સુરતમાં દારૂની મહેફિલ માણતા ૧૧ યુવતિઓ સહિત ર૮ પકડાયા

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં પોલીસે બર્થડે પાર્ટીના નામે ચાલતી શરાબની મહેફિલમાં છાપો મારી ૧૧ યુવતિઓ સહિત ર૮ને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર સુરત શહેરના અલથાણ વિસ્તારની મોહનપાર્કના મકાનમાં શરાબની મહેફિલ ચાલી રહી છે તેવી બાતમી મળતા મધરાત્રી બાદ ખટોદરા પીએસઆઈ ગામીત તથા સ્ટાફે ત્યાં છાપો માર્યો હતો. મકાન માલિકના પુત્ર ધ્રુવ જયપ્રકાશની બર્થડે પાર્ટી હોવાથી યુવા […]

Read more

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ વડાપ્રધાનને મળ્યા

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. જાણવા મળતી માહિતી અનુસાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેઓએ રાજ્યકીય ગતિવિધિઓ સહિતની બાબતો અંગે ચર્ચા કરી હોવાનું મનાઈ રહ્યું છે. નજીકના સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે બાબતે, આ ઉપરાંત પાટીદાર આંદોલન બાબતે પણ ચર્ચા થઈ હોવાનું માનઈ રહ્યું […]

Read more

ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી વિલંબની વકી તમામ વકીલ મંડળોની ચૂંટણી હવે ૧૫મી ડિસેમ્બરે યોજાશે

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના વકીલો માટેના નવા પ્રેકટીસ રૂલ્સ અનુસંધાનમાં સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર દેશની તમામ બાર કાઉન્સીલ હેઠળ નોંધાયેલા વકીલોના વેરીફિકેશન કરી મતદાર યાદી તૈયાર કરવાની હતી પરંતુ ઘણા રાજયોમાં વેરીફિકેશન પ્રક્રિયા જ પૂર્ણ થઇ નહી હોવાથી દેશના દસ રાજયોમાં બાર કાઉન્સીલ ટર્મ પૂર્ણ થઇ ગઇ હોવાછતાં ત્યાંની ચૂંટણીઓ અટવાઇ પડી છે. બીજીબાજુ, ગુજરાત બાર કાઉન્સીલમાં પણ વકીલોની વેરીફિકેશન પ્રક્રિયા વિલંબિત […]

Read more

મહિલાઓ સાથે ચેનચાળા કતરા વધુ ૧૪ પકડાયા

શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન વિવિધ વિસ્તારોમાંથી મહિલાઓ સાથે ચેનચાળા કરતા ૧૪ યુવાનોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જાણવા મળતી માહિતી અનુસાર શહેર પોલીસ કમિશ્ર્નરની સૂચના મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં નવરાત્રી દરમિયાન ડીસીબી, મહિલા પોલીસ સ્ટેશન, મહિલા હેલ્પલાઈન ૧૮૧ની ટીમોએ ચેકિંગ અને પેટ્રોિંલગ શરૂ કર્યું છે. જાહેર જગ્યાઓ, કલબો, ખાણીપીણીના બજોર વિગેરે સ્થળોએ વોચ ગોઠવી મહિલાઓ સાથે ચેનચળા કરતા ૧૪ યુવાનોને પોલીસે […]

Read more

સુરક્ષાના કારણોસર રાહુલનો રોડ શો રદ કરાયો આજથી રાહુલનો સૌરાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ

l3

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઇ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે તા.ર૫મી સપ્ટેમ્બરથી તેમના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવાસની યાત્રાએ નીકળશે. તા.ર૫થી તા.ર૭ સપ્ટેમ્બર સુધીની ત્રણ દિવસની યાત્રાનો  રાહુલ ગાંધી દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શન કરી પ્રારંભ કરશે. રાહુલ ગાંધીનું ખુલ્લી જીપમાં રોડ શોનું આયોજન રાખવાની ઇચ્છા હતી પરંતુ સુરક્ષાના કારણોસર રાહુલ ગાંધીનો રોડ શો રદ કરવામાં આવ્યો હતો. બીજીબાજુ, રાહુલ ગાંધી માટે ખાસ […]

Read more

શહેરમાં ગેરકાયદેસરરીતે પ્રવેશેલા દસ બાંગ્લાદેશી યુવાનો ઝડપાયા

શહેરના પીરાણા રોડ ઉપરથી પોલીસે ગેરકાયદેસર રીતે પ્રવેશેલા ૧૦ બાંગ્લાદેશીને ઝડપી પાડયા હતા. જાણવા મળતી માહિતી અનુસાર શહેરની એસઓજીની ટીમે બાતમીના આધારે પીરાણા રોડ ખાતે ભેગા થયેલા ૧૦ બાંગ્લાદેશીઓને ઝડપી પાડયા હતા. તેઓની પૂછપરછ કરતાં તેમની પાસે ભારતીય નાગરિકના પુરાવો ન મહતા અને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી અમદાવાદના ચંડોળા તળાવ, વટવા, કૃષ્ણનગર ચાંદલોડિયા ખાતે રહેતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. […]

Read more

નવી દિલ્હી ખાતે આજે ગુજરાત ભવનના નવા મકાનનું મુખ્યમંત્રી ભૂમિપૂજન કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમવારે ર૫ સપ્ટેમ્બરે  સવારે નવી દિલ્હીમાં અકબર રોડ પર ૭૦૬૬ ચોરસ મીટર જમીનમાં નિર્માણ પામનારા નવા ગુજરાત ભવનનું ભૂમિપૂજન કરશે. આ નવું નિર્માણ થનારું ગુજરાત ભવન કેન્દ્ર સરકારના મંત્રાલયો અને સંસદ ભવનની નજીક પડશે. ગુજરાત સરકારે નવું ભવન બાંધવા કેન્દ્ર સરકાર પાસે જમીન ફાળવવા અગાઉ  વખતો વખત કરેલી રજૂઆતનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સાંભળતા જ સ્વીકાર કરીને […]

Read more

જીવન તીર્થની ઉમદા હેતુ સાથેની કામગીરીમાં અમે સહયોગ આપવા આતુર છીએ:શાયના એનસી

gaint

જાયન્ટ્સ ગ્રુપ્સ ઓફ અમદાવાદ તથા જીવનતીર્થ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પછાત જરૂરિયાતમંદ મહિલાઓના ઉત્કર્ષ માટે મહિલા સશક્તિકરણ પહેલ નામના મેગા પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમારંભનું આયોજન મુખ્ય અતિથિ જાયન્ટ્સ ઈન્ટરનેશનલના વર્લ્ડ ચેરપર્સન શાયના એન.સી.ના સાનિધ્યમાં આજે શહેરમાં યોજાયો હતો. આ સમારંભનું ઉદ્ઘાટન ડે. વર્લ્ડ ચેરમેન જાયન્ટ્સ ઈન્ટરનેશનલ અને ચેરમેન, નવનિર્માણ કો.ઓ. બેન્ક લિ. બળદેવભાઈ જે. પટેલે કર્યું હતું. અન્ય અતિથિ વિશેષ તરીકે ચેરમેન, […]

Read more

ખેડૂતોને રૂા. ૫૦૦ કરોડ જેટલી મોટી રકમ મળશે : સરકાર દ્વારા લાભપાંચમથી રૂા. ૯૦૦ પ્રતિમણના ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે:રૂપાણી

l2

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના મગફળી પકવતા ધરતીપૂત્રોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય લઇને આગામી લાભ પાંચમ- ર૫ ઓકટોબરથી રૂ.૯૦૦/- પ્રતિમણના ટેકાના ભાવે સરકાર મગફળી ખરીદશે તેવી જાહેરાત કરી છે. રૂપાણીએ આ અંગેની ઘોષણા કરતા કહૃાુ કે આ વરસે રાજયમાં ખુબ સારો વરસાદ થતા તે ખેડૂતો માટે ૧૬ આની એટલે કે ૧૦૦ ટકા લાભદાયી નિવડયો છે.આના પરિણામે રાજયમાં વિપૂલ પ્રમાણમાં […]

Read more

નેહા શર્મા સેક્સ સિમ્બોલ તરીકે રહેશે

Neha-Sharma-Hd-Wallpapers

  હાલમાં રજૂ કરવામાં આવેલી અને સફળ રહેલી ફિલ્મ મુબારકામાં  ખાસ રોલમાં નજરે પડી ચુકેલી નેહા શર્મા બોલિવુડમાં  ટકી રહેવા માટે સેક્સ સિમ્બોલ તરીકે રહેવા માંગતી નથી. તે સારી ભૂમિકા કરવા માટે આશાવાદી છે. જો કે તેની પાસે સારી ફિલ્મો આવી રહી નથી. નેહા પાસે હાલમાં  કોઇ સારા પ્રોજેક્ટ રહૃાા નથી.  તેની પ્રથમ  હિન્દૃી ફિલ્મ ક્રુક ર૦૧૦માં રજૂ થઇ હતી. […]

Read more
1 2 3