ફેડરર, નડાલની આગેકૂચ યથાવત યુએસ ઓપન : શારાપોવાના પડકારનો આખરે થયેલ અંત

4-6

ન્યુયોર્ક ખાતે રમાઇ રહેલી વર્ષની અંતિમ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મોટો અપસેટ સર્જાઇ ગયો છે. આ વખતે વાઇલ્ડ કાર્ડથી પ્રવેશ કર્યા બાદ હજુ સુધી શાનદાર ફોર્મમાં રમી રહેલી રશિયન ગ્લેમર ગર્લ મારિયા શારાપોવાની હાર થતા ટેનિસ ચાહકો નિરાશ થયા હતા. શારાપોવાએ બીજી ક્રમાંકિત ખેલાડી સિમોના હેલેપ પર જીત મેળવીને નવી આશા જગાવી હતી. મહિલા વર્ગમાં મોટો અપસેટ સર્જાયો […]

Read more

ધોની ડ્રાઇવર બન્યો, આખી ટીમ પાંચ બેઠકોવાળી ગાડી પર સાથે બેઠી

bb

ભારતે શ્રીલંકાને પાંચમી વનડેમાં પરાજય આપ્યા બાદ વનડે શ્રેણી ૫-૦થી જીતી લીધી છે.રવિવારે યોજાયેલી અંતિમ મેચમાં જીત બાજ ટીમ ઇન્ડિયાએ મેદાનમાં ગાડી દોડવી હતી. ગાડીનો ડ્રાઇવર ટીમ ઇન્ડિયાનો પૂર્વ સુકાની  મહેન્દ્રિંસહ ધોની બન્યો હતો. આ ગાડી જસપ્રીત બુમરાહને મેન ઓફ ધ સીરીજની પસંદગી થવા પર ભેટમાં મળી હતી. પુરી ટીમ આ પાંચ બેઠકો વાળી નાની ગાડીમાં સવાર થઇ ગઇ હતી. […]

Read more

‘જેન્ટલમેનના નિર્માતા તેમજ નિર્દેશકથી જેક્લીન નારાજ

jacquleine-fernandes

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી જેક્લીન હાલમાં રજૂ થયેલી તેની જેન્ટલમેન ફિલ્મના નિર્માતા નિર્દેશકોથી ભારે નાખુશ દેખાઇ રહી છે. જો કે અહી જેક્લીનની નારાજગી માટેનુ કારણ ફિલ્મની નિષ્ફળતા નહીં બલ્કે કેટલાક અન્ય કારણ પણઁ છે. એમ કહેવામાં આવે છે કે જેક્લીનની ફિલ્મમાં જેટલી ભૂમિકા હતી તે પૈકી કેટલાક સીન કાપી નાંખવામાં આવ્યા હતા. જેમાં જેક્લીન દ્વારા કરવામાં આવેલા પોલ ડાન્સતેના રોલના  મુખ્ય […]

Read more

લગ્ન બાદ જુદી જુદી હિરોઈનોના પ્રેમમાં પાગલ થયેલો રિષી નીતુ સિંહને રોજ માર મારતો હતો

2409625f8ea5430c8c32d8b63998d599

‘બોબી જેવી અનેક યાદગાર સુપરહિટ ફિલ્મમાં કામ કરી ચૂકેલ બોલિવૂડ એક્ટર રિશી કપૂરની બર્થડે સોમવારે હતી. તેમણે ૬૪માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો. બોલિવૂડમાં રિશીને ચિન્ટુના નામે પણ ઓળખવામાં આવે છે. અનેક યુવતીઓ આજે પણ રિશી કપૂરની જબરદસ્ત ફેન છે. જો તેમની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેમનો અને નીતુ સિંહનો પ્રેમ બહુ વિવાદમાં રહૃાો હતો અને તેમણે હંમેશા એકબીજાને સાથ […]

Read more

કબીરખાન સાથે ફિલ્મ બનાવવાની કોઈ યોજના જ નથી : શાહરૂખ

Shahrukh-Khan-2015-Photo

શાહરુખના પ્રવકતાએ એવી સ્પષ્ટતા કરી હતી કે કબીર સાથે શાહરૂખ કોઈ ફિલ્મ બનાવવાની યોજના નથી. મિડિયા રિપોર્ટ મુજબ શાહરુખને ચમકાવતી આ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ પણ ચમકવાના હતા. અગાઉ આ બંનેએ કભી ખુશી કભી ગમ જેવી કેટલીક સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. વાત એમ છે કે ગયા અઠવાડિયા કબર અને શાહરૂખ ત્રણ વાર સાથે દેખાયા એટલે ગોસિપ કોલમો લખનારને મોજ […]

Read more

જ્યારે સલમાને ફેનનો કિંમતી ફોન પછાડી ભુક્કો કરી નાખ્યો

salman-khan_1

સલમાન ખાન પોતાના ખરાબ મિજાજ તેમજ મૂડ માટે પ્રખ્યાત છે. હાલમાં જાહેરમાં તેણે પોતાના ચાહક સાથે ભારે ચોંકાવનારી હરકત કરી હતી. તાજેતરમાં બહાર આવેલી માહિતી પ્રમાણે સલમાને જાહેરમાં તેના ફેનના ફોનનો ભાંગીને ભુક્કો કરી નાખ્યો હતો. આ ઘટનાની વિગતો વિશે વાત કરીએ તો તાજેતરમાં યોજાયેલા એક એવોર્ડ શો દરમિયાન સલમાન પોતાના પરિવાર અને દોસ્તો સાથે વાત કરી રહૃાો હતો. આ […]

Read more

GST-નોટબંધીથી અર્થતંત્ર; વેપારીઓ બરબાદ:રાહુલ

વિધાનસભાની ચૂંટણીની તૈયારી પૂર્વે ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી જ ગયો છે. ત્યારે કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અમદાવાદમાંથી પ્રચારનો શંખનાદ ફૂંકયો હતો. ચુંટણી વખતે છેલ્લી ઘડીએ પાર્ટીમાં આવનારાને ટીકીટ નહી આપવાની સ્પષ્ટ જાહેરાત કરતા સાથે જીએસટી સહીતનાં મુદાઓ પર ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ ઉપાધ્યાય રાહુલ ગાંધી આજે અમદાવાદ આવ્યા હતા. રીવરફ્રન્ટ ખાતે શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં સામેલ થનારા રાહુલ […]

Read more

ભારે વરસાદથી નુકશાન પામેલા રસ્તાઓની મરામત માટે મહાનગર પાલિકાઓ અને નગરપાલિકાઓને રૂા.૧૫૮ કરોડની કરી ફાળવણી:નિતીન પટેલ

l1

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ચોમાસા દરમિયાન થયેલ ભારેથી અતિભારે વરસાદને કારણે શહેરો અને નગરોમાં રસ્તાઓને નુકસાન થયું છે. આ રસ્તાઓને પુન:વાહન વ્યવહાર યુકત બનાવવા યુદ્ધના ધોરણે આ કામો હાથ ધરવા માટે રાજ્ય સરકારે મહાનગર પાલિકાઓ અને નગરપાલિકાઓને રૂા.૧૫૮ કરોડની ફાળવણી કરી છે. નાયબ મુખ્યમંત્રીએ આ અંગે વધુ વિગતો આપતા કહ્યું કે, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે […]

Read more

‘સૌની’ યોજના આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોને રાષ્ટ્રની કૃષિક્રાંતિમાં અવ્વલ બનાવશે:રામનાથ કોવિંદ

m1

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના- ‘સૌની’ યોજનાની લીંક-૪ના બીજા તબક્કાના રૂા.૧૦૬૮.૬૩ કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી અને ભગવાન ઘેલા સોમનાથ પાસે સમગ્ર દેશ અને સૌરાષ્ટ્રના નાગરિકોની ખુશાલી અને સમૃદ્ધિની કામના કરી હતી. ગુજરાત પધારેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતને પોતાનું બીજું ઘર ગણાવ્યું હતું. અને ગુજરાત […]

Read more

વિધાનસભા ચૂંટણીમાં ૧૨૫ થી વધુ બેઠકો જીતવાનો કોંગ્રેસનો ટાર્ગેટ ચૂંટણી સમયે કોંગ્રેસમાં આવનારને ટીકીટ અપાશે નહીં: રાહુલ ગાંધી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અમદાવાદ ખાતેનાં સંવાદ કાર્યક્રમમાં સ્પષ્ટ કર્યું હતું કે ટીકીટની લાલચે ચૂંટણી સમયે કોંગ્રેસમાં સામેલ થનારા કોઈને પણ પાર્ટી દ્વારા ટીકીટ આપવામાં નહી આવે. તેઓએ વિધાનસભા ચૂંટણીની તૈયારી અંતર્ગત એવુ સાફ જાહેર કર્યું હતું કે ચૂંટણી વખતે પાર્ટીમાં જોડાનારાને ટીકીટ નહીં જ અપાય એટલુ જ નહિં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા કે આંતરીક શત્રુઓને પણ ટીકીટથી દુર […]

Read more
1 2