વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના અમરાઈવાડીના સાંઈબાબા નગરમા ંરહેતા અને રાધે મોલમાં ફર્નિચરનો વેપાર કરતા ભુપેન્દ્રભાઈ એમ. ચૌહાણે ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કરતા તેઓને એલ.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા આ બાબતે અમરાઈવાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ભુપેન્દ્રભાઈ વ્યાજખોરોની કડક ઉઘરાણી અને ધમકીથી કંટાળી આ પગલું ભર્યું હતું. તેઓએ […]

Read more

ઓકટોબરના બીજા સપ્તાહમાં ચૂંટણી પંચની ટીમ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના શરૂ તયેલા કાઉન્ટ ડાઉન વચ્ચે ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા ઓકટોબરના બીજા સપ્તાહમાં તા.૯થી ૧૩ દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચની ઉચ્ચસ્તરીય ટીમ ગુજરાતના બેદિવસના પ્રવાસ આવી રહી છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર એ.કે. જોતિના વડપણ હેઠળ બે ચૂંટણી કમિશ્નરો સાથે ચૂંટણીપંચના ઉચ્ચ અધિકારીઓની ટીમ ગુજરાતમાં તેમના બે દિવસના પ્રવાસ દરમિયાન પ્રથમ દિવસે રાજકીય પક્ષો સાતે અને બીજા દિવસે જિલ્લા […]

Read more

અમિત શાહની ઉપસ્થિતીમાં અને નિતીન પટેલના નેતૃત્વમાં આજે કરમસદ ખાતેથી ‘ગુજરાત ગૌરવ યાત્રા’નો થશે શુભારંભ:વાઘાણી

ભાજપ પ્રદેશઅધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આવતીકાલે ઓકટોબરના રોજ કરમસદ ખાતેથી અને તારીખ ૨ ઓકટોબર, ૨૦૧૭ સોમવારના રોજ પોરબંદરથી ગુજરાત ગૌરવ યાત્રાનો શુભારંભ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં થશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહતિ પ્રદેશના આગેવાનો, રજાય સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. આવતીકાલની યાત્રા સંપર્ક નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના […]

Read more

નવરંગપુરાના પ્રૌઢ સાથે બનાવટી દસ્તાવેજો દ્વારા લાખોની છેતરપીંડી

શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા વૃધ્ધને બનાવટી દસ્તાવેજો દ્વારા કુલ રૂા.૭,૭૬,૮૨૮ની છેતરપીંડી કરવા બાબતે અડધોડઝનથી વધુ સામે ફરિયાદ નોંધાવા પામી હતી. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના નવરંગપુરા પોષ્ટ ઓફીસની પાછળના પ્રકાશ બંગલોમાં રહેતા ૭૮ વર્ષના પ્રકાશભાઈ શાહએ ક્રાઈમ બ્રાંચમાં છેતરપીંડી, વિશ્ર્વાસઘાત બાબતે ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવ્યું હતું કે, ગત જાન્યુઆરીથી આજદીન સુધીમાં એ.કે. મહેતા, ભટનાગર, સીએમ વર્મા, વેદપ્રકાશ, આકાશ જૈન, […]

Read more

વસ્ત્રાલમાં ગરબા જોઈને પરત ફરી રહેલા બે યુવાનો પર હુમલો:એકનું મોત

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ગરબામાં ઉભા રહેવા બાબતે થયેલા ઝઘડાની અદાવતના કારણે બે યુવાન ઉપર થયેલા હુમલામાં એકનું મોત નીપજ્યું હતું. પોલીસે એકની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના વસ્ત્રાલ કેનાલ પાસેની માતૃશકિત સેાસાયટીમાં રહેતો પરશુરામ પી. પટેલ તેના મિત્ર ઉત્કર્ષ સાથે રાત્રે જામફળવાડીમાં ગરબા જોઈને પરત આવી રહ્યો હતો. ત્યારે માતૃશકિત સોસાયટીમાં જ રહેતો અને […]

Read more

વડોદરા પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ: ટ્રેક પરથી મોટા ચાર પથ્થર મળ્યા

l1

વડોદરા નજીક ટ્રેન ઉથલાવવાના કાવતરાનો પર્દાફાશ થયો હોય તેમ રેલ્વે ટ્રેક પરથી તોતીંગ પથ્થરો મળી આવ્યા હતા. આ ઘટના વિશે તપાસના આદેશો કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરાના કરજણ નજીક રેલવે ટ્રેક પરથી ૨૦થી૩૦ કિલોના વજન ધરાવતા ચાર પથ્થરો મળી આવ્યા હતા. માલગાડીના પાયલોટને જાણ થઈ હતી અને તેના દ્વારા તાબડતોડ સંદેશો પાઠવવામાં આવ્યો હતો. માલગાડી પાયલોટની સમયસૂચકતાથી તંત્રએ […]

Read more

વિજ્યાદશમી અસત્ય ઉપર સત્યનો અધર્મ ઉપર ધર્મનો વિજયોત્સવ:રૂપાણી

DK82Pq0UEAAREKj

રૂપાણીએ વિજ્યાદશમી પર્વે ૧૫૦ જેટલા સુરક્ષા કર્મીઓ સાથે મુખ્યમંત્રી આવાસમાં શસ્ત્ર પૂજનનો મહિમા મંડિત કર્યો હતો. મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થામાં સંકળાયેલા કમાન્ડો જવાનોના શસ્ત્રોનું પૂજન તેમણે અંજલીબહેન રૂપાણી અને સુરક્ષા જવાનોની ઉપસ્થિતિમાં સંપન્ન કર્ર્યું હતું. રૂપાણીએ શસ્ત્રપૂજનની આ પરંપરાને રક્ષા-સુરક્ષા અને સલામતિ માટેની પ્રતિબધ્ધતા વર્ણવી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વિજ્યોત્સવ સત્યનો જય, અસત્યનો પરાજય તેમજ અધર્મ ઉપર ધર્મ, અનિતી […]

Read more

રેલવેમાં સિસ્ટમ રિફોર્મની જરૂર હોવાની કબુલાત મુંબઇ બ્રીજ હોનારત : બજેટ નહીં ઉદાસીનતા જવાબદાર

24BG_RAILWAY_TRACK

મોટી સંખ્યામાં લોકોની જાન લેનાર મુંબઇના એલફિંસ્ટન રેલવે સ્ટેશનના ફુટ ઓવરબ્રિજ દુર્ઘટના માટે ફંડની કમી નહી બલ્કે રેલવેની ઉદાસીનતા જવાબદાર હોવાની બાબત પ્રાથમિકરીતે સપાટી પર આવી છે. મુંબઇના છ અન્ય ફુબ ઓવરબ્રિજ સહિત એફઓબી માટે પણ આ વર્ષે રેલવે બજેટમાં મંજુરી આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી તેના ટેન્ડર પણ થયા નથી. સાથે સાથે નિર્માણ કામગીરી પણ શરૂ કરવામાં આવી […]

Read more

મુંબઇ રેલવે સ્ટેશન ભાગદોડ મુદ્દે રાજનીતિ શરૂ રેલવેમાં ઝડપી સુધારા કરવા રાજ ઠાકરેની સરકારને ચિમકી

Raj-Thackeray

દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં એલફિન્સ્ટન રેલવે સ્ટેશન પર ફુટ ઓવરબ્રિજ પર ભાગદોડની ઘટના બાદ આને લઇને રાજકીય ગરમી વધી ગઇ છે. આ મુદ્દે હવે રાજનીતિ પણ શરૂ કરવામાં આવી ચુકી છે. શિવ સેનાએ ગઇકાલે મોદી સરકારની અને ફડનવીસ સરકારની ઝાટકણી કાઢ્યાના એક દિવસ બાદ હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ સરકાર પર પ્રહારો કર્યા છે. રાજે કહૃાુ છે કે અમને પાકિસ્તાનજેવા દુશ્મન […]

Read more

પંજાબ પોલીસને મોટી સફળતા હાથ લાગી પંજાબમાં બબ્બર ખાલસાના સાત ત્રાસવાદીઓ પકડાયા

Babbar-Khalsa

પંજાબ પોલીસે પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠન બબ્બર ખાલસાના સાત ત્રાસવાદીઓને પકડી પાડવામાં સફળતા મેળવી છે. આ ત્રાસવાદીઓને લુધિયાણામાંથી પકડી પાડવામાં આવ્યા છે. લુધિયાણા પોલીસના અધિકારીઓએ માહિતી આપતા કહ્યું છે કે, ત્રાસવાદીઓના ટાર્ગેટ ઉપર એવા લોકો હતા જે લોકો ખાલિસ્તાનની સામે લખી રહૃાા છે. પોલીસે માહિતી આપતા કહ્યું છે કે, આ લોકો ઈગ્લેન્ડમાં રહેતા ખતરાનક ત્રાસવાદી સુરેન્દ્ર સિંહ બબ્બરની સાથે ફેસબુક મારફતે […]

Read more
1 2