રાજ્યમાં સ્વાઈન ફલુથી વધુ પાંચના મોત

કિલર સમાન સાબિત થઇ રહેલા અને દરરોજ મોટી સંખ્યામાં લોકોને પોતાના સકંજામાં લઇ રહેલા સ્વાઈન લુના કારણે ગુજરાતમાં વધુ પાંચ લોકોના મોત થયા છે. જ્યારે ૧ર૭ નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. પાંચના મોત સાથે જ મોતનો આંકડો વધીને ૩૮ર થઇ ગયો છે જ્યારે વધુ ૧ર૭ કેસો નોંધાતા જાન્યુઆરીથી લઇને ત્રીજી સપ્ટેમ્બર સુધી કેસોની સંખ્યા વધીને ૫૯૧૯ સુધી પહોંચી ગયો […]

Read more

શહેરમાં સ્વાઈન ફલુના ૬૭ ટકા અને ગ્રામ્યમાં ૩૩ ટકા કેસ નોંધાયા

સ્વાઇન ફલુ અંગેની રિટ અરજીમાં રાજય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ તરફથી પોતપોતાના જવાબી સોગંદનામા રજૂ કરવામાં આવ્યા હતા. અમ્યુકોના જવાબમાં સ્વાઇન ફલુની સારવાર અને તેને નાથવાના તેમ જ જાગૃતિના પ્રયાસો થઇ રહૃાા હોવાનું ગાણું ગાવામાં આવ્યું હતું, જયારે રાજય સરકારે તેના જવાબમાં થોડા અંશે પણ જરૂરી માહિતી આપી હતી. જેમાં સરકારે જણાવ્યું હતું કે, રાજયમાં શહેરી વિસ્તારમાં સ્વાઇન […]

Read more

આગામી મહિને ચૂંટણીપંચ ગુજ૨ાત આવશેે: ડિસેમ્બ૨ના મધ્યમાં જ ચૂંટણીનો સંકેત

ગુજ૨ાત વિધાનસભાની ચૂંટણી ઓકટોમ્બ૨ની મધ્યમાં જાહે૨ થશે અને ડિસેમ્બ૨ના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસોમાં મતદાન થશે. તેવી શક્યતાઓના આધા૨ે ચૂંટણીપંચ દ્વા૨ા ચૂંટણી લક્ષ્ાી તૈયા૨ીઓ શરૂ ક૨ી દેવામાં આવી છે. આ અંગે વિહ્મસનીય સુત્રો દ્વા૨ા મળતી માહિતી અનુસા૨ આ વખતે વી.વી. પેટ સાથે ચૂંટણી ક૨વાની હોવાથી નવા વી.વી. પેટ મેળવવામાં સમય લાગે તેમ છે. ત્યા૨ે ચૂંટણી પંચે ડિસેમ્બ૨ની ૧૨ થી ૧૭ તા૨ીખ […]

Read more

ગુજરાત સરકાર અને ગૂગલ ઈન્ડિયા વચ્ચે થયા એમઓયુ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી ‘ડિજીટલ ગુજરાત’ના પ્રયાસોને ફાસ્ટ-ટ્રેક પર લાવવાના ઉદાત હેતુથી ગુજરાત સરકારે ઈન્ટરનેટ ક્ષેત્રની વિશ્ર્વવિખ્યાત કંપની ગુગલ ઈન્ડિયા સાથે એમઓયુ કર્યા છે. પ્રધાનમંત્રીના ડિઝીટલ ઈન્ડીયાના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત ડિઝીટાઈઝેશનના આ એમઓયુથી અગ્રેસર બન્યું છે. ગાંધીનગરમાં આ એમઓયુ ગુગલ ઈન્ડીયાના પબ્લિક પોલિસી ડિરેકટર ચેતન ક્રિષ્ણાસ્વામી તથા મુખ્ય સચિવ ડો. જે.એન. સિંહ તેમજ પ્રવાસન, શ્રમ-રોજગાર, ઉચ્ચશિક્ષણ, ગ્રામ […]

Read more

કચ્છના હરામીનાળામાંથી ઝડપાઈ ત્રણ પાકિસ્તાની બોટ

ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે આવેલા કુખ્યાત હરામી નાળામાંથી સરહદી સલામતી દળના જવાનો દ્વારા બે પાકિસ્તાની ઘૂસણખોરો સાથેની ત્રણ પાકિસ્તાની બોટ ઝડપી પાડી હોવાના અહેવાલો મળી રહ્યા ચે. દળના જવાનો જ્યારે અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતાં ત્યારે તેઓની નજરે એક બોટ પડી હતી. જો કે, સરહદી સલામતી દળની પેટ્રોલિંગ ટુકડીને જોઈ, અન્ય પાંચથી સાત પાકિસ્તાની ઘૂસણખોરો પાકિસ્તાન તરફ નાસી […]

Read more

સૌથી વધુ ૪૦ ટકા નકલી નોટો ગુજરાતમાંથી પકડાઈ

ગુજરાત બનાવટી નોટોનો અડ્ડો બન્યુ હોય તેમ નોટબંધી દરમ્યાન પકડાયેલી નકલી નોટો પૈકી ૪૦ ટકા માત્ર ગુજરાતમાંથી જ પકડાઈ હોવાનો રીપોર્ટ જારી થયો છે. કેન્દ્રનાં ગૃહ મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે નોટબંધી બાદ ચલણમાં મુકવામાં આવેલી ૨૦૦૦ ની પણ નકલી નોટો પકડાઈ જ છે તેમાંથી ૪૦ ટકા માત્ર ગુજરાતમાં પકડાઈ છે. સમગ દેશમાં ૬૬,૯૨,૦૦૦ ની ૨૦૦૦ ના દરની બનાવટી નોટો પકડવામાં આવી […]

Read more

રાજ્ય વ્યાપી ‘મા નર્મદા મહોત્સવ યાત્રા’નો રૂપાણીએ સુરેન્દ્રનગરથી શુભારંભ કરાવ્યો નર્મદા ડેમના બંધ થયેલા દરવાજાએ ગુજરાતના વિકાસના દ્વાર ખોલી આપ્યા છે:મુખ્યમંત્રી

m1

મુખ્યમંત્રી રૂપાણીએ ‘નર્મદા મહોત્સવ યાત્રા’નો સુરેન્દ્રનગર ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. મા નર્મદાના જળને વધાવવા માટે રાજ્યના તમામ ગામડાંઓને આવરી લેતી આ નર્મદાયાત્રા તા.૬થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન ગામડે-ગામડે ફરી નાગરિકોને નર્મદા જળની વધામણી આપશે અને તેનું મહત્વ સમજાવી પાણીના ટીપે-ટીપાની બચત કરવાનો સંદેશો રાજ્યની જનતાને આપશે. આ પ્રસંગે રૂપાણીએ ગૌરવભેર જણાવ્યું હતું કે, તા.૧૬ જુને નર્મદા ડેમના બંધ થયેલા દરવાજાએ ગુજરાતના […]

Read more

કરીના અને સોનમની ‘વીરે દી વેડિંગની ચર્ચા કેમ?

Sonam-Kapoor-kareena-kapoor-882016 (1)

બોલિવુડમાં હાલમાં કરીના કપુર અને સોનમ કપુર અભિનિત ફિલ્મ વીરે દી વેડિંગને લઇને ભારે ચર્ચા છે. હકીકતમાં હાલમાં જ સોનમ કપુરે ટ્વીટર પર માહિતી આપતા કહ્યુ હતુ કે આ ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. શુટિંગ માટે ફિલ્મના તમામ કલાકારો દિલ્હી પહોંચી ચુક્યા છે. જો કે શુટિંગ હજુ સુધી શરૂ કરવામાં આવ્યુ નથી. આ વખતે ફિલ્મના ભવિષ્ય પર સંકટના વાદળો […]

Read more

ટીવી અભિનેત્રી પાખી શર્માએ પતિ સામે કેસ દાખલ કરાવ્યો

1502897068

ટીવીની બોબી ડાર્લિગમાં ભૂમિકા ભજવનાર પાખી શર્માએ પોતાના પતિની વિરૂધ્ધ અપ્રાકૃતિક સેકસ કરવા અને ઘરેલુ હિંસાનો મામલો દાખલ કરાવ્યો છે. શર્મો ભોપાલના બિજનેસમેન રમણિક શર્મા સાથે ર૦૧૬માં લગ્ન કર્યા હતાં અને હવે આ લગ્નન તુટવાના કિનારે છે અહેવાલો અનુસાર ફરિયાદમાં પાખીે કહ્યું છે શરાબ પીધા બાદ રમણિક મારી પિટાઇ કરતો હતો તે કહેતો હતો કે મારા બીજા પુરૂષ સાથે સંબંધ […]

Read more

પ્રિયંકાએ દિલીપકુમાર અને સાયરા બાનોની મુલાકાત લીધી

priyanka_chopra_2017_4k_8k-wide

પ્રિયંકા ચોપડાએ દિલીપકુમાર અને તેમની પત્ની સાયરા બાનોની મુલાકાત લીધી હતી. પ્રિયંકાએ ૯૪ વર્ષીય દિલીપકુમારની સાથે પુરી સાંજ વિતાવી  હતી.  દિલીપકુમારને ગત મહીને કીડની સાથે જોડાયેલ બીમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ  કરવામાં આવ્યા હતાં. દિલીપકુમારના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી તેમના પારિવારિક દોસ્ત ફૈસલ ફારૂકીએ ટ્વીટ  કરી કહ્યું કે પ્રિયંકા ચોપડાને દિલીપ સાહેબ અને સાયરા બાજીની  સાથે  સાંજ  વિતાવી હતી. દિલીપ કુમારનું આરોગ્ય […]

Read more
1 2 3 4