આગામી તા.૪ના રોજ રિવરફ્રન્ટ ખાતે રાહુલ ગાંધી ‘સંવાદ બેઠક યોજશે

અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર તા.૪થી સપ્ટેમ્બરના રાહુલ ગાંધીના કાર્યક્રમને લઇ ગુજરાત કોંગ્રેસની તડામાર તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. રાહુલ ગાંધીની મુલાકાત અને તા.૪થીના કાર્યક્રમને લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતિંસહ સોલંકીએ સ્પષ્ટ કર્યું હતું કે, રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને વિધાનસભા ચૂંટણીને લઇ પ્રોત્સાહિત કરવા અને માર્ગદર્શિત કરવા આવી રહૃાા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા તા.૪થી સપ્ટેમ્બરે અમદાવાદમાં […]

Read more

ફુડ સેફટીના કાયદાના અસરકારક અમલ અંગે હાઈકોર્ટમાં પિટિશન

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ખુલ્લા બજારમાં ગ્રીન લેબલ(વેજીટેરીયન)સીમ્બોલવાળી વેચાણ થતી વિવિધ ફુડ આઇટમોના વપરાશ ચેક કરાવવા અને ફુડ સેટીના કાયદાનું અસરકારક પાલન કરાવવા એક મહત્વની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે. જેની સુનાવણીમાં ચીફ જસ્ટિસ સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ.પંચોલીની ખંડપીઠે કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સત્તાવાળાઓને કારણદર્શક નોટિસો જારી કરી છે. હાઇકોર્ટે ફુડ સેટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ […]

Read more

રાજ્યમાં સ્વાઈન ફલુનો કહેર યથાવત્:વધુ આઠનાં મોત

રાજયમાં સ્વાઇન ફલુની પરિસ્થિતિ ભયાનક અને ચિંતાજનક બની ગઇ છે, રોજેરોજ મૃત્યુઆંક અને સ્વાઇન ફુલ પોઝીટીવના કેસો ખતરનાક રીતે વધી રહૃાા છે . છેલ્લા ર૪ કલાકમાં રાજયમાં સ્વાઇન ફલુના કારણે વધુ આઠ દર્દિઓના મોત નીપજયા છે, જયારે સ્વાઇન ફલુ પોઝીટીવના અંદાજે ૧૫રથી વધુ નવા કેસો નોંધાયા છે. સ્વાઇન ફલુના કારણ આજે રાજયમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં ચાર અને સૌરાષ્ટ્રમાં ત્રણ […]

Read more

જમ્મુથી સૌરાષ્ટ્ર જતા ચરસના જંગી જથ્થા સાથે બે પકડાયા

જમ્મુથી સૌરાષ્ટ્રમાં જઈ રહેલો રૂા.૨૭ લાખનો ચરસનો જથ્થો વડેાદરા રેલવે પોલીસે કબજે કરી યુપીના બે યુવાનને ઝડપી પાડ્યા હતાં. જાણવા મળતી માહિતી અનુસાર વડોદરા રેલવે પીઆઈ બોદર તથા સ્ટાફે ચંદીગઢ- કોચી ટ્રેનમાં આવેલા બે યુવાનોને થેલા સાથે શકમંદ હાલતમાં પકડી પાડ્યા હતાં પોલીસે તેએાના થેલા ચેક કરતા તેમાંથી લડ્ડુ આકારનો ૧૧ કિલો ૯૬૫ ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. રૂા.૨૭ […]

Read more

રાજય સરકારને જવાબ રજૂ કરવા આદેશ પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી દ્વારા કુટુંબને ધમકી: હાઈકોર્ટમાં નવી અરજી

ભાજપના પુર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીનો મામલો ફરી એકવાર હાઈકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયો છે. કોડીનાર ખાતે એક મુસ્લીમ કુટુંબ પર હુમલો કરવાના મામલે અને આરટીઆઈ કાર્યકર મહેશ મકવારા પર હુમલાના કેસમાં અગાઉ સીઆઈડી તપાસનો આદેશ થયા હતા. પરંતુ આ બંને પીડીતો તરફથી ફરી હાઈકોર્ટમાં અરજી કરાઈ છે અને એવા આક્ષેપ કરાયા છે કે હાઈકોર્ટના આદેશ છતાંય દીનુ બોઘા અને તેમના […]

Read more

આગામી તા.૧૦ના રોજ શહેરમાં ‘યુવા ટાઉન હોલ’ કાર્યક્રમ અમિત શાહ ૧૦૦ સ્થળો પર એક સાથે યુવાનોને સંબોધશે

????????????????????????????????????

પ્રદેશ ભાજપાના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડ્યા અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલની ઉપસ્થિતિમાં આગામી ૧૦ સપ્ટે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના યુવાનો સાથે સંવાદના ‘અડીખમ ગુજરાત- અવિરત વિકાસમાં અડીખમ વિશ્ર્વાસ અભિયાન’ અંતર્ગત ‘યુવા ટાઉનહોલ’ કાર્યક્રમને જાહેર કર્યો હતો. વાઘાણીએ આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પત્રકારો સાથે વાતચીતમાં […]

Read more

રાષ્ટ્રપતિ આજે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે

l3

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે બપોરે તેઓ અમદાવાદ એરપોર્ટ આવશે ત્યાંથી તેઓ સીધા જ સાબરમતી આશ્રમ પહોંચશે ત્યારબાદ રાષ્ટ્રપતિ મહેસાણા હેલીકોપ્ટરથી પહોંચશે ત્યાંથી સાંજે ગાંધીનગર જશે ત્યાં રાજભવન ખાતે યોજાયેલા ડીનરમાં સામેલ થશે. ત્યારબાદ સવારે રાજકોટ જશે ત્યાંથી તેઓ ઘેલા સોમનાથ જશે અને રાત્રે અમદાવાદ આવી દિલ્હી જવા રવાના થશે.

Read more

શહેરના એસજી હાઈવે ઉપરથી બોડકદેવના યુવાનનું કારમાં અપહરણ કરી માર મારી ગોંધી રાખ્યો

શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતા અને અગાઉ સુરતમાં નોકરી કરતા યુવાનનું અપહરણ કરી માર મારી લૂંટ ચલાવી ગોંધી રાખવા બાબતે અગિયાર સામે ફરિયાદ નોંધાવા પામી હતી. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના બોડકદેવ વિસ્તારના પુષ્પરાજ ટાવરમાં કાકા સાથે મુળ ભાવનગર જિલ્લાનો વતની જીગ્નેશ પટેલ નામનો યુવાન રહે છે. અગાઉ જીગ્નેશ અને તેના કાકાનો પુત્ર બાપુનગરમાં મોબાઈલની દુકાનમાં નોકરી કરતા હતાં. ત્યારબાદ સુરતના […]

Read more

આજ મેરા લાસ્ટ સ્ટેપ હૈ તો સ્યુસાઈડ કર રહા હું…

પાલનપુર તાલુકાના માલણ ગામના યુવાને શહેરની સાબરમતી નદીમાં ઝંપલાવ્યા અગાઉ બ્લૂ વહેલ ગેમનો ઉલ્લેખ કરી એફબી લાઈવ કર્યો હતો. ‘અપની મમ્મી ઔર સિસ્ટર સે બહોત પ્યાર કરતા હું, લેકિન મેં અપની ઈસ બોરિંગ જિંદગી સે તંગ આ ચૂકા થા ઈસ લીએ યે વીડિયો બના રહા હું. ઈસકે પીછે કિસી કા કોઈ દોષ નહીં હૈ. કિસીકા કોઈ દબાવ નહીં હૈ. મેરે […]

Read more

ગુજરાતમાં ઘાતક ગેમનો ભોગ બન્યો હતાશ યુવાન બ્લૂ વહેલ ગેમના કારણે યુવાનનો આપઘાત

l1

રાજ્યમાં બ્લૂ વહેલ ગેમનો ભોગ બનનારો બનાસકાંઠાના યુવાને એફબી ઉપર લાઈવ કરીને સાબરમતી નદીમાં પડતું મુકી મોતને વ્હાલું કર્યુ હતું. જાણવા મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના માલણ ગામમાં રહેતા અશોક માલુણા નામના ૩૦ વર્ષના યુવાને ગત તા.૩૧મી ઓગષ્ટના રોજ સાબરમતી નનદીના સરદાર બ્રિજ ઉપરતેનો સામાન મુકી નદીમાં પડતું મુકયું હતું. દરમ્યાનમાં તેનો મૃતદેહ ગઈકાલે એનઆઈડીના પાછલના ભાગેથી ફાંર […]

Read more
1 2 3 4