નજર ચુકવી ફોન – પર્સની ચોરી કરી ઝારખંડની ટોળકીનો સાગરિત પકડાયો

શહેરના ભીડભાડવાળી જગ્યાઓમાં ઘુસી પર્સ તથા મોબાઈલ ફોનની ચોરી કરનારી ઝારખંડની ગેંગના એક સાગરિતને પકડી પોલીસે ૩૭ મોબાઈલફોન અને ૮ ડેબીટ ક્રેડીટ કાર્ડ કબજે કર્યા હતા. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના આઈ ટીવીઝનના એસપી શૈલેષ રઘુવંશીના માર્ગદર્શન હેઠળ રામોલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભીખુભાઈ, કોન્સ્ટેબલ શિવપ્રકાશ, સહદેવિંસહની ટીમે  બાતમીના આધારે મહાદેવનગરના ટેકરા તરફથી આવતા યુવાનને પકડી તેની તલાશી લેતા તેની પાસેથી […]

Read more

વીએસ હોસ્પિટલ ખાતે બાળકીને જન્મ આપ્યા બાદ માતા ફરાર

શહેરની વીએસ હોસ્પિટલના એનઆઈસીયુ વોર્ડમા નવજાત બાળકીને ત્યજી માતા-પિતા ફરાર થઈ ગયા હતા. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના બાપુનગરની ગાયત્રી સ્કૂલ પાસેની જીવરાજપાર્ક સોસાયટીમાં રહેતા મીના મહેન્દ્રભાઈ આહીર નામની મહિલાએ વીએસ હોસ્પિટલ ખાતે ગત તા.૩૦ સપ્ટેમ્બરના રોજ બપોરના ૧-૦૦ વાગ્યાના સુમારે બાળકીને જન્મ આપ્યો હતો. જોકે બાળકીનું વજન ઓછુ હોવાથી તેને એનઆઈસીયુ વોર્ડમાં કાચની પેટીમાં રાખી હતી, પરંતુ આ બાળકીના […]

Read more

વિદ્યાર્થીઓના જ્ઞાનના વિકાસ માટે પુસ્તકનું જ્ઞાન પુરતુ નથી વિદ્યાર્થીઓ પાસે સામાન્યજ્ઞાન જરૂરી:ચુડાસમા

IMG_3097

શિક્ષણ વિભાગ દ્વારા રાજયના પ્રાથમિક શાળા થી કોલેજ સુધી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ગુજરાતના વિવિધ પ્રાંતોની વિવિધ જાણકારી મેળવે તેવા ઉમદા આશયથી ગુજરાત ક્વીઝ-ર૦૧૭નું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાત ક્વિઝ-ર૦૧૭ નો સમાપન સમારંભ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિંસહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આજનું બાળક આવતીકાલનું ભવિષ્યુ છે, તેવું કહી શિક્ષણ મંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે, જ્ઞાનની સદીમાં […]

Read more

રાષ્ટ્રિય અધ્યક્ષે ભાજપની ‘ગુજરાત ગૌરવ યાત્રાનો કરમસદથી કરાવ્યો પ્રારંભ ગુજરાતનો વિકાસ કોઈ અટકાવી શકશે નહીં:અમિત શાહ

am-9

ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમસદથી પ્રથમ ‘ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આવતીકાલે બીજી ગુજરાત ગૌરવ યાત્રા મહાત્મા ગાંધીની ભૂમિ પોરબંદરથી પ્રારંભ થશે. અમિત શાહે આજે  પ્રાસંગિક પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાતનો વિકાસ કોઈ અટકાવી શકશે નહીં. કોંગ્રેસ ભાજપ પાસેથી વિકાસનો હિસાબ માંગે છે, પરંતુ ગુજરાત તમારી ત્રણ પેઢીઓએ ગુજરાતને કરેલા અન્યાયનો હિસાબ માંગે […]

Read more

છેલ્લા ડોગરા રાજવી નિમિત્તેે જમ્મુમાં સંગઠિત એકસુર

NPG x84340; Sir Hari Singh, Maharaja of Jammu and Kashmir by Bassano

ભારે ઉત્પાત અને અજંપામાં જમ્મુ-કાશ્મીરના છેલ્લા ડોગરા રાજવી મહારાજ હરિસિંહનો જન્મદિવસ પસાર થયો, ર૩ સપ્ટેમ્બર ર૦૧૭ના રોજ મહારાજાના માનમાં રાજય સરકાર જાહેર રજા આપે એવા આગ્રહને વિધાનગૃહમાં મહારાજાનાં બંને પૌત્રો વિક્રમાદિત્યસિંહ (પીડીપી) અને અજાતશત્રુસિંહે (ભાજપ) ઠરાવ મંજુર કરાવ્યા પછી પણ મહેબુબા સરકાર માની નહીં, ભાજપની નેતાગીરી પણ મહારાજાના નામની આડશે જમ્મુની પ્રજાને રીઝવવાની ભરસક કોશિશ કરતી રહયા છતાં મહારાજાના જન્મદિવસે […]

Read more

દિવાળી બાદ રાહુલની કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તાજપોશી કરાશે

Kolkata: Congress Vice President Rahul Gandhi addresses an election campaign rally in Kolkata on Thursday. PTI Photo by Ashok Bhaumik (PTI5_8_2014_000223B)

સચિન પાયલોટે કહ્યું છે કે, રાહુલ ગાંધી દિવાળી બાદ કોઇપણ સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે જાહેર થઇ જશે. રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટને કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીના ખુબ જ નજીકના મિત્ર તરીકે ગણવામાં આવે છે. સચિન પાયલોટે ભારપૂર્વક કહ્યું છે કે, હવે સમય આવી ગયો છે જ્યારે રાહુલ સામે આવીને નેતૃત્વ કરવા માટે તૈયાર થાય. સચિન પાયલોટે વંશવાદની […]

Read more

જેટ ફ્યૂઅલમાં ૬ ટકા અને એલપીજી સિલિન્ડરમાં રૂા.૧.૫૦નો ભાવ વધારો

LPG-Gas

વિમાનમાં ઈંધણ તરીકે વપરાતા જેટ ફ્યૂઅલની કિંમતમાં આજે રવિવારે ૬ ટકાનો વધારો આંતરરાષ્ટ્રીય કક્ષાના દર મુજબ વધારો થયો છે. ઓગસ્ટ માસમાં આ ત્રીજો વધારો થયો છે. એવિએશન ટ્રીબ્યુન ફ્યૂઅલની કીંમત હવે રૂા. ૫૩,૦૪૫ કીલો લીટર દરે દિલ્હીમાં રૂા.૩૦ર૫ કી.લી. અગાઉ રૂા. ૫૦૦ર૦ હતા તેમાં વધારો થશે. આ ત્રીજી વખતનો માસિક વધારો છે. જે ૪ ટકા થવા જાય છે. આ ઉપરાંત […]

Read more

નાગપુર ખાતેની આખરી વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી ૪-૧થી શ્રેણી જીતી લીધી

rohit-sharma_b37efc96-a6af-11e7-ab18-a47b6e18222b

અત્રે રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ  ભારતે જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને  બેટિંગ પસંદ કરી હતી. આજે ફરીથી વોર્નર અને ફીન્ચે ૬૬ રનની ભાગીદારી નોંધાવી હતી. ફીંચે ૬ર  બોલમાં પાંચ ચોક્કાની મદદથી ૫૩ રન બનાવ્યા હતા. ત્યાર બાદ હેડ અને સ્ટોઈનીસની ધૈર્યપૂર્વકની બેટિંગના કારણે ઓસ્ટ્રેલિયાના ૫૦ ઓવરમાં ૯ વિકેટના ભોગે ર૪ર રન થયા હતા. હેડસે […]

Read more

વડાપ્રધાન મોદીએ સૌથી પહેલા શુભેચ્છા પાઠવી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના જન્મદિવસે શુભેચ્છાનો દોર

The Vice President, Shri M. Venkaiah Naidu greeting the President, Shri Ram Nath Kovind, on his Birthday, at Rashtrapati Bhavan, in New Delhi on October 01, 2017.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેમના ૭૧માં જન્મદિવસના પ્રસંગે આજે શુભેચ્છા પાઠવી હતી. ગરીબો અને પછાત પ્રત્યે સંવેદનશીલતા લઇને તેમની પ્રશંસા પણ કરી હતી. વડાપ્રધાને એક નિવેદનમાં કહ્યું છે કે, રાષ્ટ્રપતિને તેઓ શુભકામના પાઠવે છે. ભગવાન તેમની દેશની સેવા પ્રત્યેની સમર્પણ ભાવનાને આગળ વધારે તેવી તેમની પ્રાર્થના છે. જ્યારથી તેમની અવધિ શરૂ થઇ છે રાષ્ટ્રપતિએ પોતાના સરળ અને દયાળુ […]

Read more

ઇપીએફઓ દ્વારા સ્પષ્ટપણે સૂચના અપાઈ રિટર્ન દાખલ ન કરનાર ૭૦૦ પીએફ ટ્રસ્ટની સામે કાર્યવાહી

Employee-Provident-Fund-Organisation-EPFO

એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશને (ઇપીએફઓ) પોતાની ક્ષેત્રિય ઓફિસોથી એવા ૭૦૦ ભવિષ્યનિધિ ટ્રસ્ટોની સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપી દીધી છે જે ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન રિટર્ન દાખલ કરવામાં આવ્યા નથી. ઇપીએફઓએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશનના લોકોએ આની ગંભીર નોંધ લીધી છે. અને એવું જાણવા મળ્યું છે કે, ૭૦૦થી વધારે ખાનગી એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશન […]

Read more
1 2