નકલી પીઆઈ ઝડપાયો

l1

શહેરના રામોલ પોલીસ મથકમાં ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયાના એન્ટીકરપ્શન એન્ડ ક્ર્રાઈમ કંટ્રોલ કમિટિના વીજીલન્સ ઈન્સ્પેકટર લખેલી ગાડીમાં રેાફ જમાવવા આવેલો નકલી પીઆઈ ઝડપાઈ ગયો હતો. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના રામોલ પોલીસ મથકમાં સેન્ટ્રો ગાડી લઈને એક યુવાન પ્રવેશ્યો હતો તેની ગાડીના આગળના ભાગે ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા એન્ટી કરપ્શન એન્ડ ક્રાઈમ કંટ્રોલ કમીટી વીજીલન્સ ઈન્સ્પેકટર (ગુજરાત સ્ટેટ)લખેલું હતું. તેણે પોલીસ સમક્ષ […]

Read more

ભાજપ પ્રદેશ કારોબારીમાં રાજકીય, અભિનંદન ઠરાવ પસાર ભાજપનો દરેક કાર્યકર ૧૫૦થી વધુના લક્ષ્યાંકની સાથે સક્રિય

આજે ભાજપે પણ પ્રદેશ કારોબારીની અતિ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં રાજકીય પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અભિનંદન પ્રસ્તાવ પણ પસાર કરાયો હતો. સાથે સાથે સમગ્ર દેશ અને ગુજરાત માટે અગત્યના સરદાર સરોવર બંધના લોકાર્પણને લઇને પણ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. કારોબારીની બેઠકમાં હર્ષ અને ગૌરવ સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકમાં રાજકીય પ્રસ્તાવ […]

Read more

ગુજરાતમાં વધુ ૪૬ કેસ સપાટીએ આવ્યા કિલર સ્વાઈન લુથી વધુ બેના થયા મોત

ગુજરાતભરમાં સ્વાઈન લુ અથવા તો એચ૧એન૧ના કારણે વધુ બે લોકોના મોત થયા છે. આની સાથે જ સ્વાઇન લુના કારણે આ વર્ષે મોતનો આંકડો વધીને ૪ર૦ સુધી પહોંચી ગયો છે જ્યારે જાન્યુઆરીથી લઇને સપ્ટેમ્બર સુધી સ્વાઈન લુના કુલ કેસોની સંખ્યા ૭૧૦ર નોંધાઈ ગઈ છે. છેલ્લા ત્રણ સપ્તાહની સરખામણીમાં હવે સાપ્તાહિક આધાર પર કેસોમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. ર૦૦૯ બાદથી […]

Read more

રાજ્યમાં સીપીઆઈનું માળખું રદ કરીને નાયબ પોલીસ અધિક્ષકની દેખરેખ હેઠળનું માળખું રચાશે:જાડેજા

111

ગાંધીનગર,તા.૧૯ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે અને વધુ સઘન બનાવવી એ અમારી સરકારની પ્રતિબધ્ધતા છે ત્યારે રાજ્યમાં મહેસૂલ વિભાગની એ.ટી.વી.ટી. પેટર્ન મુજબ સી.પી.આઈ.નું માળખું રદ કરીને નાયબ પોલીસ અધિક્ષકનીદેખરેખ હેઠળ નવું માળખું રચવાનો સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે નેતૃત્વવાળી સંવેદનશીલ સરકારે નાગરિકોને પૂરતી […]

Read more

મેટ્રો રેલ પ્રોજેકટના કારણે અસરગ્રસ્ત જીવરાજપાર્કના અસરગ્રસ્તોનું વળતર જમા કરાવવાનો હુકમ

અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના મેટ્રો રેલ પ્રોજેકટમાં જીવરાજપાર્ક વિસ્તારના સ્થાનિક રહીશોની મકાનો અને દુકાનો કપાતમાં જતા સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેની સુનાવણીમાં આજે હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ બી.એન.કારિઆની ખંડપીઠે જીવરાજપાર્કના અસરગ્રસ્ત રહીશોને રાહત આપતાં હુકમ કર્યો છે.   હાઇકોર્ટે સરકાર અને મેગા કંપની સત્તાવાળાઓએ અસરગ્રસ્ત સ્થાનિક રહીશોને જે વળતર ચૂકવવાનું થતું હોય તે વળતર મેગા કંપનીએ અમદાવાદ જિલ્લા કલેકટર […]

Read more

ગેસ ગળતરની ઘટનામાં મૃતાંક વધીને છ વટવા ગેસ ગળતર દુર્ઘટનામાં વધુ એક કામદારનું મોત

વટવા જીઆઈડીસી ફેઝ-ર ખાતે આવેલી એક ફેકટરીમાં સોમવારની બપોરે ગેસ ગળતરની ઘટનામાં સારવાર માટે એલ જી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામા આવેલા કામદારો પૈકી વધુ એક કામદારનુ મોત થતા આ ઘટનામા મૃતકોની સંખ્યા વધીને છ થવા પામી છે.બીજી તરફ પોલીસે ફેકટરીના માલિક અને કોન્ટ્રાકટર સામે માનવવધની કલમ હેઠળ ફરીયાદ દાખલ કરી છે.આ અંગેની વિગત એવી છે કે,વટવા જીઆઈડીસી ખાતે […]

Read more

ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂત અધિકાર અભિયાન જાહેર સેટેલાઈટ મારફતે કરાયેલી જમીન માપણી રદ કરી જૂની પધ્ધતિથી કરાશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ફલેગશીપ કાર્યક્રમ હેઠળ આજે જાહેર કરાયેલાનવસર્જન ખેડૂત અધિકાર અભિયાનમાં ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો રાજ્યના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવા, સિંચાઈ માટે મફતમાં પાણી આપવા તેમજ ભાજપની સરકાર દ્વારા સેટેલાઈટ મારફતે કરાયેલી ખેડૂતોની જમીનની માપણીમાં વ્યાપક ગેરરીતિઓ થઈ હોવાથી આ માપણી રદ કરીને જૂની પધ્ધતિથી નવેસરથી જમીન માપણીની જાહેરાત કરી હતી. એઆઈસીસીના […]

Read more

મત માટે કરગરવાનો નથી: પબ્લીકને ગરજ હોય તો જનવિકલ્પમાં આવે શંકરસિંહની નવી ઈનિંગ્સ: ‘જનવિકલ્પ’માં જોડાયા

hh2

ગુજરાત વિધાનસભા ચૂંટણી પુર્વે જ કોંગ્રેસ છોડીને તથા ભાજપમાં નહી જોડાવાની જાહેરાત કરી ત્રીજા પરિબળ તરીકે સ્થાપીત થવા વધી રહેલા રાજયના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે તેમના પતા ખોલતા થોડા દિવસથી હોર્ડીંગ્સમાં નજરે ચડી રહેલા ‘જન વિકલ્પ’ સાથે જોડાવાની જાહેરાત કરી હતી. વાઘેલાએ આજે અમદાવાદમાં એક પત્રકાર પરિષદમાં તેમનો આ મોરચો તમામ ૧૮૨ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખશે અને ભાજપ-કોંગ્રેસ […]

Read more

દેશમાં ૨૨ લાખ ડ્રાઈવર્સની જરૂર છે તેના માટે બે હજાર ડ્રાઈવીંગ સ્કૂલ બનાવાશે:ગડકરી

m1

ભારત સરકારના પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રાષ્ટ્રીય પરિવહન વિકાસ મંડળની ૩૮મી વાર્ષિક બેઠકનો ગુજરાતના વાહન વ્યવહાર રાજજ્યમંત્રી વલ્લભભાઈ કાકડીયા અને અન્ય રાજ્યોના પરિવહન મંત્રીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૧૯૫૭માં સ્થાપિત આ મંડળની બેઠકો અત્યાર સુધી નવી દિલ્હીમાં યોજાઈ છે. આ બેઠક પ્રથમવારા નવી દિલ્હીની બહાર વડોદરામાં યોજાઈ છે. નીતિન ગડકરીએ જણાવ્યું કે, નાગપુરમાં ૨૦૦ જેટલી ઈલેકટ્રીક કાર્સનો […]

Read more

હરિયાણા અને નેપાળ પોલીસની કાર્યવાહી હનીપ્રીતને શોધી કાઢવા માટે નેપાળમાં દરોડા

hh

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમની પુત્રી હનીપ્રીત ઇન્સાને પકડી પાડવા અને તેના અંગે ભાળ મેળવી લેવા આજે નેપાળના અનેક ભાગોમાં વ્યાપક દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં હરિયાણા પોલીસ અને નેપાળ પોલીસના જવાનો સામેલ હોવાની માહિતી મળી છે. એમ કહેવામાં આવે છે કે નેપાળના ઇટહરી અને રૂપનદેયી જિલ્લાના બુટવલ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. બીજી બાજુ પંચકુલામાં હિંસા ભડકાવવાના […]

Read more
1 2