દેશના હિતમાં વોટીંગ કર્યુ છે:છોટુ વસાવા

જેડીયુના ધારાસભ્ય છોટુ વસાવાનો મત બહુ મહત્વનો અને ગેમ ચેન્જર હતો. છોટુ વસાવાએ મતદાન કર્યા બાદ તેમણે કોને મતદાન કર્યું તે ફોડ પાડયો ન હતો પરંતુ એટલું કહ્યું હતું કે, તેમણે દેશના હિતમાં વોટીંગ કર્યું છે. સાંજે જેડીયુના કે.સી. ત્યાગીએ સ્પષ્ટ કર્યું હતું કે, જેડીયુનો મત ભાજપને મળ્યો છે. નીતિશકુમારે ભાજપની તરફેણમાં મત માટે નિર્દેશ આપ્યો હતો. જો કે, જેડીયુના […]

Read more

નલીન કોટડિયાની પણ છેલ્લી ઘડીએ જ ગુંલાટ

ગુજરાત પરિવર્તન પાર્ટીના ધારાસભ્ય નલીન કોટડિયાએ પણ આજે રાજયસભાની ચૂંટણી ટાણે વોટીંગમાં છેલ્લી ઘડીયે ગુલાંટ મારી દીધી હતી. નલીન કોટડિયાએ અત્યાર સુધી ભાજપની વિરૂધ્ધમાં નિવેદનો કરી એવો માહોલ જાણે ઉભો કર્યો હતો કે, તે ભાજપની વિરૂધ્ધમાં છે અને કદાચ કોંગ્રેસને તેમનો મત આપી મદદ કરી શકે. પરંતુ આજે સૌના આશ્ર્ચર્ય વચ્ચે નલીન કોટડિયાએ ભાજપને મત આપી જણાવ્યું હતું કે, ગુજરાતના […]

Read more

બાપુનો છેલ્લી ઘડીયે એહમદભાઇને ફટકો મત નહીં બગડે તે માટે એહમદ પટેલને મત ન આપ્યો:વાઘેલા

m2

રાજયસભાની ચૂંટણીમાં ભારે હાઇવોલ્ટેજ થ્રીલર અને ડ્રામા જેવા યોજાયેલા મતદાન વચ્ચે આજે વહેલી સવારે જ કોંગ્રેસપક્ષમાંથી છેડો ફાડનાર વરિષ્ઠ નેતા શંકરિંસહ વાઘેલાએ ચોંકાવનારો ધડાકો કર્યો હતો કે, તેમણે તેમના ખાસ એવા એહમદભાઇ પટલેને મત નથી આપ્યો. બાપુના આ શબ્દૃો સાંભળતાં જ સૌકોઇ અવાચક થઇ ગયા હતા. બાપુએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસ જીતવાની જ ન હતી અને તેથી મારો મત બગાડીને […]

Read more

સુત્રોના જણાવ્યા અનુસાર રાજયસભાની ચુંટણીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય અમિત શાહ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત ૧૭૬ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું.

m2

જદયુના  નેતા કે સી ત્યાગીએ જણાવ્યુું હતું કે છોટુભાઇનો  મત  ભાજપના પક્ષમાં ગયો છે. જયારે એનસીપીમાં પણ  ક્રોસ  વોટીંગ  થયુ  હોવાના અહેવાલો  છે. જેમાં એનસીપીના બે  ધારાસભ્યોમાંથી કાંધલ જાડેજાએ  ભાજપ અને જયંત બોસ્કીએ  કોંગ્રેસને મત  આપ્યા હતાં. એનસીપીના ગુજરાત અધ્યક્ષ જયંત  બોસ્કીે  મતદાન કર્યા બાદ પત્રકારો   સાથેની  વાતચીતમાં કહ્યું કે કાંધલ નિર્દોષ વ્યક્તિ છે. નાદાનિયતમાં તેણે વ્હીપ અને ભાજપને મત  […]

Read more

કોંગ્રેસના ૮ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું

l3

રાજયસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે આજે સવારે નવા વાગે મતદાન શરૂ થયું હતું.જે સાંજના ચાર વાગે પુરૂ થયુ  હતું જો કે તમામ ધારાસભ્યોએ બપોરના બે વાગ્યા સુધીમાં  મતદાન કરી દીધુ હતું.  ચુંટણીમાં ૧૦૦  ટકા મતદાન થયું  હતું. સુત્રોએ  દ્વારા જાણવા મળે છે કે  કોંગ્રેસના કુલ ૮ ધારાસભ્યોએ ક્રોસ  વોટિંગ કર્યું હતું જયારે ગુજરાત કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગહલોતે  જણાવ્યું હતું […]

Read more

ક્રોસ વોટીંગ કે નોટામાં ધારાસભ્ય ગેરલાયક ઠરે? અધ્યક્ષ જ ઓથોરીટી

m3

ગુજરાતમાં રાજયસભાની એક બેઠક માટે જંગ હતો અને તેમાં એક એક મત માટેનો જંગ હતો. કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યો જેવો શંકરસિંહ કેમ્પમાં છે તેઓને તમામને વ્હીપ જારી કર્યા હતા જે ૪૩ ધારાસભ્યો રીસોર્ટમાં હતા તેઓને રૂબરૂ જયાં બાપુ કેમ્પ છે. તેઓને રજીસ્ટર એડીથી અને છેલ્લે વોટસએપ ઈ-મેલથી પણ વ્હીપ અપાયા હતા. ઉપરાંત દરેકને ક્રોસ વોટીંગ નહી કરવા અને નોટાનો ઉપયોગ […]

Read more

બુધવારથી દલીલો પર સુનાવણી શરૂ કરાશે રાજેશ ખન્નાની પ્રોપટીને લઇને વિવાદ પર સુનાવણીની તૈયારી

rajesh-khanna-4

બોલિવુડના સ્વર્ગસ્થ  સુપરસ્ટાર અભિનેતા રાજેશ ખન્નાની પ્રોપર્ટી  આશીર્વાદને લઇને શરૂ થયેલા વિવાદ પર હવે સુપ્રીમ કોર્ટમાં અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. નવમી ઓગષ્ટથી અથવા તો આવતીકાલથી સમગ્ર મામલે વિવાદ પર દલીલોની આવતીકાલે સુનાવણી કરવામાં આવનાર છે. ખાસ ચર્ચામાં રાજેશ ખન્નાની લિવ ઇન પાર્ટનર અનિતાએ કહૃાુ છે કે આ લડાઇ માત્ર તેની લડાઇ નથી. આ લડાઇ એવી તમામ મહિલાઓની છે […]

Read more

પ્રભુદેવા ‘દબંગ-૩માં નિર્દેશન કરશે

prabhu copy

બોલિવુડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ દબંગ-૩ ફિલ્મનો ચાહકો ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહૃાા છે. અલબત્ત સલમાન ખાન પણ ઇચ્છે છે કે આ ફિલ્મને લઇને ચાર્મ લોકોની વચ્ચે યથાવત રહે. ચાર્મને જાળવી રાખવા માટે હવે ફિલ્મને લઇને જાહેરાત જરૂરી બની છે. આવી સ્થિતીમાં હવે જાહેરાત કરવામાં આવી છે કે સલમાન ખાનની દબંગ-૩ ફિલ્મનુ નિર્દેશન હવે કોરિયોગ્રાફરમાંથી નિર્દેશક બનેલા પ્રભુ દેવા દ્વારા કરવામાં […]

Read more

સુશાંતની સાથે ‘ચંદા મામા દુર કેમાં શ્રદ્ધા

Shraddha-Kapoor-hot-pic-1

સુશાંતિંસહ રાજપુત હાલના દિવસોમાં પોતાની નવી ફિલ્મ ચંદા મામા દુર કે ફિલ્મને લઇને તૈયારી કરી રહૃાો છે. આ ફિલ્મના ભાગરૂપે તે હાલમાં નાસાના સ્પેસ સેન્ટરમાં ટ્રેનિંગ લઇ રહૃાો છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મમાં હવે સુશાંતની સાથે શ્રદ્ધા કપુર અભિનેત્રી તરીકે રાખવાનો નિર્ણય લઇ લેવામાં આવ્યો છે. તેના નામ પર છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા ચાલી રહી હતી. હવે શ્રદ્ધા કપુરની […]

Read more

દિશા પટની ‘બાગી-ર માં ટાઇગર શ્રોફ સાથે ચમકશે

Disha-Patani-Feet-2309447 copy

બાગી-ર ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવ્યા બાદથી બોલિવુડમાં ફિલ્મને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કોણ રહેશે તેની ચર્ચા ફિલ્મની સિક્વલની જાહેરાત કરાયા બાદ શરૂ થઇ હતી. જો કે હવે ચર્ચાનો અંત આવી ગયો છે. દિશા પાટણી સિક્વલ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે રહેશે તેવી જાહેરાત હવે કરી દેવામાં આવી છે. ફિલ્મમાં શરૂઆતમાં અભિનેત્રીને લઇને અનેક નામો સપાટી […]

Read more
1 2 3