કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના ભાજપ પર પ્રહારો રાહુલ ગાંધી ઉપર હુમલો થતાં ભાજપનો ચહેરો ખુલ્લો પડ્યો

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર આજે બનાસકાંઠા જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમ્યાન થયેલા હુમલાના ગુજરાત કોંગ્રેસથી લઇ દિલ્હીના કોંગ્રેસ સુધી ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ તો રાહુલ ગાંધી પર પથ્થરમારો કરાવવાના હુમલા માટે ભાજપને જવાબદાર ઠરાવી તેને આડા હાથે લીધુ હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અભિષેક મનુ સિંઘવીએ ભાજપની આકરી નિંદા કરતા અને હુમલાને વખોડતા જણાવ્યું […]

Read more

ધાનેરામાં પોલીસ લાઠીચાર્જમાં કોંગ્રેસના ત્રણ કાર્યકરોને ઇજા

બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમ્યાન કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારાના હુમલાને લઇ ખાસ કરીને કોંગ્રેસના યુવા કાર્યકરોમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો હતો. રોષે ભરાયેલા યુથ કોંગ્રેસના સંખ્યાબંધ કાર્યકરોએ પોલીસ ફરિયાદ નોંધવાની માંગણી સાથે બનાસકાંઠા ડીએસપીને આવેદનપત્ર પણ આપ્યું હતું. જો કે, ધાનેરામાં કોંગ્રેસના યુવા કાર્યકરોના સૂત્રોચ્ચાર અને આક્રોશ દરમ્યાન સ્થાનિક પોલીસે તેઓની પર લાઠીચાર્જ કર્યો હતો અને […]

Read more

રાહુલની મુલાકાત વેળા કાળાવાવટા દેખાયા

રાહુલ ગાંધીની આજની બનાસકાંઠા જિલ્લાની મુલાકાત દરમ્યાન એક તબક્કે કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા. ધાનેરા એપીએમસી સહિતના કેટલાક સ્થળોએ ગણ્યાગાંઠયા સ્થાનિક ગ્રામજનોએ મોદી મોદીના નારા સાથે કાળા વાવટા ફરકાવી રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો. જો કે, રાહુલ ગાંધીએ આ વિરોધને બિલકુલ નજરઅંદાજ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ આવા બે-ત્રણ કાળા વાવટાથી ડરી જવાનું નથી. કોંગ્રેસ પૂરગ્રસ્ત જનતાની સાથે છે.

Read more

રાહુલ ગાંધીની કોન્વોય પરના હુમલાને વખોડી રૂપાણીએ ઘટનામાં જવાબદાર સામે સખત પગલાં લેવા અધિકારીઓને આપેલી સૂચના

l1

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમ્યાન થયેલા હુમલાને રાજયના મુખ્યપ્રધાને વખોડ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠામાં થયેલા રાહુલ ગાંધીના કોન્વોય પર થયેલા હુમલાની કમનસીબ ઘટનાને વખોડી કાઢી છે. મુખ્યમંત્રીએ આ ઘટનામાં જવાબદાર સામે સખત પગલાં લેવા પણ અધિકારીઓને સૂચના આપી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હુમલાને વખોડી કહ્યું હતું કે, જણાવ્યું હતું કે, કોઇનો પણ […]

Read more

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે બનાસકાંઠામાં પૂરપીડિતોની લીધેલી મુલાકાત વિરોધ કે પથ્થરમારાથી ડરવાના નથી:રાહુલ

p1

બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત અને પૂરપીડિતોની વ્યથા સાંભળ્યા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પૂરપીડિતોના આ દુ:ખના સમયમાં તેમની સાથે છે. પૂરપીડિતોની વ્યથા અને પ્રાણપ્રશ્ર્નોના મુદ્દે તેઓ કેન્દ્રમાં જોરદાર અને અસરકારક રજૂઆત કરશે. પૂરપીડિતોને બનતી તમામ મદદ કરવા કોંગ્રેસ તત્પર છે અને પૂરપીડિતોની પડખે છે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, પૂરથી પ્રભાવિત અને પૂરપીડિત તમને […]

Read more

વસ્ત્રાપુરમાં ચેઈન સ્નેચીંગ

શહેરના મેમનગર વિસ્તારનાસનસેટ રો હાઉસમાં રહેતા ૩૬ વર્ષના રૂપેનભાઈ મહેતા સવારે ૮-૦૦ વાગ્યે તેમના ઘર નજીકથી સ્કૂટર લઈને પસાર થતા હતા ત્યારે બાઈક ઉપર આવેલા બે યુવાનો તેમના ગળામાંથી સોનાની ચેઈન તોડી ફરાર થઈ ગયાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકમાં નોંધાવા પામી હતી.

Read more

ડેમના દરવાજા સંપૂર્ણ બંધ થતા નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા સંપૂર્ણ પાણી ભરવાની તબક્કાવાર મંજુરી આપવામાં આવી:નિતીન પટેલ

l3

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાને ૧૩૮.૬૮ મીટર સુધી ભરવા માટે દરવાજા બંધ કરવામાં આવ્યા છે. તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર, સુપ્રિમ કોર્ટ અને નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા ડેમ સંપૂર્ણ ભરવા માટે તબક્કાવાર મંજૂરી આપી દેવાઈ છે. જેના કારણે નર્મદા ડેમ આગામી ત્રણથી ચાર દિવસમાં ઓવરફલો થાય તેવી સંભાવના છે. […]

Read more

કિશોરના ગીતો આજે પણ એટલા જ લોકપ્રિય કભી અલવીદા ના કહના…

kk

મહાન ગાયક કિશોર કુમારના યોગદાન અંગે માહિતી આપવાની જરૂર નથી. કિશોર કુમારનું નામ આવતાની સાથે જ તેના લોકપ્રિય અને રોમાંચક ગીતો ચાહકોના દિલો દિમાગ ઉપર છવાઇ જાય છે.કિશોર કુમારના જન્મદિવસે તેમને યાદ કરવામાં આવ્યા હતા. તેમની  જન્મજયંતિના પ્રસંગે અનેક કાર્યક્રમ યોજાયા હતા. તેમના તમામ ગીત ખુબ લોકપ્રિય છે પરંતુ કેટલાક એવા ગીત છે જે હજુ દરદોરજ સાંભળવા મળે છે તે […]

Read more

દીપિકા પાદુકોણે માફિયા મહિલા ડૉનના રોલમાં

deepika-padukone-7591

અભિનેત્રી દીપિકા પાદુકોણ માફિયા મહિલા ડૉન સપના દીદીનો રોલ કરવા રાજી થઈ ગઈ છે. પદ્માવતીમાં વ્યસ્ત દીપિકા ફિલ્મ પૂરી થયા બાદ આ ફિલ્મ શરૂ કરશે ંતેને સપના દીદીના રોલની ઑફર કરાઇ હતી. એણે આ ઑફર સ્વીકારી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. ખરેખર તો સપના દીદી વહેલી શરૃ થવાની હતી પરંતુ પદ્માવતીના શૂિંટગમાં કેટલાક  લોકોએ હિંસક દેખાવો અને તોફાન કરતાં પદ્માવતી […]

Read more

જિંદગી એક સફર હૈ સુહાના યહાં કલ ક્યા…. કિશોર કુમારના જન્મદિને ચાહકોની અંજલી

kishorekumar759

મહાન ગાયક કિશોર કુમારના યોગદાન અંગે માહિતી આપવાની જરૂર નથી. કિશોર કુમારનું નામ આવતાની સાથે જ તેના લોકપ્રિય અને રોમાંચક ગીતો ચાહકોના દિલો દિમાગ ઉપર છવાઇ જાય છે. કિશોેર કુમારના ગીત હજુ પણ લોકોના માનસ ઉપર છવાયેલા છે. કિશોર કુમારનો અવાજ કાઢવાના પ્રયાસ કરીને ઘણા કલાકારો તેમની કારકિર્દિ બનાવી ચુક્યા છે. કિશોર કુમારનો આજે જન્મ દિવસ છે. કિશોર કુમારના જન્મ […]

Read more
1 2 3 4