અકી આબેની અંધજન મંડળ અને ગુજરાત યુનિ.ની પ્રેરક મુલાકાત

જાપાની વડાપ્રધાન શિન્ઝો આબે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે સાથે તેમનાં પત્ની અકી આબે પણ જોડાયા છે અકી આબેએ આજે અમદાવાદના અંધજન મંડળની મુલાકાત લીધી હતી. અકી આબેએ ગુજરાત યુનિ. અને એએમએની પણ મુલાકાત લીધી હતી. અંધજન મંડળમાં વિવિધ તાલીમ કેન્દ્રોની મુલાકાત લઈ તાલીમાર્થીઓ તથા તજજ્ઞો સાથે મળી આત્મિયતાથી વાત-ચીત કરી હતી. સંસ્થામાં ચાલતા વિશેષ કરીને જે.એમ.એમ.ટી.ના કાર્યથી પણ […]

Read more

ઇન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટનું સમાપન ભારત અને જાપાનના સંબંધો નવી વૈશ્ર્વિક ઉંચાઈએ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું છે કે, ભારત અને જાપાનના સંબંધો એક નવી વૈશ્ર્વિક ઊંચાઈ પ્રસ્થાપિત કરશે. જાપાન પાસે જ્ઞાન અને ટેકનોલોજી તથા ભારતમાં માનવ સંશાધનને વધુ કાર્યક્ષમ બનાવવાની ક્ષમતામાં નવી તાકાત બનીને ઉભરશે. સક્ષમ ભારત અને સક્ષમ જાપાનની ધરી સમગ્ર એશિયા અને વિશ્ર્વને નવી દિશા બતાવશે. તેમ તેમણે ઉમેર્યું હતું. ઈન્ડિયા-જાપાનની એન્યુઅલ સમિટના સમાપન પ્રસંગે ભારતના વડાપ્રધાને જણાવ્યું હતું કે, […]

Read more

બંને રાષ્ટ્ર નેતાઓના સંયુક્ત નિવેદનમાં તોઈબા, જૈશનો ઉલ્લેખ મુંબઈ હુમલાના આતંકીઓને પાકિસ્તાન સજા કરે:એબે

agreement photo (7)

ભારત અને જાપાને સંયુક્ત નિવેદન જારી કરીને મુંબઈમાં થયેલા વર્ષ ર૦૦૮ના ભીષણ ત્રાસવાદી હુમલામાં માસ્ટર  માઇન્ડને સજા કરવા પાકિસ્તાનને જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેએ જણાવ્યું હતું. સાથે સાથે વર્ષ ર૦૧૬માં પંજાબમાં પઠાણકોટ ખાતે આઈએએફ બેઝ ઉપર થયેલા ત્રાસવાદી હુમલામાં સામેલ રહેલા ત્રાસવાદીઓને પણ યોગ્ય સજા કરવા પાકિસ્તાનને કહ્યું હતું. સંયુક્ત નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, અલકાયદા, આઈએસ, પાક સ્થિત […]

Read more

શિન્ઝો અને મોદી દ્વારા નિવેદન પણ જારી કરવામાં આવ્યું મોદી-શિન્ઝો વચ્ચે સફળ મંત્રણા :૧૫ એમઓયુ

agreement photo (3)

વડાપ્રધાન નરેેન્દ્ર મોદી અને જાપાની વડાપ્રધાન શિન્ઝો અબેએ આજે ખુબ જ મહત્વપૂર્ણ અને સફળ દ્વિપક્ષીય મંત્રણા યોજી હતી. બંને નેતાઓ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં વિવિધ પ્રશ્ર્નો ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમાં આતંકવાદનો પણ સમાવેશ થાય છે. બંને વચ્ચે ચર્ચા કરવામાં આવ્યા બાદ સંયુક્ત નિવેદન પણ જારી કરવામાં આવ્યું હતું. મોદી અને અબેની ઉપસ્થિતિમાં ૧૫ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્ય […]

Read more

ભારતને શિન્ઝો અને જાપાન જેવા મિત્ર મળ્યા છે

Modi-Shijo-Abbe

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાની વડાપ્રધાન શિન્ઝો અબે સાથે મળીને ભારતની પ્રથમ હાઇસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કર્યા બાદ કહ્યું હતું કે, ભારતીય પરિવહનના ક્ષેત્રમાં એક ઐતિહાસિક દિવસ આવી ગયો છે. બુલેટ ટ્રેનના નામથી લોકપ્રિય આ પ્રોજેક્ટની આધારશીલા મુક્યા બાદ મોદીએ કહ્યું હતું કે, બુલેટ ટ્રેન એક પ્રકારથી મફતમાં ભારતને મળી રહી છે. મોદીએ આના માટે અને ખાસ કરીને જાપાની […]

Read more

ભારતને શિન્ઝો અને જાપાન જેવા મિત્ર મળ્યા છે

The Prime Minister, Shri Narendra Modi and the Prime Minister of Japan, Mr. Shinzo Abe laying foundation stone for Mumbai-Ahmedabad High speed Rail Project, at a function, at Ahmedabad, Gujarat on September 14, 2017.
The Chief Minister of Gujarat, Shri Vijay Rupani is also seen.

જાપાનના સહયોગથી ભારતમાં નિર્માણ પામનાર અમદાવાદ- મુંબઈના બુલેટ ટ્રેન પ્રોજેકટના અમદાવાદમાં સાબરમતી ખાતે યોજાયેલા ભૂમિ પૂજન સમારંભમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથે જાપાનના વડાપ્રધાન શિન્ઝો એેબે િરિમોટ પર ચાંપ દાબી શિલાન્યાસ કરી રહ્યા છે. રૂપાણી આ ઐતિહાસિક પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે જાપાનના […]

Read more