રિમોટ-ક્ધટ્રોલ્ડ પંખીઓ અને ડોગીના હેન્ડસ્ટેન્ડની હરીફાઈ

remoteb

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના બેકર્સફીલ્ડમાં સ્ટન્ટ ડોગ-શો યોજાયો હતો. એમાં ડોગીઓએ અદ્દભૂત સ્ટન્ટ કરીને લોકોને ચકિત કરી દીધા હતા. ફ્રીસબી, દડા જેવી ચીજો કેચ કરવાના સ્ટન્ટ કરતાં કંઇક હટકે હુન્નર દેખાડયું હતું. પગ પ્રજાતિના ક્રિકેટ નામના ડોગીએ. એ માલિકના હાથ પર હેન્ડસ્ટેન્ડ કરીને ઊભો રહ્યો હતો. જમીન પરથી કૂદકો મારીને એ માલિકના હાથમાં પોતાના આગલા બે પગ પર બેલેન્સ જાળવીને સ્થિર […]

Read more

નોકરી છોડીને યુગલ ૧૪ લાખના ખર્ચે બસમાં હરતું-ફરતું ઘર બનાવી યુરોપની ટૂર પર નીકળ્યું

coupleb

કેરેબિયન ટાપુ પર જોબ કરતા ટ્રાવેલના શોખીન યુગલે ભરજુવાનીમાં નોકરી છોડી દઇને યુરોપની ટૂર કરવા નીકળી પડવાનું સાહસ કર્યુ છે. ર૭ વર્ષની એમી બટલર અને ૩૩ વર્ષના ડેવિડ લોસ નામના યુગલે ઇંગ્લેન્ડમાં એક જુની મિની બસ ખરીદીને એમાં આખું ઘર વસાવી દીધું છે. હવે આ યુગલ બસમાં જ આખા યુરોપની ટૂર પર નીકળ્યું છે. બસમાં કિચન, બેડરૂમ, બેઠકરૂમ, બાથરૂમ બધું […]

Read more