તા.૯ અને ૧૦ ઓકટોબરના ટ્રાન્સપોર્ટસની દેશવ્યાપી હડતાલ

trucks_647_062415124118

દેશમાં જીએસટીની બુરાણ છે અને દિપાવલી સમયે બજારોમાં પણ શુષ્ક માહોલ છે તે સમયે દેશના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ તા.૯/૧૦ ઓકટોબરના રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપ્યુ છે. સરકારની જીએસટી પોલીસીમાં જે રીતે વે-બીલ યોજના છે તે ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર માટે તેના ડ્રાઈવરથી લઈને તમામ માટે કામગીરી વધારનાર છે. મોટાભાગના આપણા ડ્રાઈવરો ઈ-ચાલાન જેવી સ્થિતિથી ગુંચવડામાં મુકાશે અને તેથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગે તા.૯-૧૦ ઓકટોબરના હડતાળનું એલાન […]

Read more

શેલ કંપનીઓ દ્વારા વિજય માલ્યાએ મની લોન્ડ્રીંગ કર્યાનો ઈડીનો દાવો

vijay-mallya-afp_650x400_71479291311

ભાગેડુ દારુના ધંધાર્થી અને સરકારી લોનના નાણાનો ઉપયોગ ઘોડાની રેસ અને ઐયાશી માટે કરનાર વિજય માલ્યાની ધરપકડ પહેલા તેની વિરુદ્ધ યુકેની અદાલતમાં એફીડેવીટ દાખલ કરી ઈડીએ દાવો કર્યો હતો કે 7 દેશોમાં શેલ કંપનીઓમાં લોનના 500 કરોડ રૂપિયા દ્વારા તેણે મની લોન્ડ્રીંગ કર્યુ હતું. માલ્યાને આઈડીબીઆઈ બેંકે 900 કરોડ રૂપિયાની લોન આપી હતી. માલ્યાએ સરકારી લોન લઈને નાણાને અમેરિકા, યુકે, […]

Read more