બનાસકાંઠાના કોંગ્રેસના છ ધારાસભ્યોને ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે બનાસકાંઠાના છ ધારાસભ્યોના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત

ગુજરાતમાં રાજ્ય સભાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપામાં સામેલ થયા છે. શંકરિંસહ વાઘેલા ગૃપના ધારાસભ્યો ચાલ્યા ન જાય અને કોંગ્રેસ દ્વારા કરાવાતા ધારાસભ્યો ખરીદવાના આક્ષેપોને લઈને બ.કાં.ના ૬ ધારાસભ્યો હાઈકમાન્ડના આદેશ મુજબ કર્ણાટકના બેંગલુરૂના રીસોર્ટ ખાતે ગયેલા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યો ખરીદવાના અને ભાજપા દ્વારા અપાતી ધાક-ધમકીઓના આક્ષેપો સાથે દિલ્હી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણીઓએ, ધારાસભ્યોના પરિવારજનોને […]

Read more

ચોમાસામાં અરવલ્લી જિલ્લાના પિશાલ તરફના ૧૫ ગામોમાં જવું મુશ્કેલ

અરવલ્લી જિલ્લાના પિશાલ તરફના ૧૫ ગામના લોકોને તાલુકા મથક મેઘરજ જવાના રસ્તે આવતી વાત્રક નદી પર પુલ ના હોવાના કારણે લોકોને પોતાના વહીવટી તેમજ અન્ય કામ માટે જઈ શકાતું નથી આ તમામ ગામો ચોમાસામાં સંપર્ક વિહોણા છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલ પિશાલ તેમજ આસપાસના ૧૫થી વધુ ગામના લોકોને તાલુકા મથક મેઘરજ જવાના રસ્તે આવતી વાત્રક નદી ચોમાસામાં બે કાંઠે […]

Read more

ડભોઈ તિલકવાડા ધોરી માર્ગ પર ટેન્કરની અડફેટમાં ચાર સાઈકલ સવારોના મોત : એકની હાલત નાજુક

ડબોઈ-તિલકવાડા રોડ પર વડજ-ર નજીકથી સાઈકલ પર જઈ રહેલા ચાર યુવાનો પર ટેન્કર ફરીવળતા ત્રણનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તે સારવાર હેઠળ છે. પ્રાપ્ય વિગત અનુસાર ડભોઈ તિલકવાડા રોડ પર આવેલ વડજ-ર વસાહતમાં રહેતા દિલીપ ગુગજીભાઈ વસાવા, નીતેશ કેશુભાઈ વસાયા, કમલેશ રામિંસહ વસાવા અને સાગર હમિંસહભાઈ વસાવા આમ ચાર જણા સાઈકલ પર […]

Read more

૬૦૦ કીટ રવાના કરાઈ ફતેપુરા, સુખસર અને સંજેલીથી પૂર પીડિતો માટે રાહત સામગ્રી મોકલાઈ

ફતેપુરા વિધાનસભા વિસ્તારના ફતેપુરા, સુખસર અને સંજેલીમાં ગ્રામજનો પાસેથી ભંડોળ એકત્ર કરી પૂરપીડિત માટે રાહત સામગ્રીની કીટ સુખસરના યુવાવર્ગ દ્વારા તૈયાર કરાઈ હતી. જે ૬૦૦ કીટ બનાસકાંઠા રવાના કરાઈ હતી. ધારાસભ્ય રમેશભાઈ કટારા અને યુવામોર્ચા દ્વારા કામગીરી કરાઈ હતી. બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદના લીધે પૂર આવતા મોટી આફત સર્જાઈ છે. કેટલાય લોકો બેઘર થઈ ગયાં છે. જેથી આવા લોકોને ભોજન […]

Read more

જિલ્લા પંચાયતે ૩૫ કરોડની ગ્રાન્ટની માંગ કરી અરવલ્લી જિલ્લામાં બે કરોડની સહાયથી અસરગ્રસ્તોમાં નિરાશા

અરવલ્લી જિલ્લામાં માત્ર એક જ અઠવાડિયામાં વરસેલા ર૦ ઈંચ ભારે વરસાદથી ખેતી સહિત વ્યાપક નુકશાન થવા પામ્યું છે. જિલ્લામાં પાંચ માનવ મૃત્યુ સાથે ૩ર પશુઓના મોત આ મેઘપ્રકોપથી નિપજ્યાં છે. જ્યારે ૧૮૩૦થી વધુ મકાન-મિલકતોને નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદને પગલે જિલ્લાની હજારો હેક્ટર ખેત જમીનોનું વાવેતર સાથે ધોવાણ થયું હતુ. તેથી કેટલાય વિસ્તારોમાં ખરીફ પાકનો સોથ વળ્યો છે ત્યારે રાજ્ય […]

Read more

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવમાં બેનાં મોત

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં બે વ્યક્તિના મોત નિપજ્યાનું તેમજ એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થયાનું જિલ્લા પોલીસ વર્તુળો દ્વારા જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર ત્રણ બનાવો પૈકીનો એક બનાવ દે.બારીયા તાલુકાના માંડવ ગામે બનવા પામ્યો હતો. જેમાં એક ટ્રકચાલક તેના કબજાની જીજે૦૧બીવાય-૫૪૦૭ નંબરની ટ્રક પૂરઝડપે હંકારી લાવી સામેથી આવતી જીજે૩૪એ-૫રર૧ નંબરની મોટરસાઈકલ અડફેટમાં લઈ મોટરસાઈકલ ચાલક કેવડી ગામના […]

Read more

શ્રી પલ્લવીયા પાર્શ્ર્વનાથજી દેરાસરમાં જન્મ દિને મુખ્યમંત્રીએ પૂજા અર્ચના કરી આર્શીવાદ મેળવ્યા

m1

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અતિવૃષ્ટિ પ્રભાવિત બનાસકાંઠા જિલ્લામાં રાહત કાર્યોના નેતૃત્વ નિરીક્ષણ અને માર્ગદર્શન માટેના પાંચ દિવસના રોકાણના ચોથા દિવસે આજે તેમના ૬૧માં જન્મદિને પૂર પીડિતો વચ્ચે રહીને સાદગીનું દૃષ્ટાંત આપ્યું હતું. મુખ્યમંત્રીએ આજે પૂર પ્રભાવિતોની મુલાકાત લેતા પહેલા પાલનપુરના શ્રી પલ્લવીયા પાર્શ્ર્વનાથજી ભગવાનના દેરાસરમાં ધર્મપત્ની અંજલિબહેન સાથે ભકિતભાવપૂર્વક દર્શન, આરતી તથા પુજા અર્ચના કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. આ ભકિતભાવયુકત […]

Read more

પાસના કન્વીનર દિનેશ બાંભણીયા ઉપર હુમલો

આગામી તા.૫ના રોજ યોજાનારા ક્રાંતિકારી કાર્યકર્તા સંમેલન બાબતે તકરાર થતાં પાસના કોર કમીટીના ક્ધવીનર દિનેશ બાંભણીયા તેમજ રાહુલ પટેલ ઉપર આજે રાત્રે વૈષ્ણોદેવી સર્કલ નજીક હુમલો થતાં બંનેને ઈજા થઈ હતી બાંભણીયાની કારની પણ તોડફોડ થવા પામી હતી. મોડી રાત્રે આ બાબતે તેએાએ ૨૫થી વધુ સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું પાસના અગ્રણીએ જણાવ્યું હતું.

Read more

સૂત્રધાર શૈલેષ પટેલ ૧૦ દિવસના રિમાન્ડ પર નવીનભાઈને ડરાવવા હવામાં ગોળીબાર કરનારા યુવાનની ચાલતી શોધખોળ

નવનીત-ગાલા પ્રકાશનના ડાયરેકટર નવીનભાઈ શાહના અપહરણ- હત્યા કેસમાં પેાલીસે મુખ્ય સૂત્રધાર શૈલેષ પટેલને કોર્ટમાં રજુ કરી ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વાત બહાર આવી હતી કે, નવીનભાઈને ડરાવવા માટે પિસ્તોલમાંથીહવામાં ફાયરીંગ કરાયુંં હતું તેમજ કાનપટ્ટી ઉપીર પિસ્તોલ મુકી દીધી હતી. જાણવા મળતી માહિતી અનુસાર તાજેતરમાં શહેરના સીમાડે આવેલા વૈષ્ણોદેવી સર્કલ નજીકથી પાંચ કરોડની ખંડણી માટે નવનીત-ગાલા પ્રકાશનના […]

Read more

સ્વનિર્ભર કોલેજની રિટમાં હાઇકોર્ટનો હુકમ પેરામેડિકલ મેનેજમેન્ટ કવોટા બેઠક નીટ આધારે ભરી શકાશે

મેડિકલ સિવાય અન્ય પેરામેડિકલ અભ્યાસક્રમોમાં નીટના આધારે પ્રવેશમાં મેનેજમેન્ટ કવોટાની બેઠકો પર સરકાર દ્વારા જ પ્રવેશ આપવાના નિયમને ગુજરાત હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યો છે. જો કે, મેનેજમેન્ટ કવોટાની બેઠકો પર માત્ર નીટના મેરિટના આધારે પ્રવેશ આપી શકાશે તેવું હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું અને આ મામલે સ્વનિર્ભર કોલેજ મેનેજમેન્ટને પ્રવેશની છૂટ આપી હતી. આર્યુવેદિક અને હોમીયોપેથી સહિતના પેરામેડિકલ અભ્યાસક્રમોમાં તમામ મેનેજમેન્ટ કવોટાની […]

Read more
1 2 3