દેશના એકમાત્ર એર માર્શલ અર્જનિંસહનું ૯૮ વર્ષની વયે નિધન

16-11

ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ૧૯૬૫ના યુદ્ધના હીરો દેશના એકમાત્ર માર્શલ એાફ એરફોર્સ અર્જન સિંહ (૯૮ વર્ષ)ની હાલત નાજુક છે. થોડા દિવસ પહેલા તેમની તબિયત બગડતા તેમને દિલ્હીની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. શનિવારે નરેન્દ્ર મોદી અને નિર્મલા સીતારમણે આર્મી હોસ્પિટલમાં તેમની મુલાકાત કરી હતી. માર્શલ અર્જનસિંહ ૪૪ વર્ષની ઉંમરે એરફોર્સ ચીફ બન્યા હતાં. અંગ્રેજોથી આઝાદી મળ્યા બાદ પહેલીવાર લડાઈમાં ઉતરેલી એરફોર્સની […]

Read more

પાકીસ્તાનમાં અમેરિકાનો ડ્રોન હુમલો: કમાન્ડર સમેત ૩ આતંકીઓનાં મોત

download

અફઘાનિસ્તાન સરહદ નજીક આવેલા પાકીસ્તાનના અશાંત કબાયલી ક્ષેત્રમાં ગઈકાલે અમેરિકી ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા ૩ આતંકી માર્યા ગયા હતા. એમાં તેમનો કમાન્ડર પણ સામેલ હતો, સુરક્ષા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પાક-અફઘાન સીમા પાસે માનવરહીત પ્લેનમાંથી બે મિસાઈલ દાગવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અફઘાનિસ્તાનના પાકતિકા જીલ્લાને અડીને આવેલા અર્મનાક ઈલોકામાં બીજા આતંકીઓ સાથે બીજા આતંકીઓ સાથે આતંકી કમાન્ડર મૌલાના મુહીબુલ્લા માર્યો […]

Read more

છત્તીસગઢમાં બ્લૂ વ્હેલ સૂસાઈડ ગેમ રમતા એક બાળકે ચેલેન્જ આપી તો પાંચ મિત્રોએ બ્લેડથી કાંડા કાપ્યા

hqdefault

છત્તીસગઢના બલોદમાં ૬ વિદ્યાર્થીઓ સુસાઈડ ગેમ બ્લૂ વ્હેલ ચેલેન્ચમાં ફસાઈ ગયા હતા. જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે હકીકતમાં એક જ છોકરો આ ગેમ રમતો હતો અને બાકીના લોકોને તેણે કાંડુ કાપવાની ચેલેન્જ આપી હતી. દરેકના હાથમાંથી બ્લડ અને કાંટાથી કટના નિશાન જોવા મળ્યા હતાં. બાળક સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મને બ્લૂ વ્હેલ ગેમ વિશે માહિતી મળી […]

Read more

બે અલગ અલગ કેસોમાં સુનાવણી ચાલશે રામ રહીમ સામે હત્યા કેસમાં સોમવારે વધુ સુનાવણી કરાશે

gurmeet-ram-rahim

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ અને અન્યો સામે બે અલગ અલગ હત્યા કેસમાં સુનાવણી સોમવારના દિવસે પણ યથાવત રીતે જારી રહેશે. આજે સમગ્ર મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટના સુત્રોએ માહિતી આપતી કહ્યું છે કે, આજે સઘન સુરક્ષા વચ્ચે પંચકુલામાં ખાસ સીબીઆઈ કોર્ટમાં મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બાબા રામ રહીમ રોહતક જિલ્લા જેલથી વિડિયો […]

Read more

ઠાર થયેલા ત્રાસવાદીઓ પાસેથી હથિયારો જપ્ત ઘુસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ : બે ત્રાસવાદી ઠાર

445080-kupwara-army-personnel-kashmir-pti

જમ્મુ કાશ્મીરના કુપવારા જિલ્લાના માછીલ સેક્ટરમાં અંકુશ રેખા પર ઘુસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે. આ પ્રયાસમાં બે ખતરનાક ત્રાસવાદીઓ  ઠાર થયા હતા. ઠાર કરવામા ંઆવેલા ત્રાસવાદીઓની પાસેથી ઘાતક હથિયારો અને વિસ્ફોટકોનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સંરક્ષણ પ્રવકતાએ વિગત આપતા કહૃાુ છે કે ઘુસણખોરીના પ્રયાસને માછીલ સેક્ટરમાં નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે. બે ત્રાસવાદીઓ ઠાર પણ […]

Read more

હનીપ્રીત નેપાળ ફરાર થવાની ફિરાકમાં હનીપ્રીત ઇન્સાને પકડી પાડવા બિહારમાં એલર્ટ : તંત્ર સજ્જ

Honeypreet1

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમની પુત્રી હનીપ્રીત ઇન્સાને પકડી પાડવા માટે હરિયાણા પોલીસ દ્વારા બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહૃાા છે. જો કે હજુ સુધી સફળતા હાથ લાગી રહી નથી. પોલીસને શંકા છે કે હનીપ્રીત બિહારના રસ્ત્ો નેપાળ ફરાર થઇ શકે છે. આવી સ્થિતીમાં મદદ માટે હરિયાણા પોલીસ બિહાર પોલીસના સંપર્કમાં છે. નેપાળ સાથે જોડાયેલા બિહારના સાત-આઠ જિલ્લામાં […]

Read more

વિશ્વના બીજા સૌથી મોટા બંધનું લોકાર્પણ વડાપ્રધાન આજે નર્મદા ડેમ રાષ્ટ્રને અર્પણ કરશે

dd

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી એકવાર તેમના વતન રાજ્ય ગુજરાત પહોંચી રહૃાા છે. પોતાના જન્મદિવસે જ મોદી નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે પહોંચનાર છે. જ્યાં તેઓ તેની આધારશીલા મુકવામાં આવ્યાના આશરે છ દશક બાદ વિશ્વના બીજા સૌથી મોટા બંધ સરદાર સરોવરબંધનુ લોકાર્પણ કરનાર છે. આની તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી તડામાર તૈયારી ચાલી રહી હતી. તેમના […]

Read more