કેટલાક ઉદ્યોગપતિઓની લોન માફ કરી દેવાઈ છે અમારી સરકાર આવશે તો ૧૦ દિવસમાં જ ખેડૂતોના દેવા માફ કરીશુ:રાહુલ ગાંધી

27-7-1

સૌરાષ્ટ્રના નવસર્જન યાત્રાનો રોડ- શો કરવા માટે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ યાત્રા દરમિયાન ધાર્મિક સ્થળો અને યાત્રા ધામોની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું. આજે તેમણે પ્રચાર કાર્યક્રમ દરમિયાન ચોટીલા ડુંગર ચડી માતાજીના આશીર્વાદ લીધા હતાં. તેમજ ખોડલધામ પણ ગયા હતાં. રાહુલ ગાંધીએ સભા સંબોધતા ભાજપ પર ઉગ્ર પ્રહારો કરતાં કહ્યું કે, ગુજરાતમાં વિકાસને શું થયું છે? આ ગાંડો […]

Read more

પાટીદારો સાથેની વાતચીતના મુદા પર કેબીનેટમાં તુર્ત જ મંજુરી બિન અનામત વર્ગ શૈક્ષણિક-આર્થિક વિકાસ નિગમની રચના:નીતિન પટેલ

l1

ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને ઠાળવા સરકાર અને પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે ગઈકાલે મળેલી બેઠક બાદ આજે રાજય સરકારે બિનઅનામત વર્ગ ‘શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ’ આયોગની રચના કરી છે અને આ અંગે આજે મળેલી કેબીનેટ બેઠકમાં બહાલી આપવામાં આવી છે. આ અંગે નાયબ મુખ્ય પ્રધાન નિતીનભાઈ પટેલે જણાવ્યું હતુંં કે ગઈકાલે પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે જે […]

Read more

સાંથણીની જમીન ૨૫ ટકા પ્રિમિયમ વસુલી જુની શરતમાં ફેરવી શકાશે; ટુંકમાં જાહેરાત

ગુજરાતભરમાં સાંથણીમાં અપાયેલી ખેતીની નવી શરતની જમીનને જુની શરતમાં ફેરવવામાં રાજય સરકારે ખેડુતોને રાહત થાય તેવો નિર્ણય લઈને ટુંક સમયમાં તેની જાહેરાત કરે તેવા સંકેતો મળી રહયા છે. નવી શરતની જમીનને જુની શરતમાં ફેરવવા માટે હાલમાં વસુલાતા પ્રિમિયમના દરમાં જંગી રાહત આપી માત્ર જત્રીના ભાવ મુજબ ૨૫% વસુલાત કરી નવી શરતની જમીનને જુની શરતમાં ફેરવી દેવામાં આવે તેવો મહત્વનો નિર્ણય […]

Read more

રાહુલ ગાંધી ૯થી ૧૧ ઓકટોબર મધ્ય ગુજરાતના પ્રવાસે

કોંગ્રેસના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા બાદ હવે આગામી તા.૯થી ૧૧ ઓકટોબર દરમ્યાન મધ્ય ગુજરાતના પ્રવાસે આવનાર છે. સૌરાષ્ટ્રની ત્રણ દિવસની મુલાકાત બાદ આજે રાત્રે તેઓ દિલ્હી પરત ફરનાર હતા પરંતુ તેઓએ રાજકોટ ખાતે રાત્રી રોકાણ કરવાનું નક્કી કરી પ્રવાસ લંબાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કાલે સવારે તેઓ પરત ફરે તેવી શકયતા રહેલી છે.

Read more

પદ્માવતિમાં દિપિકાએ ર૦ કિલોના દાગીના પહેર્યા

Deepika-Padukone-Padmavati-unibro

બોલિવુડની ડિમ્પલ ગર્લ દીપિકા પાદુકોણની નવી ફિલ્મ પદ્માવતિ જુદા જુદા કારણોસર હાલમાં ભારે ચર્ચામાં છે. હવે કેટલાક નવા કારણોસર વધુ ચર્ચા જાગી છે. ફિલ્મમાં કામ કરી રહેલા કલાકારોના લુક જારી કરવામાં આવ્યા બાદ આની ચર્ચા છે. તમામ ટોપ કલાકારોના લુક જારી કરવામાં આવ્યા બાદ આને લઇને ઉત્સુકતા વધી ગઇ છે. ફિલ્મ દરમિયાન રોયલ લુકમાં દીપિકા એટલી ફબ લાગી રહી છે […]

Read more

રાજકારણમાં નહીં દેશમાં રસ: અનુપમ ખેર

anupam

મને રાજકારણમાં નહીં દેશમાં રસ છે તેમ જાણીતા અભિનેતા અનુપમ ખેરએ જણાવ્યું હતું. નિર્માતા રશ્મીન મજુઠીયાની હિન્દી ફિલ્મ ‘રાંચી ડાયરીઝ’ના નવા ગીત ‘હેલિકોપ્ટર’ના લોન્ચ સંદર્ભે અભિનેતા અનુપમ ખેર હિંમાશ કોહલી, સૌંદર્ય શર્મા શહેરમાં ઉપસ્થિત રહ્યા હતાં. અનુપમ ખેરએ આ પ્રસંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ૩૩ વર્ષથી આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છું ૫૦૮ ફિલ્મો કરી ચુકયો છું જીંદગીની જેમ […]

Read more

સુપર ડાન્સર સિઝન ૨ માં સુપર જજના પદે પરત ફરતા શિલ્પા ખુશ છે

Super Judge Shilpa Shetty Kundra at Super Dancer Chapter 2 Press Confere..

શિલ્પા શેટ્ટી કુન્દ્રા સુપર ડાન્સર સિઝન ૨માં સુપર જજ તરીકે પરત ફરતા ખુશ છે. શીલ્પાના જણાવ્યા મુજબ તે છેલ્લી સીઝનમાં સ્પર્ધકો દ્વારા કરવામાં આવેલો ઉચ્ચ સ્તરનો દેખાવ તથા મેગા ઓડિશન્સમાં લોકોની પ્રતિભા નિહાળી તે સ્તબ્ધ થઈ હતી. શિલ્પાએ વિશ્ર્વાસ છે કે, આવા ઉચ્ચ સ્તરના દેખાવથી લોકો આગળ વધતા રહેશે અને આવી આકર્ષક પ્રતિભા શોધવા લોકો સોની ટીવીને બિરદાવતા રહેશે. મેજિક […]

Read more

સચીને તેના ઓપનીંગ પાર્ટનર વિરૂને બીએમડબલ્યુ ભેટ આપી

Sachin-Tendulkarc

વિરેન્દ્ર સેહવાગે સચીન તેંડુલકરનો બીએમડબલ્યુ ૭૩૦ લિમીટેડ કાર ગિફટ આપવા બદલ આભાર માન્યો છે. નિવૃતિ પછી પણ બન્નેનો ઉષ્માભર્યો સંબંધ ચાલુ રહ્યો છે. સેહવાગે ટવીટર એકાઉન્ટ પર તસ્વીર પોસ્ટ કરી પોતાના લાંબા સમયના ટીમસાથી અને ઓપનીંગ પાર્ટનરનો મોંઘી કાર ભેટ આપવા બદલ આભાર માન્યો હતો. સેહવાગ જયારે નિવૃત થયો ત્યારે સચીને જણાવ્યું હતું કે એ સાચા અર્થમાં ચેમ્પીયન છે, અને […]

Read more

વર્લ્ડકપમાં ભારતિય મહિલા ક્રિકેટરોના દેખાવ બાદ અમદાવાદમાં યુવતિઓ ક્રિકેટમાં વધુ રસ દાખવે છે:જીજ્ઞા

jigna

તાજેતરના મહિલા વર્લ્ડકપમાં ભારતના દેખાવ બાદ અમદાવાદની યુવતિઓ ક્રિકેટમાં વધુ રસ દાખવી રહી છે તેમ ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર જીજ્ઞા ગજ્જરે જણાવ્યું હતું. કોબા નજીક ભાડેથી ગ્રાઉન્ડ રાખીને મ્યુ. શાળાના સ્લમ એરિયાના ૧૩થી ૧૯ વર્ષના કિશોર-કિશોરીઓને ફ્રીમાં ક્રિકેટ કોચીંગ આપતી જીજ્ઞા ગજ્જરે કહ્યું હતું કે, શહેરમાં ઘણી બધી પ્રતિભાઓ છે હું ઈચ્છું કે, તેઓ બહાર આવીને આ ક્ષેત્રમાં આગળ વધે.વેસ્ટ ઝોનમાં […]

Read more

દરદીઓને કોલોનોસ્કોપીમાં કેટલી તકલીફ થાય છે એ અનુભવવા ડોકટરે જાતે પોતાના પર જ પ્રકિયા કરી

docter

શાંધાઈ: આંતરડામાં શું તકલીફ છે એ જાણવા માટે કરવામાં આવતી કોલોનોસ્કોપી ટેસ્ટમાં દરદીને ખૂબ જ પીડા થતી હોય છે. એટલે જ કેટલાક ડોકટરો આ પ્રોસીજર દરમિયાન દરદીને સાવ બેહોશ કરી દેવાનું પ્રિફર કરે છે. જોકે આ પ્રોસીજર દરમિયાન ખૂબ પીડા થાય છે એવી દરદીઓની ફરિયાદ સાંભળીને ચીનની શાંધાઈ હોસ્પિટલના પ્રોકટોલોજી ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડિરેકટર ડો.ફેન્ગ ઝુઓએ પોતાને કોઈ તકલીફ ન હોવા […]

Read more
1 2 3 29