હરીની નગરીમાં વર્ષો બાદ વડાપ્રધાનને હરીભાઈ મળ્યા

m2

દ્વારકા ખાતે આજરોજ વડાપ્રધાન ભગવાન દ્વારકાધીશ મંદિરનાં દર્શન કર્યા બાદ બહાર નીકળતા તેમનાં વર્ષો જુના મિત્ર અને મંદિર વ્યવસ્થાપક સમિતિના સભ્ય હરીભાઈ આધુનિકનો ભેટો થતા થોડી મીનીટો તેમની સાથે વિતાવી જુની વર્ષો પહેલાની યાદો તાજી કરી બંને મિત્રો રાજી-રાજી થયા હતા. નરેન્દ્રભાઈ મોદીની જીવનયાત્રામાં સંઘ પ્રચારકથી વડાપ્રધાન બનવા સુધીના વર્ષોમાં તેમના અનેક મિત્રો પરિચીતોનું વર્તુળ વિશાળ હોય તેઓ અવારનવાર તેમને […]

Read more

આપણી વેપારી આલમ અમલદારશાહીમાં ફસાય તેવું કયારેય બનશે નહીં ઓખા-બેટ દ્વારકા પુલ ભારતના સાંસ્કૃતિક વારસા સાથેની જોડતી કડી:મોદી

m6

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રૂા.૯૬૨ કરોડની કિંમતના ઓખા-બેટ દ્વારકા વચ્ચે બનનારા સીગ્નેચર બ્રિજનું ખાતમુર્હૂત કર્યું હતું. તેમણે આ બ્રીજને ભારતના સાંસ્કૃતિક વારસા સાથેની જોડતી કડી ગણાવ્યો હતો. દ્વારકા ખાતે ઉપસ્થિત વિશાલ જનસમુદાયને સંબોધતા વડાપ્રધાન ભાવુક બની ગયા હતાં. સંઘના કાર્યકર્તા તરીકે બેટ દ્વારકામાં ગાળેલાપોતાના સંસ્મરણો મોદીએ વાગોળતા ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારનો નાગરિકોના સપનામાં રંગ ભરવાનો નતમસ્તક પ્રયાસ સદા રહ્યો છે. […]

Read more

સામાન્ય જન પણ હવાઈ યાત્રા કરી શકે તેવો વિકાસ કરવા વડાપ્રધાનનો નિર્ધાર એરપોર્ટનું નિર્માણ ‘વિકાસ જ કહેવાય ને ?: મોદી

dwarka6

દ્વારકામાં દર્શન અને જાહેરસભાને સંબોધન ર્ક્યા બાદ ચોટીલા ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ભૂમિપૂજન અને ફોર લેન, સિક્સ લેન ખાતમુહૂર્ત માટે ચોટીલા ખાતે પધારેલા વડાપ્રધાન નરેન્ભાઈ મોદીએ જાહેર સભાને સંબોધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે તમે કદી વિચાર્યુ હતું કે અહીં એરપોર્ટ આવે ? તમને એરપોર્ટ ગમને ને ? આવવું જોઈએ કે નહી ? અહીંથી વિમાન […]

Read more