ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં ‘હિન્દી દિવસ’ સમારોહ યોજાયો

devanshu

ઈન્ડિયન ઓવરઝીઝ બેંકમાં તા.૧૫-૯-૨૦૧૭ના રોજ હિન્દી-દિવસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ‘જયહિંદ પબ્લીકેશન’ના મેનેજીંગ એકઝીકયુટીવ દેવાંશુ શાહ ઉપસ્થિત રહ્યા. સમારંભની અધ્યક્ષતા, ઈન્ડિયન ઓવરસીઝ બેંકના મુખ્ય ક્ષેત્રીય પ્રબંધક ભુવનચંદ્ર શર્માએ કરી અને હિન્દી ભાષાને રાજભાષા તરીકે પ્રસ્થાપિત કરવામાં સિંહફાળો આપનાર મહાનુભાવોને યાદ કરીને હિન્દીની ઉપયોગીતા સમજાવી સહાયક મહા પ્રબંધક શેષા- શાસ્ત્રી તલ્પીએ હિન્દીના મહત્વ ઉપર પ્રકાશ […]

Read more

શહેરમાં બે ચેઈન સ્નેચિંગ

શહેરના માધવપુરા અને વટવા વિસ્તારમાં ચેઈન સ્ન્ોચિંગના બે બનાવ નોંધાયા હતા. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના શાહીબાગ વિસ્તારની જયમહાવીર સોસાયટીમાં રહેતા સંગીતાબહેન મંડેલલાલ ત્યાંના મહારાણા પ્રતાપના પૂતળા સામેથી  પસાર થતા હતા ત્યારે  બાઈક ઉપર આવેલ બે યુવાન તેમના ગળામાંથી સોનાની ચેઈન તોડી ફરાર થઈ ગયાની ફરિયાદ માધવપુરા પોલીસ મથકમાં નોંધાઈ હતી. જયારે વટવાના નવરંગ ટેનામેન્ટમાં રહેતા ૫૫ વર્ષના શોભાબહેન શુકલા […]

Read more

રાજ્યમાં સ્વાઈનલુથી વધુ ત્રણના મોત

રાજ્યમાં હજી પણ સ્વાઈનલુનો કહેર યથાવત છે. રોજરોજ સ્વાઈનલુના નવા કેસો તેમજ મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધી રહૃાો છે. રાજ્યમાં આજે સ્વાઈનલુના કારણે વધુ ત્રણના મોત નીપજયા હતા. જ્યારે સ્વાઈનલુના નવા ૬ર કેસો નવા નોંધાવા પામ્યા હતા. સૌરાષ્ટ્રના બોટાદમાં એકનું મોત નીપજ્યું હતું. રાજ્યભરમાં હાલ સુધીમાં સ્વાઈનલુના કારણે ૪૧૭થી વધુના મોત નીપજ્યા છે. જ્યારે સાત હજારથી વધુ કેસો નોંધાયા છે. હાલમાં […]

Read more

ગુજરાતમાં આર્થિક ક્રાંતિ સર્જાશે:મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જીવાદોરી એવી સરદાર સરોવર યોજનાને આજે રાષ્ટ્રને સમર્પિત કરી હતી. વડાપ્રધાન  નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યુંં કે કાશ્મીરથી કન્યાકુમારી અને કંડલા થી કોહિમા તેમજ હિમાલયથી સમુદ્ર સુધી આઠ મીટર પહોળો રસ્તો  બનાવવામાં આવે એટલું સિમેન્ટ  ક્રોંક્રિટ સરદાર સરોવર પ્રોજેકટમાં વપરાયું છે. વડાપ્રધાનએ જણાવ્યું કે પશ્ર્ચિમ ભારત પાણી માટે તરસે છે જયારે પૂર્વ ભારતને વિકાસ માટે વિજળી અને […]

Read more

નવરંગપુરાની ભાગીદારી પેઢી સાથે રૂા. ૪.૮૭ કરોડની છેતરપીંડી

શહેરના નવરંગપુરા વિસ્તારની ભાગીદારી પેઢીમાંથી મકાઈનો માલ ખરીદી રૂા. ૪,૮૭,૭૦,૧૪૧ નહીં ચુકવી છેતરપીંડી વિશ્ર્વાસઘાત કરવા બાબતે ૧૧ સામે ફરિયાદ નોંધાવા પામી હતી. જાણવા મળતી મહિતા અનુસાર શહેરના નવરંગપુરા વિસ્તારના સમીર કોમ્લેક્સમાં આવેલ મેસર્સ માલેક એન્ટરપ્રાઈઝ નામની ભાગીદારી પેઢીમાંથી ગત ર૦૧૪ના વર્ષથી આજદિન સુધીમાં મકાઈનો માલ ખરીદી તે પેટે ચુકવવાનું થતું કુલ પેમેન્ટ રૂા. ૪,૮૭,૭૦,૧૪૧ નહીં ચુકવી છેતરપીંડી વિશ્ર્વાસઘાત કરવા બાબતે […]

Read more

પાદરા-કરજણમાં ભારે વરસાદ

રાજ્યભરમાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. આજે વડોદરા જિલ્લામાં સુરતમાં સૌરાષ્ટ્રના તેમજ ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં સારો વરસાદ પડયો હતો. રાજ્ય ભરમાં વરસાદી માહોલ યથાવત રહે તેવા એંધાણ હાલ જોવા મળી રહૃાો છે. વડોદરા જિલ્લાના પાદરા ખાતે આજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડયો હતો તેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. પાદરામાં […]

Read more

વડાપ્રધાને તેમના જન્મ દિવસે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને કામગીરી નિહાળી

The Prime Minister, Shri Narendra Modi overviewed the construction work of Statue of Unity, in Gujrat on September 17, 2017. 
	The Union Minister for Road Transport & Highways, Shipping and Water Resources, River Development & Ganga Rejuvenation, Shri Nitin Gadkari, the Chief Minister of Gujarat, Shri Vijay Rupani and the Deputy Chief Minister of Gujarat, Shri Nitinbhai Patel are also seen.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમના જન્મદિવસે એટલે કે તા. ૧૭ મી સપ્ટેમ્બરે સરદાર સરોવર પ્રોજેક્ટના રાષ્ટ્રાર્પણ માટે નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં સરદાર સરોવર પ્રોજેકટ રાષ્ટ્રાર્પણ કર્યા બાદ નર્મદા નદીના પટમાં સાધુ બેટ ઉપર આકાર લઇ રહેલા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી : સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારકના ચાલી રહેલા નિર્માણકાર્યની પણ જાત મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્ટેચ્યુ ઑફ […]

Read more

બ્લ્યુ અને સ્વિટ રિવોલ્યુશનથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થશે: ખેડૂતો સમૃદ્ધ થશે હવે આધુનિક-વૈજ્ઞાનિક ઢબની ખેતી કરવી પડશે:વડાપ્રધાન

l1

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સરકાર વર્ષ ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે મક્કમ છે. સમાજ, સહકાર અને સરકારના સંકલિત પ્રયત્નોથી આ શક્ય બનશે. આ માટે તેમણે મધમાખીની ખેતીને વ્યાપક રીતે પ્રચલિત બનાવી મધુક્રાંતિ સર્જવાનું નવતર આહ્વાન કર્યું છે. અમરેલી ખાતે સહકારી પ્રવૃતિને લગતા વિવિધ વિકાસ કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ પ્રસંગે બોલતા વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે, ભારત દેશ […]

Read more

પ્રિયંકા એમી એવોર્ડ કાર્યક્રમમાં હાજર રહેશે

pc copy

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને હાલમાં વૈશ્ર્વિક મંચ અને હોલિવુડમાં પણ ધુમ મચાવી રહેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડા ૬૯મા પ્રાઇમ ટાઇમ એમી એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપનાર છે. આ કાર્યક્રમમાં તે રીસ વિદરસ્પુન અને નિકોલ કિડમેન જેવી ટોપ સ્ટાર અભિનેત્રી સાથે નજરે પડનાર છે. સેલેન વુડલી અને મેટ બોમરની સાથે પણ તે રજૂ થનાર છે. તે આ કાર્યક્રમાં પ્રજેન્ટેટર તરીકે રજૂ થનાર છે. […]

Read more

‘તુમ્હારી સુલુના ટ્રેલરની ચાહકોમાં ખૂબ જ ચર્ચાઓ

music-launch-of-dirty-picture-16 copy

લગ્ન કર્યા બાદ ખુબ ઓછી અને પસંદગીની ફિલ્મોમાં કામ કરી રહેલી અભિનેત્રી વિદ્યા બાલન હવે એક નવી ફિલ્મમાં કામ કરી રહી છે. વિદ્યા બાલનની ફિલ્મ તુમ્હારી સુલુ હવે ચર્ચામાં છે. તુમ્હારી સુલુ ફિલ્મ સાથે સંબંધિત ટ્રેલર લોંચ કરવામાં આવ્યા બાદ ફિલ્મના ચાહકો ભારે પ્રભાવિત દેખાઇ રહૃાા છે. કારણ કે ફિલ્મમાં તે સેક્સી અવાજમાં દેખાશે. ફિલ્મમાં તે રેડિયો જોકી ની ભૂમિકામાં […]

Read more
1 2 3 4