમ લીગ ર૦-ર૦ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ૮ ટીમો રહેશે. દર રવિવારે ૧ મેચ રમાશે. સુપર પ્રિમિયમ લીગના માલિક જગદીશ મોટવાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ક્રિકેટને […]

Read more

ભારતે ઓસ્ટ્રેલિયાને પરાજય આપી ટી ટવેન્ટી મેચોમાં જીતની અડધી સદી બનાવી

c2

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં રમાયેલ પહેલી ટી ટવેન્ટી મુકાબલામાં ભારતીય ટીમે નવ વિકેટી જીત હાંસલ કરી હતી. ભારતે આ જીતની સાથે જ ત્રણ ટી ટવેન્ટી મેચોની શ્રેણીમાં ૧-૦થી સરસાઇ હાંસલ કરી લીધી છે. વરસાદને કારણે પ્રભાવિત મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયાથી છ ઓવરમાં ૪૮ રનનો લક્ષ્ય મળ્યો હતો ભારતીય ટીમે આ લક્ષ્યને ૫.૩ ઓવરમાં એક વિકેટ ગુમાવીને  હાંસલ કરી લીધો હતો. […]

Read more

બુમરાહ ભારતનો ટી-ર૦નો બીજો સૌથી સફળ બોલર

c1

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાયેલ પહેલી ટી ટવેન્ટી મેચમાં ટીમ ઇન્ડિયાનો નવ વિકેટે વિજય થયો છે.વનડે સીરીજ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાએ પહેલી ટી ટવેન્ટી પણ પોતાના નામે કરી લીધી છે. આ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું લરસાદને કારણે ઓસ્ટ્રેલિયાના ૧૧૮ રન આઠ વિકેટે થયા હતાં. ખાસ કરીને આ મેચ જસપ્રીત બુમરાહ માટે વિશેષ રહી હતી. બુમરાહે એક […]

Read more

વડગામ તાલુકા મથકે રેડક્રોસ સોસાયટીની બેઠક યોજાઈ : દાતાઓનું થયું સન્માન

વડગામ તાલુકા મથકે છેલ્લા ૩૦ ર્ષથી ચાલતી સેવાભાવી સંસ્થા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા વડગામ સહિત બ.કાં. જિલ્લામાં પણ કુદરતી આપત્તી સમયે તેમજ તાલુકામાં ગરીબ, પીડિત, શોષિત, વિધવા તેમજ ત્યક્તાઓ સાથે જરૂરિયાતમંદ લોકોને દાતાઓની મદદ લઈને ઉપયોગી બનીને તાલુકાના લોકોમાં સેવાની સુવાસ સાથે સારી એવી ચાહના મેળવી રહી છે. બ.કાં. જિલ્લામાં આવી પડેલ પૂર આફતમાં વડગામ રેડક્રોસ સોસાયટીના સ્વયંમસેવકો દ્વારા અસરગ્રસ્ત […]

Read more

ફતેપુરાના હડમતમાં એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત : બેનાં મોત

ફતેપુરા તાલુકાના હડમતમાં બસ સ્ટેશન પર વળાંકમાં એસટી બસ અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. જેમાં બેનાં મોત થયા હતા. જ્યારે ત્રણને ઝાલોદ સારવાર બાદ દાહોદ ખસેડાયા હતા. ૧૦૮ના કર્મીઓએ ૪૧ હજાર રોકડા, ત્રણ મોબાઈલ અને સોનાની ચેન પરત કરી માનવતા દાખવી હતી.ફતેપુરા તાલુકાના હડમતમાં બસ સ્ટેશન પર અમદાવાદથી ઝાલોદ જતી એસટી બસ અને ઝાલોદથી અમદાવાદ જતી કાર વચ્ચે […]

Read more

અંકલેશ્વરના સંજાલી ગામે ટાઉન હોલનું નિર્માણ થશે

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે ટાઉન હોલ બનાવવા અંગે પાયાવિધીનું આયોજન કરાયું હતું. કેનેડા ખાતે રહેતા ગામના યુવાનોના પ્રયાસથી આ કાર્ય સિદ્ધ થતુ હોય અને ગામના કેનેડા ખાતે સ્થાયી થયેલા સાહસખેડુ અને ખૂબજ ઉત્સાહી તથા ખંતીલા નવયુવાન ઝાકીરભાઈ એમ. પટેલના હસ્ત્ો સંજાલી વેલ્ફેર એન્ડ એજ્યુ. ટ્રસ્ટને ફાળવાયેલી જમીન ઉપર મો.આરીફના હસ્ત્ો ગામના યુવાનોની હાજરીમાં બારગાહે ઈલાહીમાં દુવા ગુજારી પાયાવિધીની શરૂઆત કરાઈ […]

Read more
1 2 3