શહેરમાં બે ચેઈન સ્નેચીંગ

શહેરના આઈઆઈએમ અને ઈસનપુરમાં ચેઈન સ્નેચીંગના બે બનાવ નોંધાયા હતાં. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના આંબાવાડી વિસ્તારના ચંદ્રગુપ્ત એપાર્ટમેન્ટમાં રહેતા ૬૦ વર્ષના કંચનબહેન જોશીપુરા સવારના ૬-૪૫ વાગ્યે આઈઆઈએમ પાસેના અંતરીક્ષ કોમ્પલેકસ નજીકથી પસાર થતા હતા ત્યારે સ્કૂટર ચાલક યુવાન તેમના ગળામાંથી સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાઈ હતી. જ્યારે વટવાના વ્રજભૂમી ટેનામેન્ટ વિભાગ-૧માં રહેતા ૩૪ […]

Read more

નારોલમાં પથ્થરથી મોઢું છુંદી અજાણ્યા યુવાનની કરાઈ હત્યા

શહેરના નારોલ સર્કલ નજીકથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી આ યુવાનનું મોઢું છુંદી નાંખી હત્યા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર શહેરના નારોલ સર્કલથી સરખેજ જવાના રોડ ઉપર અજાણ્યા પુરુષની લાશ પડી હોવાનો મેસેજ મળતા વટવા પી.આઈ. બીજે સરવૈયા તથા સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. તેઓએ ત્યાં તપાસ કરતાં આ અજાણ્યા યુવાનની મોંઢા ઉપર મોટા પથ્થરના […]

Read more

સ્વચ્છતા એ જ ગાંધીજીને સાચી શ્રધ્ધાંજલી ગણાશે:રાજ્યપાલ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૪૯મી જન્મજયંતિ નિમિત્તે તેમના પોરબંદર સ્થિત જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે યોજાયેલી સર્વધર્મ પ્રાર્થનામાં રાજ્યપાલ ઓ.પી. કોહલી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રમુખ અમીત શાહ સહપ્રાર્થી તરીકે જોડાયા હતાં અને પૂ. બાપુને સ્મરણાંજલી આપી હતી. પ્રથમ મહાનુભાવોએ પૂ. બાપુનો જ્યાં જન્મ થયો હતો. તે કક્ષની મુલાકાત લીધી હતી બાદમાં મહાત્મા ગાંધી અને કસ્તુરબાના આદમકદના તૈલચિત્રને પુષ્પો અર્પણ […]

Read more

મહિલા બુટલેગરને ત્યાંથી દારૂ-બિયરનો જથ્થો મળ્યો

શહેરના કાળીગામ ખાતે છાપો મારી પોલીસે મહિલા બુટલેગરને ત્યાંથી વિદેશીદારૂ, દેશી દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો. જાણવા મળતી માહિતી અનુસાર ડીસીબીના ડીસીપી દિપન ભદ્રનની સુચના મુજબ એન્ટી ઓર્ગેનાઈઝડ ક્રાઈમની ટીમે કાળી ગામની પુનિત સોસાયટીમાં રહેતી બુટલેગર ભારતીબહેન શર્માને ત્યાં છાપો માર્યો હતો. તેના ઘરમાંથી તેમજ બાજુમાં આવેલા કાચબા ઘર અને ઘોડા બાંધવાની જગ્યામાંથી વિદેશી દારૂ તથા બિયરની ૬૬૭ […]

Read more

સિંગાપુર નાણાં ન મોકલી પિતા અને પુત્રએ કરેલી ૧.૩૨ કરોડની છેતરપીંડી

સીંગાપુર ખાતે વેપારીના રૂા.૧.૩૨ કરોડ ન મોકલી બે યુવાનો ફરાર થઈ ગયા હતાં. પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર ગાંધીનગરના રાંદેસણ ખાતેના ધોળેશ્ર્વર મહાદેવ પાસેના ગાયત્રી રેસીડન્સીમાં રહેતા ૩૦ વર્ષના યોગીનભાઈ શૈલેષભાઈ પટેલે નવરંગપુરા પોલીસ મથકમાં હર્ષ હરેશભાઈ પટેલ અને હરેશભાઈ પટેલ (બંને રહે. વાસુકાનંદ ફલેટ, નિર્ણયનગરના નાકે, ચાંદલોડિયા) સામે વિશ્ર્વાસઘાત- છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. ગત ૨૦૧૬થી આજદીન સુધીના ગાળામાં […]

Read more

ડીસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી:અમિત શાહનો સંકેત

l2

ગુજરાતમાં ધારાસભા ચૂંટણી ડીસેમ્બરના પ્રથમ વીકમાં યોજાશે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહે આજે આ સંકેત આપ્યો હતો અને કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની મુદત તો ૨૨ જાન્યુઆરીના પુરી થાય છે પરંતુ દર વખતની જેમ રાજયની ચૂંટણી ડીસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાઈ જશે અને તે બે તબકકામાં હશે. શાહે એવો પણ સંકેત આપી દીધો કે ભાજપ તેના ૧૫૦ના લક્ષ્યમાં આગળ વધી રહ્યું […]

Read more

ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ૧૦૬ યોજનાઓ શરૂ કરી: અમિત શાહ

l1

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે પ્રચાર-પ્રસાર તેજ થઈ ગયા હોવાનું નજરે પડી રહ્યું છે. કરમસદ બાદ પોરબંદર ખાતેથી આજે ભાજપની ‘ગુજરાત ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવતા રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે આ ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને આડેહાથ લઈને પ્રહાર કર્યા હતાં તેમજ વિકાસ અને ગૌરવની વાત પણ કરી હતી. ગઈકાલે કરમસદ ખાતેથી ગુજરાત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યા બાદ આજે બીજી […]

Read more

બિગબોસ-૧૧ની સ્પર્ધક સપના ચૌધરીએ ગત વર્ષે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો

maxresdefault

હરિયાણાની ડાન્સર તેમજ સિંગર સપના ચૌધરી કોન્ટ્રોવર્સિયલ ટીવી શો બિગબોસ-૧૧ની સ્પર્ધક ચર્ચામાં છે. તેનો જન્મ ર૫ સપ્ટેમ્બર, ૧૯૯૦ના રોજ દિલ્હીની નજીક નઝફગઢમાં એક મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો. સપનાના પિતાનું નિધન ર૦૦૮માં થયું હતું. તેઓ રોહતકમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. ર૦૦૮માં જ્યારે પિતાનું નિધન થયું, ત્યારે સપના માત્ર ૧૮ વર્ષની હતી. ત્યાર બાદ તેની માતા નીલમ ચૌધરી અને […]

Read more

કૌન બનેગા કરોડપતિમાં ચાહકોના પ્રેમથી બચ્ચનની આંખોમાંથી આંસુ આવી ગયા

amit-1

કૌન બનેગા કરોડપતિ-૯ શો થોડા સમય પહેલાં જ શરૂ થયો હતો. આ શોએ ઘણા બધા લોકોને જિંદગી બદલી નાખી છે, અમિતાભે આ શો દ્વારા ઘણા બધા લોકોની જિંદગી બદલાતા જોઈ છે. જ્યારથી કેબીસીની શરૂઆત થઈ છે ત્યારથી તેઓજોડાયેલા છે અને હંમેશા પોતાના ચાહકોનો બહુ જ પ્રેમ મળ્યો છે. આ સીઝનમાં પણ તેમના ઘણાં ચાહકો આવ્યા હતા. અમિતાભ બચ્ચન હાલમાં ’કેબીસી’ના […]

Read more

‘બેટલ ઓફ સારગઢીમાં અક્ષયની સાથે પરિણીતી ચમકશે

Parineeti-Chopra-Hot-Photos-22-1

અનુરાગ સિંઘની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ બેટલ ઓફ સારગઢીની હિરોઈન તરીકે પરીણીતી ચોપરાને સાઈન કરવામાં આવી હોવાની જાણકારી મળી હતી. હીરોના રોલમાં અક્ષયકુમાર જોવા મળશે. પીરિયડ વોર ડ્રામા તરીકે ઓળખાતી આ ફિલ્મમાં હવાલદાર ઈશર સિંધિની પત્નીના રોલમાં પરિણિતી ચમકશે એવી માહિતી મિડિયાને આપવામાં આવી હતી. અનુરાગ સિંઘના પ્રવકતાએ આપેલી માહિતી મુજબ પરિણિતીનું પાત્ર ખૂબ મજબુત છે. અમે એને સ્ક્રપ્ટ દેખાડી ત્યારે એ […]

Read more
1 2 3 4