વધુ એક કોલેજ વિદ્યાર્થીએ આપઘાત કર્યો ખતરનાક બ્લુ વ્હેલ ગેમ્સ સામે કાર્યવાહી થશે જ : કોર્ટ

maxresdefault

મદ્રાસ હાઈકોર્ટે આજે કહ્યું હતું કે, મદુરાઇ જિલ્લામાં એક વ્યક્તિનો જીવ લઇ લેનાર બ્લુવ્હેલ ચેલેન્જ જેવી ખતરનાક ઓનલાઈન્સ ગેમ્સ સામે પગલા લેવામાં આવશે. જસ્ટિસ કેકે શશીધરન અને જીઆર સ્વામીનાથનની મદુરાઈ બેંચે કહ્યું હતું કે, ખતરનાક ઓનલાઈન્સ ગેમ્સ સામે કઠોર પગલા લેવામાં આવશે. એડવોકેટ કૃષ્ણમૂર્તિ દ્વારા  મદ્રાસ હાઈકોર્ટમાં તર્કદાર દલીલો કરવામાં આવી હતી. કૃષ્ણમુર્તિએ આવી ખતરનાક ગેમ ઉપર પ્રતિબંધ મુકી દેવા […]

Read more

બિન સબસિડીવાળા ગેસ સિલિન્ડરમાં રૂા.૭૩.૫ સહિત સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં રૂા.૭નો વધારો થયો

cylinder-pti-story-and-facebook_647_090616115457

સામાન્ય લોકો પર વધુ મોંઘવારીની માર પડનાર છે. કારણ કે, સબસિડીવાળા રાંધણ ગેસ (એલપીજી)ની કિંમતમાં આજે પ્રતિ સિલિન્ડર સાત રૂપિયા સુધીનો વધારો કરી દેવામાં આવ્યો હતો. દર મહિને કિંમતમાં વધારો કરવાના સરકારના નિર્ણય મુજબ આ વધારો આજે અમલી કરવામાં આવ્યો હતો. નાણાંકીય વર્ષના અંત સુધી તમામ સબસિડીને નાબૂદ કરવાની ઇચ્છા સરકારે રાખી છે જેના ભાગરુપે દર મહિને સિલિન્ડરની કિંમતમાં ચાર […]

Read more

રામ રહીમની દત્તક પુત્રી હનીપ્રીતની વિરૂધ્ધ દેશદ્રોહનો કેસ, લુકઆઉટ નોટીસ

baba

ગુરમીત રામ રહીમને કોર્ટથી ભગાડવાના મામલામાં પોલીસે તેની દત્તક પુત્રી હનીપ્રીતની વિરૂધ્ધ  લુકઆઉટ નોટીસ  જારી  કરી  છે. સુત્રો  પાસેથી મળેલી માહિતી અનુસાર ડેરા પ્રમુખને દોષિત ઠેરવ્યા બાદ રામ રહીમના ગનમેન તેમને કોર્ટમાંથી ભગાડી લઇ જવા ઇચ્છતા  હતાં  આ સમગ્ર  મામલાનુ ં કાવતરૂ હનીપ્રીતે રચ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર દોષી  ઠેરવ્યા બાદ રામ રહીમને ભગાડવાની  યોજના હતી તેના માટે કાવતરૂ રચવામાં […]

Read more

હમ્બનટોટો બંદર અન્ય દેશની સેના માટે ઉપયોગ કરવા દેવા ઇન્કાર શ્રીલંકાએ ભારત સાથેની દોસ્તીને નિભાવી ચીનને આંચકો આપ્યો:સુષ્મા

1-3

વડાપ્રધાન રાનિલ વિક્રમિંસધેએ સામરિક રીતે મહ્ત્વપૂર્ણ હમ્બનટોટો બંદરગાહને કોઇ પણ અન્ય દેશ દ્વારા લશ્કરી મથક તરીકે  ઉપયોગની સંભાવનાને આજે ઇન્કાર કરી દીધો છે.આ રીતે તેણે શ્રીલંકામાં વધતી ચીની નૌસેનાની  હાજરી પર ભારતની ચિંતાઓને  દુર કરી છે. ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ હાલના સમયે શ્રીલંકાના પ્રવાસે છે અને  આ ભારત માટે એક મહત્વપૂર્ણ  કુટનીતિક ઉપલબ્ધી છે. ધ્યાન રહે કે એક તરફ […]

Read more

લોકસભાની ચૂંટણી પૂર્વે પરફોર્મન્સ પર મોદીનું ધ્યાન કેન્દ્રિય કેબિનેટમાં રવિવારે ધરખમ ફેરફારો નવા મંત્રીઓની સવારે ૧૦ વાગે શપથવિધિ

amit-shah-modi-7591

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય કેબિનેટમાં ધરખમ ફેરફાર કરવા જઇ રહૃાા છે. આ ફેરફાર રવિવારના દિવસે સવારે ૧૦ વાગે થશે. મોદી કેટલાક નવા ચહેરાઓને તક આપનાર છે. કેબિનેટમાં ફેરફાર અને ફેરરચનાના ભાગરુપે ઓછામાં ઓછા પાંચ કેન્દ્રીય મંત્રી ગુરુવારના દિવસે રાજીનામુ આપી દીધા હતા. પ્રધાનોના ખાતા બદલવાની સાથે સાથે કેટલાક જુના મંત્રીઓને પડતા મુકવામાં આવી શકે છે. નવા ચહેરાઓને તક મળી શકે […]

Read more

કાળા નાણા નાથવા રીયલ એસ્ટેટમાં સ્ટેમ્પ ડયુટી ઘટાડવા નીતિ આયોગની ભલામણ

stamp-duty-payment

નીતિ આયોગે સૂચવ્યું છે કે કેન્દ્રએ રાજયો સાથે મળી સ્ટેમ્પ ડયુટી ઘટાડવા અને અવ્યવસ્થા ભરેલા શહેરી જમીન ટોચ મર્યાદા કાયદાના કારણે કાનુની ચકકરમાં ફસાયેલી જમીન છોડાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવી જોઈએ, આયોગે રિયલ એસ્ટેટ સેકટરમાં કાળું નાણું નાબુદ કરવા અને પરવડી શકે તેવા ભાવે મકાનો પ્રાપ્ય બનાવવાના હેતુથી ઉપરોક્ત સૂચનો કર્યા છે. સરકારી થિંક ટેન્કે સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડો કરવાથી રાજયોને થનારા […]

Read more

દિલ્હીમાં કચરાનો પહાડ ધસી પડતા ત્રણના મોત

1-8

પૂર્વ દિલ્હીના છેવાડાના વિસ્તારમાં ગાજીપુર ખાતે કચરાનો મહાકાય પર્વત કોઈ કારણસર નીચે ધસતા ત્રણ લોકેાનાં મોત થયા હતાં. પ્રાપ્ત વિગતો મુજબ આ કચરાનો પહાડ નીચે રોડ પર પડ્યોહતો અને ત્યાંથી પસાર થઈ રહેલી ગાડીઓ પર તેની હડફેટમાં આવી હતી. આ કચરાનોઢગ એકાએક નીચે પડતા નજીકમાંથી પસાર થઈ રહેલી સ્વિફટ કાર અને સ્કૂટી બાજુમાંથી વહેતા કોંડલી નાળામાં જઈને પડ્યાહતાં. એમીડીની ટીમ […]

Read more