અતિ પ્રભાવિત ધાનેરા માટે સહાય અને પુન:વસન માટે ખાસ પેકેજ બનાસકાંઠા-પાટણ જિલ્લા માટે રૂા.૧૫૦૦ કરોડનું રાહત સહાય પેકેજ જાહેર કરતાં રૂપાણી

2017-08-03 Press Confrance- Palanpur3

પાંચ દિવસો દરમિયાન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી બનાસકાંઠા-પાટણના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં હજ્જારો લોકોને મળ્યા. ગામોગામ જઈને લોકેાની વ્યથા-વિતક સાંભળી, ખેતી, જમીન, વેપાર-ધંધા વગેરેને થયેલા નુકસાનની જાણકારી મેળવી, લોકોની પીડાની સંવેદના અનુભવી અને વહીવટીતંત્રને પરિસ્થિતિને પૂરઝડપે થાળે પાડવા સૂચનાઓ આપી, પરિણામે બનાસકાંઠા અને પાટણમાં ખૂબ ઝડપથી સ્થિતિ સામાન્ય થવા જઈ રહી છે. અતિવૃષ્ટિને કારણે બનાસકાંઠા અને પાટણ જિલ્લા પર આવી પડેલી અભૂતપૂર્વ […]

Read more

રાહુલ ગાંધી આજે રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે

New Delhi: Congress Vice President Rahul Gandhi during a press conference at Parliament in New Delhi on Wednesday. PTI Photo by Subhav Shukla (PTI12_14_2016_000052B)

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલ શુક્રવારે ગુજરાતના બનાસકાંઠાના ધાનેરા, થરા ખાતે અતિવૃષ્ટિના કારણે ભોગ બનેલા અસરગ્રસ્તો- પૂરપીડીતો પ્રત્યે સંવેદના વ્યકત કરવા મુલાકાત લેશે. રાહુલ ગાંધીનું બપોરે ૨ કલાકે ધાનેરા ખાતે આગમન થશે અને ધાનેરા શહેરના પૂરપીડીતોની સાથે વાતચીત કરશે. ત્યારબાદ- માલોતરા ગામના પૂરગ્રસ્તોની મુલાકાત લેશે. તેઓ બપોરે ૩ કલાકે થરા, રૂણી ગામના પૂરપીડીતો સાથે મુલાકાત લેશે. અને જૈન […]

Read more

૫૦૦ મીટરનો બનાસ નદીનો પટ ખેડી મુખ્યમંત્રી જીવના જોખમે લાઈફ બોટથી પેદાશપુર ગયા

????????????????????????????????????

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અસરગ્રસ્ત ગામોના તમામ લોકેને એક સાથે દસ દિવસની કેશડોલ્સ આપવામાં આવશે. પૂર પ્રકોપની પરિસ્થિતિની બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત છેલ્લા પાંચ દિવસથી રાજ્યના મુખ્યમંત્રી લઈ રહ્યા છે જે અંતર્ગત આજે પાંચમા દિવસે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરગામની મુલાકાત રાજ્યના મુખ્યમંત્રી લઈ લોકોના દુ:ખમાં સહભાગી બન્યા હતાં. મુખ્યમંત્રી વિજયભાઈ […]

Read more

સપ્ટેમ્બરમાં ભાજપની વિકાસ ગાથા રથયાત્રા

ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ચૂંટણી પુર્વે જ પુરની સ્થિતિ સર્જાતા ભાજપના પ્રચાર આયોજનને બ્રેક લાગી ગઈ છે પણ સ્થિતિ થાળે પડી જાય પછી સપ્ટેમ્બરમાં ભાજપ વિકાસ ગાથા રથયાત્રાનું આયોજન કરશે જે રાજયના ૧૦૦૦૦ ગામડાઓને આવરી લેશે તથા ૮ મહાપાલિકા સહીત રાજયના તમામ વિસ્તારોમાં ફરજો અને તમામ ૧૮૨ બેઠકોને આવરી લેશે. ૨૦૧૨માં હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ધારાસભ્ય ચૂંટણી પુર્વે […]

Read more

વિજય રૂપાણી સરકાર સત્તાની પ્રથમ વર્ષગાંઠ નહી ઉજવે

l1

ગુજરાતમાં ચાલુ વર્ષે અનેક જીલ્લાઓમાં અતિવૃષ્ટિની સ્થિતિથી રાજયનું સમગ્ર વહીવટી તંત્ર પહેલા બચાવ અને હવે પુન: વસવાટમાં વ્યસ્ત હોવાથી રાજયની વિજય રૂપાણી સરકારે તેના સતાનો પ્રથમ વર્ષ ગાંઠ નહી ઉજવવા નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગઈકાલે તેમનો ૬૧મો જન્મદિન પણ પુરગ્રસ્તો સાથે એક સપ્તાહ રહીને સેવા કાર્યથી મનાવ્યો હતો. વાસ્તવમાં રૂપાણી સરકારે તા.૭ ઓગષ્ટના દીને રાજયના ચાર મહાનગરો […]

Read more

શિકાર ખુદ શિકારી પાસે સામેથી આવે છે કોંગ્રેસની પનોતી ચાલુ જ છે: હવે મધ્યપ્રદેશ તથા બિહાર કોંગ્રેસમાં મોટા કડાકા-ભડાકા

congress-33

દેશમાં મોદી સરકારના આગમન બાદ કોંગ્રેસ માટે તો “બૂરે દિન શરૂ થઈ જ ગયા છે. અને એક બાદ એક રાજયમાંથી આ પક્ષનો વાવટો સંકેલાઈ રહ્યો છે તેમાં હાલ ગુજરાત કોંગ્રેસ એ ભાજપનાં રાષ્ટ્રીય નેતાના ટાર્ગેટ પર છે પણ બહુ જલ્દી મધ્ય પ્રદેશમાં પણ કોંગ્રેસમાંથી મોટાપાયે ભંગાણ પડે તેવી ધારણા છે. આ રાજયમાં આગામી વર્ષમાં ધારાસભા ચૂંટણી યોજાવાની છે તે પૂર્વે […]

Read more

૧૫ ઓગસ્ટ પછી આધાર લિન્ક વિનાના મોબાઇલ બંધ થશે

video logo copy

દેશમાં મોબાઈલ ફોન સેવાના કરોડો ગ્રાહકો માટે સાવચેતીરૂપ સમાચાર છે કે, જો તેઓ આગામી ૧૫ ઓગસ્ટ સુધીમાં તેમના આધાર નંબર લિન્ક નહીં કરાવે તો તેમની ફોન સેવા બંધ થઈ શકે તેમ છે. કેન્દ્ર સરકારના આદેશ મુજબ મોબાઈલ સેવા ઓપરેટર કંપનીઓએ તા.૧૫ ઓગસ્ટ ૨૦૧૭ પહેલા તેમના ગ્રાહકોના આધાર નંબર લિન્ક કરાવી લેવાના રહેશે. આ અંગે વાઈરલ થયેલા મેસેજમાં એવો દાવો કરવામાં […]

Read more

ટ્રમ્પની નવી પોલિસીથી ભારતીયોને ફાયદો થશે લુઅન્ટ અંગ્રેજી બોલનારને તાત્કાલિક ગ્રીનકાર્ડ મળશે

trump-white-house-0425-1024x576

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની નવી ઈમીગ્રેશન પોલિસીના સપોર્ટની જાહેરાત કરી છે. આ પોલિસી અંતર્ગત અમેરિકામાં લીગલ ઈમીગ્રન્ટસની સંખ્યા લગભગ અડધી થઈ જશે. આ મેરિટ બેઝ્ડ પોલિસી હશે, જેમાં સારૂ અંગ્રેજી જાણનાર સ્કિલ્ડ વર્કર્સને ગ્રીન કાર્ડ આપવાની પ્રાથમિકતા આપવામાં આવશે. હવે આ પોલિસીનો ખરડો કોંગ્રેસ સમક્ષ રજૂ થશે. થશે. ખાસ વાત એ છે કે, ભારતીયો માટે આ બિલ ફાયદાકારક રહી શકે છે […]

Read more

ત્રણ ત્રાસવાદીઓ ગોળીબાર કરીને ફરાર, ઉંડી શોધખોળ કાશ્મીરમાં સેનાના કાફલા ઉપર હુમલો:મેજર સહિત બે શહીદ

ss

જમ્મુ કાશ્મીરના શોપિયા  જિલ્લામાં આજે સવારે સેનાના કાફલા પર ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં મેજર સહિત બે જવાન શહીદ થઇ ગયા હતા. હુમલામાં અન્ય એક જવાનને ઇજા થઇ હતી. જમ્મુ કાશ્મીર પોલીસે હુમલા અંગેના હેવાલને સમર્થન આપી દીધુ છે. હેવાલ મુજબ હુમલો કર્યાબાદ ફરાર થયેલા ત્રાસવાદીઓની વ્યાપક શોધખોળ ચાલી રહી છે. બીજી બાજુ આજે સવારે જ અન્ય એક અથડામણમાં […]

Read more

ડોકલામના મુદ્દે સુષ્મા સ્વરાજનું સ્પષ્ટ નિવેદન યુદ્ધથી નહીં બલ્કે વાતચીતથી જ સમાધાન નિકળશે : સુષ્મા

DGTqwkQVYAMDgfK

સંસદમાં ગુરુવારના દિવસે વિદેશી નીતિ પર આક્રમક ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ નીતિ ઉપર ઉગ્ર ચર્ચા થયા બાદ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે વિપક્ષોના આક્ષેપોના જોરદાર જવાબ આપ્યા હતા. ડોકલામ વિવાદ પર વિપક્ષોના આક્ષેપોનો જવાબ આપતા સુષ્માએ કહ્યું હતું કે, કોઇ સમસ્યાનો ઉકેલ યુદ્ધ નથી. વાતચીતથી જ ડોકલામ વિવાદનો ઉકેલ આવશે. દ્વિપક્ષીય મંત્રણાથી જ આ વિવાદનો ઉકેલ આવશે. ભારત ધૈર્ય અને […]

Read more
1 2