ગુજરાત સહિતના દરીયાઈ સીમામાં સુરક્ષાનાં પાઠ હવે FBI શિખવશે

lbz-bungalow-sold-for-whopping-rs-477-crore

ગુજરાતની દરીયાઈ સરહદ ખાસ કરીને કચ્છના હરામીનાળા આસપાસનાં ક્ષેત્રોમાં અવારનવાર પાક ઘુસણખોર બોટ ઝડપાય છે આ સરહદેથી પાક ઘુસણખોરો આવતા હોવાથી એલર્ટ અપાય છે. ગઈકાલે જ જેનો વધુ એક ચુકાદો અપાશે તે મુંબઈ બ્લાસ્ટ કેસમાં જે આરડીએકસ તથા શસ્ત્રોનાં ઉપયોગ થયા હતા તે ગુજરાતના પોરબંદર નજીકનાં ગોસાબારામાં લેન્ડ થયા હતા. આમ ગુજરાતનો દરીયા કિનારો તથા કચ્છની સરહદ નજીક્થી નજીક જ […]

Read more

અમદાવાદ જિલ્લાના ચાંગોદર પાસેના નવાપુરા પાટિયા ખાતેની ઘટના સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ૧૮ વિદ્યાર્થીઓને ઈજા

3137

અમદાવાદ જિલ્લાના ચાંગોદર પાસેના નવાપુરા ગામના પાટિયા નજીક અમદાવાદની શાળાની બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા ૧૮ વિદ્યાર્થીઓને ઈજાઓ થઈ હતી તેમજ સ્કૂલ બસના ચાલક સહિત ચારની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી છૂટયો હતો. રોષે ભરાયેલા ટોળાંએ ત્યાં રહેલી આમલેટની લારી, ઝુંપડું તેમજ દુકાનોની તોડફોડ કરતા દોડધામ મચી ગઈ હતી. જાણવા મળતી માહિતી […]

Read more

બે કેરેબિયન ટાપુઓને નષ્ટ કરી ૮ર વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડુ ફલોરિડા તરફ આગળ વધ્યુ મિયામીમાં પાંચ લાખ લોકોનું સ્થળાંતર

fp4

ગુરૂવારે મોડી રાતથી ફલોરિડાના દક્ષિણ ભાગમાં વાવાઝોડાંની ચેતવણી આપવામાં આવી છે. બે કેરેબિયન ટાપુઓને નષ્ટ કર્યા બાદ વાવાઝોડું ઈરમા મિયામી તરફ આગળ વધી રહ્યું છે. ગુરૂવાર સુધી ઈરમા ૯૪૧ કિ.મી. દૂર હતું બુધવારે બે કેરેબિયન આઈલેન્ડ નષ્ટ થયા છે અને અત્યાર સુધી ૧૫ લોકોના મોત થયા હોવાના સમાચાર છે. ઈરમાના કારણે મિયામીમાં ૨૬૫ કિ.મી./ કલાકની ઝડપે પવન ફૂંકાશે ગવર્મેન્ટે મિયામીને […]

Read more

અનેક મકાનો અને ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી મેક્સિકોમાં આઠની તીવ્રતાના વિનાશક ભૂકંપથી ૩રનાં મોત

170908-mexico-earthquake-4-ew-326p_e9ba9d74ca848450704463d0efc087fc.nbcnews-ux-600-480

દક્ષિણી મેક્સિકોમાં આજે સવારે આઠની તીવ્રતા સાથે પ્રચંડ ધરતીકંપનો આંચકો આવ્યો હતો. જેના કારણે લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. પ્રચંડ ભૂકંપના કારણે ઓછામાં ઓછા ૩ર લોકોના મોત થયા છે અને શ્રેણીબદ્ધ સુનામી મોજા ઉછળ્યા હોવાના અહેવાલ મળ્યા છે. મેક્સિકો શહેર અને ગ્વાટેમાલા શહેર સુધી ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા. મેક્સિકોના પ્રમુખ પેનાનિટોએ કહ્યું છે કે, છેલ્લા ૧૦૦ વર્ષના ઇતિહાસમાં […]

Read more

વ્યાપક ઓપરેશનમાં ચોંકાવનારી ચીજવસ્તુઓ મળી બાબાના સિરસા હેડકવાર્ટરમાં સર્ચ બે રૂમ રોકડથી ભરેલા મળી આવ્યા

d2

રેપના મામલામાં સજા પામેલા વિવાદાસ્પદ ગુરમીત રામ રહીમના સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદાના હેડક્વાટર્સમાં વ્યાપક સર્ચ ઓપરેશન દરમિયાન અનેક ચીજવસ્તુઓ મળી આવી હતી. આમાં ટીવી પ્રસારણ સાથે જોડાયેલી ઓબી વેન, નંબર વગરની લેક્સસ કાર, લેબલ વગરની બ્રાન્ડેડ દવાના જથ્થાનો સમાવેશ થાય છે. સાથ સાથે મોટી માત્રામાં રોકડ રકમ, કોમ્પ્યુટર, હાર્ડડિસ્ક અને મોબાઇલો કબજે કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન બે રોકડ […]

Read more

ડીએલએફના ચેરમેનની પૌત્રીએ રૂા.૪૭૬ કરોડમાં બંગલો ખરીદ્યો: દિલ્હીનો સૌથી ઉંચો સોદો

lbz-bungalow-sold-for-whopping-rs-477-crore

ડીએલએફના ચેરમેન કે.પી.સિંઘની પૌત્રી અનુષ્કા સિંઘે દિલ્હીના અતિ-પ્રતિષ્ઠીત લ્યુટન્સ બંગલો ઝોન માં રૂા.૪૭૬.૫૦ કરોડમાં બંગલો ખરીદીને દેશના પાટનગરમાં અત્યાર સુધીનો સૌથી મોટો રેસીડેન્સીયલ સોદો કર્યો છે. તેમણે પૃથ્વીરાજ રોડ પર ૭૧૪૩ ચોરસ મીટરના પ્લોટમાં ૭૮૦ ચોરસ મીટરનું બાંધકામ ધરાવતો બંગલો ખરીદ્યો છે. આ બંગલાની માલિકી સ્વ. વોર-હીરો એન્ડ ચીફ માર્શલ પ્રતાપ ચંદ્રાલાલના પરિવારની હતી. વેચાણકર્તા દ્વારા ચૂકવવાની થતી રૂા.૨૨ કરોડની […]

Read more

ભારત આવતાં પહેલાં ધરાઈને બીફ ખાયને આવજો: પર્યટન પ્રધાનની વિદેશી પ્રવાસીઓને સલાહ

kk

મોઢામોઢ કહી દેનારા અથવા આખાબોલા લોકો પૈકી ઘણાં એ માટે ગૌરવ અનુભવે છે, પરંતુ, આકરા વેણ કહેવાથી ખુદને નુકશાન થતું હોય છે. ‘સીધી વાત’ કરનારા જો જવાબદારીવાળા પદ પર બેઠા હોય તો એ સંસ્થા કે દેશને પણ કયારેક સહન કરવું પડે. હજુ બેએક દિવસ પહેલાં કેરળમાં લોકો ભલે બીફ ખાતા કોઈની ખાવાની આદત સરકાર બદલી શકે નહીં એવું કહેનારા કેન્દ્રના […]

Read more