સપનું માત્ર ૩૬ કિલોમીટર માટે રોળાઈ ગયું

kalki

મધ્ય પ્રદેશના અલ્ટ્રા મેરથોન રનર સમીર સિંહે આજથી લગભગ સાડાત્રણ મહિના પહેલાં દોડવાની શરૂઆત કરેલી ત્યારે સૌએ તેને હસી કાઢેલો. પરંતુ ૪૪ વર્ષના સમીરે કોઈનેય ગણકાર્યા વિના દોડવાનું ચાલુ રાખેલું. તેનો ટાર્ગેટ હતો ગમેતેમ કરીને ૧૦૦ દિવસમાં ૧૦ હજાર કિલોમીટર દોડી બતાવવું. તે એકેય દિવસ ચૂક્યા વિના સતત આખું ચોમાસું દોડતો રહ્યો. વચ્ચે તેને પગમાં ઉઝરડાથી લઈને ફ્રેક્ચર અને ગેસ્ટ્રોએન્ટરાઇનલ […]

Read more

જે કંઈ થાય છે એ બૃહદ યોજનાના ભાગરૂપે થાય છે

runner

એ બધામાંથી આપણે શું પસંદ કરીએ છીએ એના પર આપણા આવનારા જીવનનો આધાર હોય છે. તો પછી બીજા કોઈ પર દોષારોપણ કરવા કરતાં પોતે જ પોતાના જીવનના નિર્ણાયક બની પોતાનો ક્રોસ પોતાના ખભા પર જાતે જ શા માટે ન ઊંચકવો? તાજેતરમાં વોટ્સઍપ પર ગરુડ પુરાણ સંબંધી એક મેસેજ આવ્યો. એ મેસેજમાં મૃત્યુ બાદના જીવનનું વર્ણન કરવામાં આવ્યું હતું, જે અનુસાર […]

Read more

માઇગ્રેનને સહન કરવાને બદલે એનો ઇલાજ કરાવો

migraine-causes

સામાન્ય અને ક્યારેક માથું દુખે તો એ એની મેળે જતું રહે, પરંતુ આવો પ્રોબ્લેમ સતત રહેતો હોય તો ઇલાજ જરૂરી છે. લાઇફ-સ્ટાઇલમાં બદલાવ, માઇગ્રેનને ટ્રિગર કરતાં પરિબળોની ઓળખ, દવાઓ તથા એ ફરી ન આવે એ માટેની ટ્રીટમેન્ટ જેવા ઘણા ભાગ છે જેનો માઇગ્રેનના ઇલાજમાં સમાવેશ થાય છે. તમને કયા પ્રકારના ઇલાજની જરૂર છે એ જાણી ઇલાજ શરૂ કરી શકાય. આ […]

Read more

મેક ઇન ઇન્ડિયાનુ વચન આપી મેઇડ ઇન ચાઇના પર ફોકસ સંઘની વિચારધારાને હરાવવા વિપક્ષોએ મળીને લડવુ પડશે:રાહુલ

17-5

જદયુમાં વિરોધનો સામનો કરી રહેલ શરદ યાદવે દિલ્હીમાં સંયુકત વિરાસત બચાવોના નામે સંમેલન બોલાવ્યું હતું. આ સમેલનમાં ભાગ લેવા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંધ (આરએસએસએસ) પર નિશાન સાધતાં કહ્યું કે આઝાદીની પહેલા  આરએસએસે કયારેય તિરંગાને સલામી આપતા શિખ્યુ નથી જયાં સુધી તે સત્તામાં આવી નહીં ત્યાં સુધી તિરંગાથી દુર રહૃાાં રાહુલ […]

Read more

ર૦૧૯ માટે અમિત શાહે ૩૬૦ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું

418122-file-pti-amit-shah

મિશન ર૦૧૯ને લઇ ભાજપમાં અત્યારથી જ બેઠકોનો દૃૌર ચાલુ થઇ ગયો છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મિશન ર૦૧૯ને લઇ પહેલી બેઠક કરી છે.બેઠકમાં અમિત શાહે મિશનન ર૦૧૯ માટે ૩૫૦થી વધુ લોકસભા બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. આ બેઠકમાં નવ મંત્રીઓ સહિત ભાજપના ૩૦થી વધુ પદાધિકારીઓ હાજર રહૃાાં હતાં. અમિત શાહે ૧૫૦ એવી બેઠકો જીતવાનો ટારગેટ રાખ્યો છે જે ભાજપ […]

Read more

જયલલિતાના મૃત્યુ મામલામાં જ્યુડિશિયલ તપાસનો હુકમ

jaya

તમિળનાડુના મુખ્યમંત્રી પલાનીસામીએ આજે જાહેરાત કરી હતી કે, તેમની સરકાર પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મૃત્યુ તરફ દોરી જનાર સંજોગોમાં તપાસ કરવા મદ્રાસ હાઈકોર્ટના નિવૃત્ત જજના નેતૃત્વમાં તપાસ પંચની રચના કરશે. પોશ ગાર્ડન ખાતે જયલલિતાના આવાસને મેમોરિયલમાં ફેરવી નાંખવાની તૈયારી ચાલી રહી છે. આજે બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં સચિવલાય ખાતે મુખ્યમંત્રીએ જાહેરાતકરી હતી કે, જયલલિતાના મૃત્યુ તરફ દોરી જનાર સંજોગોમાં તપાસ કરનાર […]

Read more

ડોકલામ મુદ્દે ભારત સાથે તનાવ વચ્ચે ચીન દ્વારા યુધ્ધની તૈયારીઓ તેજ: બ્લડ બેંકો સરહદે ખસેડાઈ

Xi-Jinping

સિક્કિમના ડોકલામમાં ભારત અને ચીન  વચ્ચે જારી તનાવ વચ્ચે હવે એક  નવા  અહેવાલો સામે આવી રહૃાાં છે. ચીનના સરકારી અખબાર  ગ્લોબર ટાઇમ્સે  ચીની  મિલિટ્રીના હવાલા  પરથી  લખ્યું  છે કે ચીનની મિલિટ્રીએ  તિબેટ  ક્ષેત્રમાં ફરીથી બ્લડ બેક  સ્થાપિત  કરી છે. ગ્લોબલ  ટાઇમ્સે  સ્પષ્ટ રીતે  કાંઇ  પણ કહ્યું નથી પરંતુ તેને  યુધ્ધની તૈયારીથી  જોડીને જોવામાં આવી રહ્યું છે અખબાર અનુસાર અલગ અલગ […]

Read more

૧૭ કલાકના પ્રવાસ દરમિયાન ચોર ટોળકીની સૌથી મોટી ચોરી મુંબઈથી દિલ્હી જતી રાજધાની ટ્રેનમાં લાખોની થયેલી ચોરી

rajdhani

ખુબ જ સુરક્ષિત ગણાતી રાજધાની ટ્રેનના એસી કોચમાં હજુ સુધીની સૌથી મોટી ચોરીની ઘટના બનતા ભારે ખળભળાટ મચી ગયો છે. મુંબઇથી દિલ્હી જઇ રહેલી ઓગષ્ટ ક્રાન્તિ રાજધાની એક્સપ્રેસના સાત ડબ્બામાં ચોરી થઇ છે. આશરે ર૦ પ્રવાસીની લાખો રૂપિયાની રોકડ રકમ, જ્વેલરી, ઘડિયાળ અને મોબાઇલની ચોરી થઇ છે. રોકડ, જ્વેલરીની લૂંટની ઘટનાથી રેલવે તંત્રની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. મુંબઈથી નવી […]

Read more

મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાનો દોર ફરી શરૂ મરાઠાવાડામાં આઠ દિવસમાં ૩૪ ખેડૂતોએ કરી આત્મહત્યા

farmers-suicide

દુષ્કાળના કારણે બેહાલ થયેલા મરાઠવાડામાં ફરી એકવાર ખેડુતોની આત્મહત્યાનો દોર શરૂ થઇ ગયો છે. ઓરંગાબાદના વિભાગીય આયુક્તના આંકડા દર્શાવે છે કે સરેરાશ રોજ ચાર ખેડુતો આત્મહત્યા કરી રહૃાા છે. છેલ્લા આઠ દિવસમાં ૩૪ ખેડુત આત્મહત્યા કરી ચુક્યા છે. ઓરંગાબાદ જિલ્લામાં પાંચ, બીડમાં ૧ર, નાંદેદમાં નવ, પરભાણીમાં સાત, જાલનામાં છ, લાતુરમાં પાંચ, ઉસ્માનાબાદમાં ચાર અને હિંગોલીમાં એક ખેડુત દ્વારા આત્મહત્યાના સમાચાર […]

Read more

સ્વાઈન ફલુ રોગના નિયંત્રણ માટે રાજ્ય સરકાર યુધ્ધના ધોરણે કામગીરી કરે છે:શંકર ચૌધરી

રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી શંકર ચૌધરીએ જણાવ્યુ ંછે કે, રાજ્યમાં સ્વાઈન ફલૂના રોગને નિયંત્રણમાં લેવા રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહેલ છે. આરોગ્ય વિભાગના સઘન આયોજન અને સમયસરના પગલાંને લીધે ૬૮૧થી વધુ લોકોને સારવાર મળતા સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યભરમાં આરોગ્યલક્ષી સુવિધાઓ તથા આરોગ્યકર્મીઓની ટીમો દ્વારા ત્વરીત સારવાર પણ આપવામાં આવી રહી છે. ચૌધરીએ ઉમેર્યું હતું કે, સ્વાઈન […]

Read more
1 2 3