માર્ગોના ખાડા-પેચવર્ક કામો ૧૦ દિવસમાં પુરા કરો:રૂપાણી

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના આઠ મહાનગરોમાં આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદથી શહેરી માર્ગોને થયેલા નુકસાનની યુદ્ધના ધોરણે મરામત કામગીરી ૨૦ ઓકટોબર સુધીમાં પૂર્ણ કરવા તંત્રીવાહકોને તાકીદ કરી છે. મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી રાજ્યના આઠેય મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૂરત, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરના મેયર-સ્ટે. કમિટિ ચેરમેન તથા મ્યુનિ. કમિશનરો સાથે વીડીયો કોન્ફરન્સ બેઠક યોજી મહાનગરોની માર્ગોની […]

Read more

૧૪મીએ ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ભૂમિ પૂજા વિધિ વર્ષ-ર૦રર સુધી બુલેટ ટ્રેન દોડતી કરવાનુ મોદીનુ સપનું

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપર હવે ઝડપથી કામગીરી આગળ વધવાનો તખ્તો તૈયાર થઇ ગયો છે. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની વડાપ્રધાન શિન્જો અબે તેમની ઐતિહાસિક યાત્રા દરમિયાન આ મહત્વકાંક્ષી અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ બુલેટટ્રેન પ્રોજેક્ટ માટે ભૂમિ પૂજા વિધિ કરશે. લાખો પ્રવાસીઓ વધુ ઝડપથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે પ્રવાસ કરી શકે તે […]

Read more

અમદાવાદમાં મોદી-શિન્ઝોનો આઠ કિ.મી.નો યોજાશે રોડ શો

The Prime Minister, Shri Narendra Modi and the Prime Minister of Japan, Mr. Shinzo Abe boarding the Shinkansen bullet train to Kobe from at Tokyo Station, in Japan on November 12, 2016.

જાપાનના વડાપ્રધાન શિન્જો આબે ભારતના બે દિવસના પ્રવાસ પર આવતીકાલે પહોંચી રહૃાા છે. તેમના સ્વાગત માટેની તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. બે દિવસની ઐતિહાસિક યાત્રામાં શિન્ઝો અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે એક ભવ્ય રોડ રો કરનાર છે. આઠ કિલોમીટરના લાંબા રોડ શોની શરૂઆત એરપોર્ટથી થશે અને ઐતિહાસિક ગાંધી આશ્રમ સુધી પહોંચશે. આબે બુધવારના દિવસે પહોંચી રહૃાા છે. આ […]

Read more

ગુલ પનાગને નંબર ગેમમાં વિશ્ર્વાસ નથી

gp copy

બોલિવુડમાં ઘણો સમય થયો હોવા છતાં હજુ સુધી લોપ સાબિત થયેલી અને ટોપ સ્ટાર તરીકે નહીં ઉભરેલી અભિનેત્રી ગુલ પનાગે કહૃાુ છે કે તે નંબર ગેમમાં બિલકુલ વિશ્ર્વાસ રાખતી નથી. તેનુ કહેવુ છે કે તે બોલિવુડમાં આડેધડ ફિલ્મો કરવા માટે પણ ઉત્સુક રહી નથી. જેથી તેની પાસે ઓછી ફિલ્મો આવી છે. ડોર, ધુપ, મનોરમા સિક્સ ફિટ અંડર, હેલ્લો અને અબ […]

Read more

દિવ્યા ભારતીએ તેના મોત બાદ એકટર પૃથ્વીને સુપર સ્ટાર બનાવી દીધો

divya

બોલિવુડમાં એવા એકટર છે કે જે પોતાની પહેલી ફિલ્મથી સુપરસ્ટાર બની ગયા હોય પરંતુ ત્યાર બાદ ગુમનામ થઈ જતા હોય છે. આજે આપણે આવા જ એક સ્ટારની વાત કરીશું. જેણે ચાહકોના દિલમાં જગ્યા બનાવી હતી. ૧૯૬૮માં જન્મેલા પ્ાૃથ્વીએ ૧૯૯રમાં ફિલ્મ દિલ કા કયા કસૂરથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં દિવ્યા ભારતી લીડ રોલમાં હતી. તેનું કેન્સરને કારણે અવસાન થાય છે. […]

Read more

યુનિસેફની ગુડવીલ એમ્બેસેડર તરીકે જોર્ડનમાં કાર્યરત પ્રિયંકાને પુછાયું તમે ગ્રામીણ ભારતમાં ગયા છો?

11-4

સીરીયામાં યુનિસેફની ‘ગુડવીલ એમ્બેસેડર તરીકે પહોંચેલી પ્રિયંકા ચોપડા  જોર્ડનના બાળકોને શિક્ષણ ઉપરાંત તેમના ઉત્કર્ષ માટે કાર્ય કરી રહી છે. ટોરેન્ટોમાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં હાજરી આપ્યા બાદ પ્રિયંકા જોર્ડન પહોંચી ગઈ હતી. અને હાલ આ સ્ટાર એકટ્રેસ બાળકો સાથેની તેની તસવીરો અને દયસ્પર્શી અનુભવો સોશિયલ મીડિયામાંં શેર કરી રહી છે. અલબત્ત, ટ્વીટર પર પ્રિયંકાના જોર્ડનથી મુકાયેલા પોસ્ટની ઘણા લોકોએ ટીકા કરી […]

Read more

સચ્ચાઈથી કામ કરવા આમીરખાને ટીપ્સ આપી હતી બ્લૂ વહેલ ગેમથી દૂર રહેવું જોઈએ:દર્શીલ

darshil copy

‘બ્લૂ વહેલ’ ગેમ પાછળ લોકો પાગલ છે પરંતુ બાળકોએ તેનાથી દૂર રહેવું જોઈએ. તેનો અંત જીંદગીના અંતથી થાય છે તેમ જાણીતા કલાકાર દર્શીલ સફારીએ કહ્યું હતું. આમીરખાનની સાથે ફિલ્મ ‘તારે જમી પે’માં બાળકલાકાર સાથે ચમકીને અલગ જ નામ મેળવનારા ગુજરાતી દર્શીલ શફારી ફિલ્મ ‘હેરી પોટર’માં જોરદાર પ્રશંસક છે. ‘એન્ડ પિકચર્સ’ માં હેરી પોટરની આઠ ફિલ્મો હિન્દીમાં બતાવવાના છે તેના પ્રમોશન […]

Read more

સુરેશ રૈનાની ચાલતી કારમાં ટાયર ફાટયુ,બાલ બાલ બચ્યો

c9

ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર અને ડાબા હાથનો બેટસમેન સુરેશ રૈના હાલના દિવસોમાં ટીમ ઇન્ડિયાની બહાર ચાલી રહૃાો છે મંગળવારે રૈના દિલ્હીથી કાનપુર જઇ રહૃાો હતો આ દરમિયાન તે એક મોટી કાર દુર્ઘટનાનો શિકાર થવાથી બાલ બાલ બચી ગયો હતો. રૈનાએ ખુદ સોશલ મીડિયા પર આ ધટનાની બાબતે જણાવ્યું હતું કે ઇટાવાના ફ્રેડ્સ કોલોનીની પાસે તેમની કારનું ટાયર ફાટી ગયું ઘટના બાદ […]

Read more

ભારતને હરાવવા માટે ખેલાડીઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવું પડશે:જેમ્સ ફોકનર

c5

ઓસ્ટ્રેલિયાના  ઓલરાઉન્ડર જેમ્સ ફાલ્કનરનું માનવુ  છે  કે ભારતમાં ટી ર૦ વર્લ્ડ  કપ  અને  ઇડિયન પ્રીમિયર લીગ  (આઇપીએલ)માં   રમવાના અનુભવથી  ઓસ્ટ્રેલિયાઇ ટીમને પોતાના   વર્તમામ ભારત પ્રવાસમાં  લાભ   થશે   ઓસ્ટ્રેલિયાઇ  ટીમને  ભારત   પ્રવાસમાં  પાંચ  વનડે અને ત્રણ  ટી  ટવેન્ટી મેચ રમવાની છે.  ફોલ્કનરે  કહ્યું કે ભારતીય ટીમ  હાલના    સમયે  જબરજસ્ત ફોર્મમાં છે અને તેને હરાવવા માટે  ઓસ્ટ્રેલિયાઇ  ખેલાડીઓને   પોતાનું  સર્વશ્રેષ્ઠ   પ્રદર્શન આપવું  […]

Read more

નડાલમાં ટ્રોફી જીતવાની ભુખ ફેડરર કરતા વધુ નડાલ સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીતી શકે:વિલાન્ડર

c1

ન્યુયોર્ક ખાતે હાલમાં જ રમાયેલી વર્ષની છેલ્લી ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં પુરૂષોના વર્ગમાં સિગલ્સ ટ્રોફી જીતીને ઇતિહાસ સર્જનાર સ્પેનીશ સ્ટાર હવે ટેનિસ ઇતિહાસના સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર પુરૂષ ખેલાડી બનવાની દિશામાં આગળ વધી શકે છે. પૂર્વ સ્ટાર ટેનિસ ખેલાડી મેટ્સ વિલાન્ડરે દાવો કર્યો છે કે રાફેલ નડાલમાં ગ્રાન્ડ સ્લેમ જીતવાની ભુખ હજુ પણ રોજર ફેડરર કરતા વધારે […]

Read more
1 2 3 4