જાણીતા ફિલ્મ ડીરેકટર કમ પ્રોડયુસર સુનીલ….

n1

જાણીતા ફિલ્મ ડીરેકટર કમ પ્રોડયુસર સુનીલ દર્શને ‘જયહિન્દ’ દૈનિક કાર્યાલયની મુલાકાત લીધી હતી. તેઓએ ‘જયહિન્દ’ ગ્રુપના જાણીતા મહિલા મેગેઝીન ‘સખી’ના તંત્રી નીતાબહેન સાથે નિખાલસ ચર્ચા કરી હતી તે પ્રસંગે ઝી ટીવી એન્ટરટેઈનમેન્ટના પીઆર હેડ ઉષા થોમસ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Read more

નવજાત શીશુને ત્યજી યુવાન ભેદી રીતે ગૂમ

શહેરની સિવીલ હોસ્પિટલમાં નવજાત બાળકને મુકી ભેદી સંજોગોમાં ગૂમ થઈ ગયેલ મહિલા સહિત પાંચની પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર શહેરની શાહીબાગ ખાતેની સિવીલ હોસ્પિટલના વોર્ડ એ/૫માં કનૈયાલાલ નામની વ્યકિત તાજા જન્મેલા બાળકને હોસ્પિટલમાં ત્યજી દઈ ફરાર થઈ ગયો હતો તે અંગે શાહીબાગ પોલીસ મથકમાં આનંદભાઈ પટેલે ફરિયાદ નોંધાવતા મહિલા પીએસઆઈ કે.એન. સોલંકીએ વધુ તપાસ […]

Read more

મધ્યાહન ભોજન યોજના અંતર્ગત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ભોજન ઉપરાંત પ્રોટીનયુકત નાસ્તો પણ અપાશે

l2

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ચાલતી મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને વધુ પોષણયુકત ખોરાક મળી રહે તેને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે મધ્યાહ્ન ભોજનઉપરાતં ભોજન બાદ નિયત સમયે પૌષ્ટિક નાસ્તો પણ વિદ્યાર્થીઓને આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત વિદ્યાર્થીઓને અગાઉ મધ્યાહ્ન યોજના અંતર્ગત ભોજનની અપાતી વાનગીઓમાં ફેરફાર કરીને વધુ પૌષ્ટિક સ્વાદિષ્ટ વાનગીઓ આપવાની સાથે નાસ્તામાં પ્રોટીનયુકત વાનગીઓ હવેથી આપવામાં […]

Read more

દરિયામાં ૧૯ માછીમારો ગુમ: હેલીકોપ્ટરની મદદ લેવાઈ સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બંદરો પર ૩ નંબરના સિગ્નલ

રાજકોટ: સૌરાષ્ટ્રમાં ચોમાસાના એક મોટા રાઉન્ડ બાદ હવે જયારે મેઘો વિરામ લે તેવા સંકેતો છે તે સમયે હવે દરિયામાં ભારે તોફાની પવનના અહેવાલ છે અને દરિયો તોફાની બનવાના સંકેત મળતા જ પોરબંદરથી નવલખી બંદર સુધી ત્રણ નંબરના સિગ્નલ ચલાવાયા છે. દરિયામાં હાલ ૨૫થી૩૦ નોટીકલ માઈલના ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે અને સતાવાળાઓએ દરિયાઈ એલર્ટ જાહેર કર્યુ છે. ગઈકાલે ૩૦૦થી વધુ […]

Read more

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી સંદર્ભે અમિત શાહના ત્યાં મહત્વની મીટીંગ

DIiqEC0UQAA1ZIy

નવી દિલ્હી,તા.૩૧ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ રહી હોવાનું નજરે પડી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ કમ સાંસદ અમિત શાહના અત્રેના નિવાસસ્થાને ચૂંટણી સંદર્ભે ખૂબ જ મહત્વની મીટીંગ મળી હતી અમિત શાહે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી અંગે ગુજરાતના ભાજપાના ચૂંટણી ઈન્ચાર્જ અરૂણ જેટલી, કો-ઈન્ચાર્જ એન.એસ. તોમર, નિર્માણ સીતા રામન, જીતેન્દ્રસિંહ અને પી.પી. ચૌધરી સહિતના અગ્રણીઓ સાથે ‘સ્ટ્રેટેજી સેશન’ અંતર્ગત […]

Read more

શહેરના નવરંગપુરા વિસ્તારમાં ઘટેલી ઘટનાનો ભેદ ઉકેલાયો સિનિયર સીટીઝનનો હત્યારો ઝડપાયો

l1

અમદાવાદ,તા.૩૧ શહેરના નવરંગપુરા વિસ્તારમાં સિનિયર સીટીઝનની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી તેઓને ત્યાં અગાઉ ઘરઘાટીનું કામ કરી ચુકેલા રાજસ્થાની યુવાનને ઝડપી પાડ્યો હતો. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના નવરંગપુરા વિસ્તારની દર્શન સોસાયટીમાં રહેતા ૯૩ વર્ષના રસીકલાલ સાકળચંદ મહેતાની હત્યા ગત તા.૨૫ના રોજ તેમના બેડરૂમમાં થવા પામી હતી આ અંગે તેમના પુત્ર કમલેશભાઈએ નવરંગપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. નિવૃત્ત ઈજનેર કમ […]

Read more

આઈટી રિટર્ન ભરવાની મુદત ૩૧ ઓકટોબર સુધી વધારાઈ

income-tax

ગત વર્ષના ઈન્કમટેક્ષ રિટર્ન અને ટેકસ ઓડિટ રિપોર્ટસ ફાઈલ (ભર્યા) ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજે કેન્દ્ર સરકાર દ્વારા ઈન્કમટેક્ષ રિટર્ન અને ટેકસ ઓડિટ રિપોર્ટસ ફાઈલ કરવાની મુદ્દત ૩૦સપ્ટે.-૨૦૧૭થી વધારીને ૩૧ ઓકટો.૨૦૧૭ સુધીની કરવામાં આવી છે. ઈન્કમટેકસ રિટર્ન ભરવા માટે આધાર સાથે પાન લિન્ક ફરજીયાત કરવામાં આવ્યું છે. અને હજુ આધાર-પાન લિન્ક નથી કરી શકયા તેને માટે લિન્ક […]

Read more

નેવિગેશન સેટેલાઈટ ઈંછગજજ-૧ઇંનું લોન્ચ નિષ્ફળ:ઈસરોને ફટકો

aa2

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ને ગુરૂવારે એક જોરદાર ઝટકો લાગ્યો હતો. ભારતે તેનું આઠમું નેવિગેશન સેટેલાઈટ ઈંછગજજ-૧ઇં લોન્ચનું હતું. જો કે, આ લોન્ચિંગ નિષ્ફળ ગયું હોવાનું ઈસરોએ જણાવ્યું હતું. સૌ પ્રથમ વખત આ સેટેલાઈટ તૈયાર કરવા માટે ખાનગી કંપનીઓએ સહયોગ આપ્યો હતો. અગાઉ ખાનગી ક્ષેત્રની ભૂમિકા ફકત કમ્પોનન્ટસ સપ્લાય સુધી સિમિત રહેતી હતી. આ સેટેલાઈટનું વજન ૧,૪૨૫ કિલોગ્રામ છે અને […]

Read more

વરસાદ બ્રેક લેશે: આવતા સપ્તાહથી ચોમાસુ નિષ્ક્રીય થશે

36704-20100121-PN22-RAIN04-JG1

મુંબઈ-ગુજરાતને કેટલાંક દિવસોથી ધમરોળી રહેલ મેઘરાજાનું જોર હવે આવતા દિવસોમાં ઘટી જશે અને થોડા દિવસો માટે ચોમાસુ નિષ્ક્રીય થઈ જવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના વડા પી.શિવાનંદ પાઈએ કહ્યું કે મુંબઈથી ચોમાસુ સીસ્ટમ ગુજરાત સરકી હતી ત્યાં પણ હવે વરસાદ ઘટવા લાગશે. આવતા સપ્તાહથી ચોમાસુ થોડા દિવસ માટે નિષ્ક્રીય થઈ જવાની શકયતા છે. હવામાન ખાતાના […]

Read more

કેન્દ્રીય કેબીનેટનું શનિવારે જ વિસ્તરણ: આઠ મંત્રીઓ અમીત શાહને મળ્યા

DIiwiuoVAAEoJGu

નવી દિલ્હી: કેન્દ્રીય કેબીનેટની પુન: રચનાનો તખ્તો ગોઠવાઈ ગયો છે અને સંભવત શનિવારે યોજાય તેવી સંભવ છે. આજે મથુરા જતા પુર્વે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમીત શાહે ઓછામાં ઓછા આઠ મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. જેમાં શ્રી અરુણ જેટલી પણ જોડાયા હતા અને બેઠક બાદ તેઓએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે હું બહું જલ્દી સંરક્ષણ મંત્રી નહી રહું તેવું લાગે […]

Read more
1 2