કોંગ્રેસના ક્રોસ વોટીંગ કરનાર ધારાસભ્યોને તેમનો મત ઉમેદવારને દર્શાવવા જણાવાયુ હતું કરમશીભાઈ પટેલનો મત પણ રદ કરાવવાની કોંગ્રેસની ચાલ હતી

l1

ગુજરાતની રાજયસભા ચૂંટણીમાં બે ધારાસભ્ય- રાઘવજીભાઈ પટેલ અને ભોળાભાઈ ગોહીલના મતો બિનસતાવાર રીતે દર્શાવવા મુદે તે રદ થયા તેમાં કોંગ્રેસના એક ત્રીજા ધારાસભ્ય કરમશીભાઈ પટેલને પણ તેમનો મત ઉમેદવારને દર્શાવવા કહેવાયું હતું. પરંતુ કરમશીભાઈએ તેમ ન કરતા તેનો મત રદ થતા બચી ગયો હતો. આજે કોંગ્રેસના ૭ ધારાસભ્યો જેઓએ ક્રોસ વોટીંગ કર્યુ છે. તેઓએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામા આપી દીધા […]

Read more

શંકરસિંહ વાઘેલાના રાજીનામા અંગે સસ્પેન્સ રાજ્યસભામાં ક્રોસ વોટીંગ કરનારા કોંગ્રેસના સાત ધારાસભ્યોના વિધાનસભામાંથી રાજીનામા

ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ કરનારા અને શંકરસિંહ વાઘેલાના જૂથના સાત ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાના નિવાસસ્થાને મોડી રાત્રે જઈને રાજીનામા ધરી દીધા હતાં. મહેન્દ્રસિંહ વાઘેલા, અમીત ચૌધરી, કરમશી પટેલ, ભોળાભાઈ ગોહિલ, રાઘવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સી.કે. રાઉલજીએ તેમના વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય તરીકે રાજીનામા આપી દીધાી હતાં.જો કે, શંકરસિંહ વાઘેલાના રાજીનામા અંગે હજુ સસ્પેન્સ રહ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ […]

Read more

અમે વાયદા નહીં વાસ્તવિકતામાં માનીએ છીએ યુવાનોને ન્યુ એઈજ વોટર નહીં ન્યુ એઈજ પાવર બનાવવા છે:મુખ્યમંત્રી

m1

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના યુવાધનને વર્લ્ડ કલાસ યુથ બનાવવાનો નિર્ધાર વ્યકત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, અમારે યુવાનોને ન્યૂ એઈજ વોટર નહિ, ન્યૂ એઈજ પાવર બનાવવા છે. આ સંદર્ભમાં વિજય રૂપાણીએ કહ્યું કે, ૨૧મી સદના જ્ઞાન-વિજ્ઞાનના યુગમાં ગુજરાતની યુવાશકિત વિશ્ર્વની બરોબરી કરી શકે તે માટે શિક્ષણમાં આધુનિક ઉપકરણોના વિનિયોગનો નવતર અભિગમ આ સરકારે અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ અમદાવાદમાં રાજ્ય સરકારની યુવા શિક્ષણલક્ષીમહત્વપૂર્ણ […]

Read more

બરેલીની ભાષા હોવાથી ખાસ ધ્યાન આપવું પડયું: આયુષમાન ટોમબોય જેવું પાત્ર ભજવવામાં ઘણી મજાઆવી: ક્રિતી સેનન

Bareilly-ki-barfi

બરેલીની ભાષાનો ઉપયોગ ફિલ્મમાં હોવાથી તેની ઉપર ખાસ ધ્યાન આપવું પડ્યું હતું તેમ અભિનેતા આયુષમાન ખુરાનાએ જણાવ્યું હતું જ્યારે અભિનેત્રી ક્રિતી સેનને કહ્યું હતું કે, અલગ જ પ્રકારનું ટોમબોય જેવું પાત્ર ભજવવામાં મઝા આવી ગઈ હતી. ટૂંકમાં રિલીઝ થનારી હિન્દી ફિલ્મ ‘બરેલી કી બરફી’ના કલાકારો આયુષમાન ખુરાના અને ક્રિતી સેનન શહેરમાં પ્રમોશન અર્થે આવ્યા હતાં. વાતચીત દરમ્યાન આયુષમાન ખુરાનાએ કહ્યું […]

Read more

૮ ફીલ્મના રીવ્યુ-પ્રોમો ભુલી જાવ: ફેસબુક કે ટવીટર પરનો એક મેસેજ ફીલ્મને હીટ કે ફલોપ બનાવી દે છેે‘ખાન’ખાના પરાસ્ત

DB0chorW0AAOPLd

ભારતમાં જયારે મનોરંજન ટીવી ચેનલનો પ્રારંભ થયો અને ફીલ્મો આવવા લાગી તો બોલીવુડ માટે સ્મોલ સ્ક્રીન એક ચિંતા બની ગયો હતો પણ આજે કોઈપણ ફીલ્મના પ્રમોશન માટે બોલીવુડને આ સ્મોલ સ્ક્રીન જ મદદ કરે છે બાદમાં આઈપીએલના કારણે થિયેટરોમાં નાઈટ શો ફલોપ થવા લાગ્યા પણ હવે બોલીવુડે તે હરીફને પણ હટાવી દીધો છે પણ હવે સોશ્યલ મીડીયા સામે બોલીવુડ પરાજીત […]

Read more

પ્રજ્ઞાચક્ષુઓ માટે તા.૧૫ ઓગષ્ટના રોજ ‘દંગલ’ ઓડિયો સંવાદ સાથે રજુ થશે

kalgi

ભારતના ટીવી જગતમાં પ્રથમવાર ‘ઝી’ તરફથી ટેકનોલોજીની મદદથી અંધ-બહેરા લોકો માટે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. ‘ઝી ફોર એાલ’ નામના આ અભિયાનના માધ્યમથી ‘ઝી’એ લોકો સુધી પોતાની પહોંચ બતાવવા ઈચ્છે છે જેઓ નિહાળી શકતા નથી અને સાંભળી શકતા નથી. આગામી તા.૧૫ ઓગષ્ટના રોજ બપોરે ‘ઝી’ પોતાની બ્રાન્ડ વિચારધારાને એક કદમ આગળ લઈ જાય છે. ઝી ફોર એાલ નામના આ […]

Read more

ચક દે ઇન્ડિયાની અભિનેત્રી દ્વારા જાહેરાત ઝહીર સાથે આ વર્ષના અંતે લગ્ન: સાગરિકા

bb

ર૪મી એપ્રિલના દિવસે ક્રિકેટ ઝહીર ખાન સાથે સગાઈ કરી ચુકેલી સાગારિકા ઘાટકેએ ઘટસ્ફોટ કર્યો છે કે, ક્રિકેટર અને પ્રેમી ઝહીર ખાન અને તે આ વર્ષના અંત પહેલા લગ્ન કરી લેશે. તેનું કહેવું છે કે, લગ્ન કરી લીધા બાદ પણ તે એક્ટિંગ છોડનાર નથી. ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખશે. સ્વતંત્રતા દિવસ આડે થોડાક દિવસ બાકી રહૃાા છે ત્યારે […]

Read more

આજથી કેન્ડી ખાતે ટેસ્ટ મેચને લઇને ઉત્સુકતા ભારત-શ્રીલંકા વચ્ચે ત્રીજી ક્રિકેટ ટેસ્ટને લઇને રોમાંચ

Pallekele_International_Cricket_Stadium_2

ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલથી કેન્ડીના પાલ્લેકલ મેદાન ખાતે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ ૩-૦થી શ્રેણી જીતી લેવા માટે ઉત્સુક દેખાઇ રહી છે. રવિન્દ્ર જાડેજાના તરખાટની મદદથી કોલંબોના સિંઘાલી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પણ યજમાન શ્રીલંકા ઉપર એક ઇિંનગ્સ અને ૫૩ રને ભારતે જીત મેળવી હતી. આની સાથે […]

Read more

પ્રાગૈતિહાસિક શહેર ‘પ્રાગ’ની ઐતિહાસીક માળાનો સોનેરી મણકો:ચાર્લ્સ બ્રીજ

Alak Malak (1)

રસની તરતી સાંજે ને અદ્દમરાતી સ્વરસાવકોના હાલરડામાંતો બસ રતુંબડી ને સુંવાડી આભાનો લસરકો અર્થાત શાંત ઝરણાના પાણીમાં વહેતુ સંગીત અને શરીરે મોરપીછની સુવાળપ ફેરવતા શબ્દોની લયબઘ્ધતા જ પસંદ આવે. જેના સ્વર કર્ણપટલ પર પડતા જ બસ એક અગમ્ય સૃષ્ટિનો આનંદ શરીરે વ્યાપે અને મસ્ત તારલીયાઓને વીંધીને અવકાશગમન એટલે કે સપનાઓની દુનિયામાં ખોવાઈ જવાનું મન થઈ આવે. “સપનુ જે ખુલ્લી આંખે […]

Read more

માનવ મગજ વિરુધ્ધ આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ

mindtree_smc

હાલમાં જ ફેસબુકના ચેટબોટ (રોબોટ) અચાનક જ તેની ભાષા બોલવા લાગતા આ વિશ્ર્વ વિખ્યાત કંપનીએ તેના આ આર્ટફિશ્યલ ઈન્ટેલીજન્સ રોબોટને જ શટડાઉન કરી દેવા પડયા હતા. સોશ્યલ નેટવર્કના આ ચેટબોટ- એલીસ અને બોબ એકબીજા સાથે જ ઝઘડતા હોય તેવી ભાષામાં બોલવા લાગ્યા જે તેને વાસ્તવમાં પ્રોગ્રામ કરાયા જ ન હતા પણ આ ઘટનામાંથી એ અર્થ કઢાયો કે રોબો તેના માસ્ટર […]

Read more
1 2