રાજ્યસભા ચૂંટણી વિવાદ બળવંતિંસહ રાજપૂતની અરજી રદ કરવા એહમદ પટેલની રીટ

l2

ગુજરાતમાં રાજયસભાની ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરનાર કોંગ્રેસના તે સમયના બે ધારાસભ્યોના ક્રોસ વોટીંગને રદ કરવાના ચૂંટણી પંચના આદેશને તથા આ બેઠક પર કોંગ્રેસના વરીષ્ઠ નેતા અહેમદ પટેલની ચૂંટણીને પડકારતી પરાજીત ઉમેદવાર બળવંત રાજપૂતની અરજી રદ કરવાની વળતી અરજી આજે કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અહેમદ પટેલે કરી હતી અને તેમાં અલગ અલગ પાંચ અરજીઓ કરી બળવંતસિંહની અરજી જ રદ કરવા માંગ […]

Read more

પ્રધાનમંત્રી બન્યા પછી પ્રથમવાર વડનગરની મુલાકાત લેશે વડાપ્રધાન આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે

l3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા.૭ અને ૮ ઓકટોબર દરમિયાન ગુજરાત રાજ્યની બે દિવસીય મુલાકાતે પધારી રહ્યા છે. બે દિવસ દરમિયાન તેઓ દ્વારકા, ચોટીલા, ગાંધીનગર, વડનગર અને ભરૂચમાં લોક કલ્યાણની અનેક યોજનાઓનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વના પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા.૭મી ઓકટોબરને શનિવારે સવારે નવી દિલ્હીથી સીધા દ્વારકા જશે. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને […]

Read more

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ૩ લાખ કરતા વધારે સ્ટાફને ફરજ સોંપાશે

l1

આગામી ડીસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ટુંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે ત્યારે ૩ લાખ કરતા વધુ લોકો મતદાન મથક માટે ફરજ માટે મુકવામાં આવશે.રાજયના ચૂંટણી કમીશનના વડા બીબી સ્વૈનનાં જણાવ્યા પ્રમાણે ૨૦૧૨ ની ચૂંટણીમાં મતદાન મથક પર ૨.૪૨ લાખ સ્ટાફે ફરજ બજાવી હતી. ત્યારે આ સંખ્યા હવે ત્રણ લાખની થશે. આગામી ચૂંટણીમાં જે સ્ટાફને મતદાન મથક પર ખાસ કરીને શાળાના […]

Read more

નિકોલ કિડમેને હવે સ્થાનિક હિંસાની વાત કરી

nicole-kidman-globes-09jan17-01

ટીવી શો બિગ લિટિલ લાઇઝમાં સ્થાનિક હિંસાની શિકાર થયેલી મહિલાનો રોલ અદા કરીને ભારે લોકપ્રિયતા મેળવી લેનાર અને એવોર્ડ પણ પોતાના નામ પર કરી લેનાર અભિનેત્રી નિકોલ કિડમને એક ખુલ્લો પત્ર લઇને હાલમાં સ્થાનિક હિંસાનો શિકાર થઇ રહેલી મહિલાઓનો મામલો ઉઠાવ્યો છે. રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ છે કે નિકોલ કિડમેને આ પત્ર પોર્ટર મેગેજિનના નવા મુદ્દા પર લખ્યો છે. નિકોલે કહ્યુ […]

Read more

રિતીકે પહેલીવાર કંગનાના દાવાની પોલ ખોલી દિલનો ઉભરો બહાર કાઢયો

HrithikRoshan2_1

ખુબ સમયથી બોલીવુડના સિતારા કંગના અને રિતિક રોશન વિવાદ ચર્ચામાં રહૃાો છે. અત્યાર સુધી કંગના રિતિક પર અનેક ગંભીર આરોપ લગાવી ચુકી છે. જયારે તેણે રિતિકની સાથે સાથે આદિત્ય પંચોલી કરણ જૌહર અને અધ્યયન સમુનને પણ લપેટામાં લીધા હતાં. તાજેતરમાં રિતિકે કંગનાને એક કાનુની નોટીસ મોકલી હતી. જયારે પંચોલીે પણ કંગનાની વિરૂધ્ધ માનહાનીનો મામલો દાખલ કરાવ્યો હતો. જયારે હવે પહેલીવાર […]

Read more

છ હજાર માગા ઠુકરાવનાર પ્રભાસ અનુષ્કા સાથે સગાઈ કરશે ?

prabhas-anushka-shetty-wedding-affair

બાહુબલી-ટુમાં પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીની જોડીને માત્ર દર્શકોએ જ નહીં, પરંતુ વિવેચકોએ વખાણી હતી. મળતા અહેવાલ અનુસાર બાહુબલીની સફળતા બાદ પ્રભાસને લગ્નનાં છ હજાર જેટલા માગાં આવ્યાં હતાં જેને  અભિનેતાએ ઠુકરાવી દીધાં. પ્રભાસ અને અનુષ્કાના સંબંધો અંગે સમયાંતરે ચર્ચા થતી રહે છે. હવે સાંભળવા મળ્યું છે કે આ વરસના અંત સુધીમાં બંને સગાઈ કરવાનાં છે. આ અંગે પ્રભાસ અને અનુષ્કા […]

Read more

અદિતિ રાવ સંજય લીલાની ફિલ્મ મળતા આશાવાદી છે

Aditi-Rao-Hydari-at-IIFA-2017-4

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રીઅદિતી રાવ હૈદરીને સંજય લીલાની પદ્માવતિ ફિલ્મ મળ્યા બાદથી ભારે ખુશ છે. તે આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે કામ કરી રહી છે. ફિલ્મમાં લીડ રોલમાં દિપિકા છે. તેના ટાઇટલ રોલવાળી ફિલ્મમાં રણવીર ઉપરાંત શાહિદ કપુર પણ કામ કરે છે. તેની ભૂમિકા પણ મોટી છે. અદિતીને હાલમાં સારી સારી ફિલ્મો મળી રહી છે. હવે વધુ એક મોટી ફિલ્મમાં કામ […]

Read more

જર્મનીની ટીમ વર્લ્ડકપમાં પ્રવેશવામાં સફળ વર્લ્ડકપ : આર્જેન્ટીનાની પેરુ સામેની મેચ ડ્રો થતાં નિરાશા

fif

વર્લ્ડકપ ક્વાલિફાઈંગ મેચોનો દોર યથાવતરીતે જારી રહૃાો છે. રોમાંચક મેચમાં વર્લ્ડ ચેમ્પિયન જર્મનીએ નોર્થન આયર્લેન્ડ ઉપર ૩-૧થી જીત મેળવીને વર્લ્ડકપમાં સ્થાન મેળવી લેવામાં સફળતા મેળવી હતી. જર્મની તરફથી વાગનર અને અન્ય ખેલાડીઓએ ધરખમ દેખાવ કર્યો હતો. જોઇ લોઉના નેતૃત્વમાં જર્મનીની ટીમ સતત શાનદાર દેખાવ કરવાની દિશામાં આગળ વધી રહી છે. મોટી સંખ્યામાં ચાહકો મેચ જોવા માટે ઉપસ્થિત રહૃાા હતા. બીજી […]

Read more

ટ્વેન્ટી ક્રિકેટમાં પણ સર્વોપરિતા સાબિત કરવા ભારતીય ટીમ તૈયાર ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રાંચીમાં પ્રથમ ટ્વેન્ટી-ર૦ જંગ

team-india759

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાઇ પ્રોફાઇલ અને હાઇ વોલ્ટેજ ટ્વેન્ટી -ર૦ શ્રેણીની રોમાંચક શરૂઆત થઇ રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે હાલમાં જ પાંચ વનડે મેચોની શ્રેણી ૪-૧થી જીત લીધા બાદ ભારતીય ટીમના ખેલાડીઓનો ન્ૌતિક જુસ્સો આસમાને પહોંચી ગયો છે. ટ્વેન્ટી શ્રેણીમાં પણ આવો જ દેખાવ કરવા માટે ટીમ ઇન્ડિયા સજ્જ દેખાઇ રહી છે. જો કે આ મેચમાં વરસાદ […]

Read more

પાલતુ કુતરા સાથે મસ્તી કરતા માહીનો વિડીયો શેર કરતી સાક્ષી…!!

sakhsi-and-ziva

ભારતીય ટીમના પુર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીનો પાલતુ જાનવર માટેનો પ્રેમ સૌ જાણે છે. ધોનીને જયારે પણ સમય મળે છે ત્યારે તે પોતાના કુતરા સાથે મસ્તી કરવા રાંચીવાળા ઘરે પહોંચી જાય છે અને તેના વિડીયો પણ સોશ્યલ મીડીયાના ચાહકો માટે અપલોડ કરતા રહે છે. આ વખતે ધોનીની પત્ની સાક્ષીએ આવુ કર્યુ છે. સાક્ષીએધોની અને તેના કુતરાં મસ્તીનો એક વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામ […]

Read more
1 2 3