ભિલાડ ખાતે લૂંટારાઓએ બંદૂકની અણીએ આરટીઓ કેશવાનમાંથી રૂા.૧.૧૪ કરોડની કરેલી દિલધડક લૂંટ

ગુજરાત રાજયની સરહદ પર આવેલી ભિલાડ ચેક પોસ્ટ પાસે હથિયારધારી લૂંટારાઓએ બંદૂકની અણીએ આરટીઓની કેશવાન લૂંટી રૂ.૧.૧૪ કરોડની રોકડરકમની સનસનીખેજ લૂંટ ચલાવતા રાજય પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વાપીથી ૧૦ કિલોમીટર દૂર આવેલ ભિલાડ ચાર રસ્તા પાસેથી ચેકપોસ્ટની કેશ ભરેલી વાનમાં આરટીઓ અધિકારીઓ જઇ રહૃાા હતા ત્યારે અચાનક પહેલેથી કરેલા પ્લાનીંગ મુજબ, ચાર લૂંટારૂઓએ […]

Read more

દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતા સાથે કમીટીની બેઠક ચૂંટણીમાં કોંગ્રેસ પાટીદારોને ઉદારતાથી ટિકિટો ફાળવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે. આજે દિલ્હીમાં સ્ક્રીનીંગ કમીટીની મહત્વની બેઠક મળી હતી, જેમાં રાજયસભાના સાંસદ એહમદ પટેલ, ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતિંસહ સોલંકી સહિતના નેતાઓ હાજર રહૃાા હતા.   બેઠકમાં ચૂંટણીલક્ષી મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી અને કેટલાક અગત્યના નિર્ણયો પણ લેવાયા હતા. જે મુજબ, આગામી […]

Read more

રાહુલ વડનગર અને માણસાની પણ મુલાકાત લેશે મધ્ય ઝોનમાં રાહુલની ચાર સભા અને બે મેગા રોડ-શો

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તેમના બીજા તબક્કામાં તા.૯થી ૧૧ ઓકટોબર દરમ્યાન ત્રણ દિવસના ચૂંટણી પ્રવાસમાં મધ્યઝોનના આઠ જિલ્લાઓમાં ૫૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડશે.  અંતિમ તબક્કાના ચોથા પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી અંબાજી, વડનગર અને માણસાની મુલાકાત પણ લેનાર છે. જે દરમ્યાન રાહુલ ગાંધી ચાર મોટી જાહેરસભાઓને સંબોધશે, સાથે સાથે ખેડૂતો, આદિવાસીઓ અને વેપારીઓ-યુનિયન લીડર્સ સાથે પણ સીધો સંવાદ કરશે. આ સિવાય […]

Read more

મોટા પ્રમાણમાં રોજગારી અને ઉચ્ચ શિક્ષણની વધુ તકો:જાડેજા ‘બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના

PK4L5523

ગાંધીનગર,તા.૩ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતાવાળી મંત્રી મંડળની પેટા સમિતિની ગત તા.૨૬ સપ્ટે. ૨૦૧૭ના રોજ ગાંધીનગર ખાતે પાટીદાર સમાજના આગેવાનો, ધાર્મિક, સંસ્થાઓના વડાઓ અને યુવા અગ્રણીઓ સાથે બેઠક મળી હતી, જેમાં પાટીદાર અને અન્ય સમાજ માટે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી નાયબ મુખ્યમંત્રીએ આપી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીએ આપેલ ખાતરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. […]

Read more

૧૦૦ ટકા ગ્રાન્ટ મેળવતી પ્રાથમિક શાળાના વિદ્યાસહાયકોમાં માસિક વેતનમાં વધારો કરાયો

નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારના કર્મયોગીઓને સાતમા પગાર પંચના લાભો સૌ પ્રથમ ગુજરાતે પુરા પાડ્યા છે તેની સાથે સાથે ફીકસ પગારના કર્મચારીઓ અને વિદ્યા સહાયકોને ઉત્તરોત્તર પગારમાં વધારો કર્યો છે. ત્યારે રાજ્યની ૧૦૦ ટકા ગ્રાન્ટ મેળવતી ખાનગી પ્રાથમિક શાળાઓના વિદ્યા સહાયકોના પગારમાં પણ નોંધપાત્ર વધારો કરીને રૂા.૧૯૯૫૦ માસિક વેતન ચુકવવાનો નિર્ણય કર્યો છે. તેમણે […]

Read more

રાજ્ય સરકારનો વધુ એક કર્મચારીલક્ષી નિર્ણય ૧૬ બોર્ડ- નિગમોને સાતમા પગાર પંચના લાભો પુરા પાડવાનો નિર્ણય: નિતીન પટેલ

l1

નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે અધિકારી/ કર્મચારીએનપે સાતમા પગાર પંચના લાભો આપવાનો નિર્ણય કર્યો છે. જેનો ગુજરાતે સમગ્ર દેશમાં પહેલ કરીને રાજ્ય સરકારના અધિકારી/કર્મચારીઓને આ લાભો આપ્યાં છે. સાથે-સાથે બોર્ડ-નિગમને પણ આ લાભો મળે તે માટે તબક્કાવાર આયોજન કરીને લાભો પુરા પાડ્યાં છે. ત્યારે આજે રાજ્ય સરકારના દ્વારા અનુદાનિત ૧૬ બોર્ડ-નિગમોને સાતમા પગાર પંચના […]

Read more

પાટીદાર સમુદાય પરના રાજ્ય સરકારની સત્તામાં આવતા પોલીસ કેસો પાછા ખેંચાશે બિન અનામત વર્ગ માટેના રાજ્ય આયોગની રચનાનો નિર્ણય:જાડેજા

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતાવાળી મંત્રીમંડળની પેટા સમિતિની ગત તા.૨૬ સપ્ટે.ના રોજ ગાંધીનગર ખાતે પાટીદાર સમાજના આગેવાનો, ધાર્મિક સંસ્થાએાના વડાઓ અને યુવા અગ્રણીઓ સાથે બેઠક મળી હતી, જેમાં પાટીદાર અને અન્ય સમાજ માટે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ આપી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીએ આપેલ ખાતરીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. જાહેરનામાની પ્રસિદ્ધિ […]

Read more

વડોદરામાં શાસક પક્ષના કોર્પોરેટરને સ્થાનિક લોકોએ ઝાડ સાથે બાંધીને માર મારવાનો બનાવ

DLNN7pHUMAA-mH7

વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં કોર્પોરેટરને ઝાડ સાથે બાંધીને સ્થાનિક લોકોએ માર મારીને આક્રોશ વ્યકત કર્યો હતો આ અંગે બનેલ બનાવમાં વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના કોર્પોરેટર તેમજ સ્ટે. કમિટિના સભ્ય હસમુખ પટેલને બાયોડ વિસ્તારમાં મારમારવામાં આવ્યો હતો. ઉપલબ્ધ માહિતી અનુસાર વડોદરામાંં એક જમીનના પ્લોટ પર બની ગયેલા ઝૂંપડાને તોડી પાડવામાં આવેલ, પરિણામે સ્થાનિક લોકો રોષે ભરાયા હતાં અને તેમના રોષનો ભોગ ભાજપ […]

Read more

એટીએમ, ક્રેડીટ અને ડેબીટ કાર્ડોના ડેટા કલોન કરી ડુપ્લીકેટ એટીએમ કાર્ડ બનાવી નાણાં ઉપાડવાના ૧૫૯ ગુના આચરનારી ટોળકી પકડાઈ

એટીએમ તથા ક્રેડીટ કાર્ડના ડેટા કલોન કરી નકલી એટીએમ કાર્ડ બનાવી પૈસા પડાવતી ટોળકીને પોલીસે ઝડપી પાડી હતી. જાણવા મળતી માહિતી અનુસાર ડીસીબીના સાયબર સેલમાં આવતી ફરિયાદો સંદર્ભે ડીસીપી દિપેન ભદ્રનની સૂચના મુજબ સાયબર ક્રાઈમ સેલની ટીમે બાતમીના આધારે પૃથ્વીવલ્લભ મથુરિયા (ઉ.વ.૨૮, રહે. રઘુનાથ પાર્ક, વાડજ મુળ રહે. આગ્રા, યુ.પી.) સંદિપકુમાર ઉર્ફે સન્ની ઠાકુર (ઉ.વ.૨૭, રહે. ગોકુલધામ સોસાયટી, ચાંદખેડા મુળ […]

Read more

રીતિક રોશને કંગના રનૌત સામે ર૯ પેજની ફરિયાદ નોંધાવી

Kangana-Ranaut-Elle-2017-March-HD-Imag

કંગનાએ એક ટીવી ચેનલના ઈન્ટરવ્યુંમા રીતિક પર અનેક આરોપ લગાવ્યા હતાં. પરંતુ રીતિક તેનો જવાબ આપ્યો નહોતો. પરંતુ રીતિક રોશને કંગનાની સામે ર૯ પેજની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં કંગના વિરુદ્ધ અનેક આરોપ લગાવવામાં આવ્યા હતા. રીતિકે તેના ફોન અને લેપટોપ પોલીસને સોંપ્યા છે. રીતિક તરફથી તેના વકીલ દ્વારા કરાયેલી ફરિયાદમાં લખ્યું છે કંગના વારંવાર તેનો પીછો કરતી હતી. અને […]

Read more
1 2 3 4