આધાર લીંકઅપ માટેની મુદત ૩૧ ડિસેમ્બર સુધી વધારાઈ

aadhar-card-875

રાઈટ-ટુ-પ્રાઈવસીનાં ચુકાદા બાદ હવે આધારની યોગ્યતા મુદ્દે જે સુપ્રિમ કોર્ટમાં થનારી સુનાવણી હવે નવેમ્બરમાં યોજાશે અને કેન્દ્ર સરકાર હવે જે સરકારી લાભોની યોજના અને આધારને લીંકઅપ કરવા માટેની ડેડલાઈન જે હાલ તા.૩૦ સપ્ટે.સુધીની છે તે તા.૩૧ ડીસેમ્બર સુધી લેખાજોખામાં આવશે. આજે એટર્ની જનરલે સુપ્રિમ કોર્ટમાં આ બાહેંધરી આપી હતી. સરકારે અગાઉ તા.૩૦ સપ્ટેમ્બરની ડેડલાઈન વધારતા તા.૩૧ ડીસેમ્બર થઈ છે જેથી […]

Read more

ઇન્ટેલીજન્સ બ્યુરોના અહેવાલ બાદ હાઈએલર્ટની જાહેરાત જૈશના આત્મઘાતી બોંબરો મોટા હુમલાઓને અંજામ આપી શકે

terror

ભારતમાં કેટલાક રાજ્યોમાં આત્મઘાતી હુમલાનો ખતરો તોળાઇ રહૃાો છે. મળેલી માહિતી મુજબ જૈશે મોહમ્મદના ખતરનાક આઠ આતંકવાદીઓ હાલમાં પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં છુપાયેલા હોવાના અહેવાલ મળી રહૃાા છે અને આ આતંકવાદીઓ મોટા હુમલાને અંજામ આપી શકે છે. ઇન્ટેલીજન્સ બ્યુરો દ્વારા સુરક્ષા સંસ્થાઓ સાથે બે ખાસ પ્રકારની માહિતીની આપલે કરી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, મૌલાના મસૂદ અઝહરના નેતૃત્વમાં […]

Read more

જોધપુરમાં ગર્ભવતી મહિલાની સર્જરી દરમિયાન બે તબીબો ઝઘડી પડતા બાળકનું મોત

aa

જોધપુરની એક  હોસ્પિટલમાં  ગર્ભવતી મહિલાની સર્જરી દરમિયાન ઓપરેશન થિએટરમાં  ડોકટરો વચ્ચે  ખુબ ઉગ્ર બોલાચાલી થઇ હતી અને આ દરમિયાન મહિલાના બાળકનું મોત થયુ હતું. આ ઘટનાની વીડિયો વાયરલ  થઇ હતી અને હવે રાજસ્થાન હાઇકોર્ટે આ મામલો તાકિદે ધ્યાનમાં લઇ હોસ્પિટલને રિપોર્ટ સોંપવાનો  નિર્દેશ આપ્યો છે.  અને બંને તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર જોધપુરની ઉમૈદ હોસ્પિટલની છે જયાં […]

Read more

અભૂતપૂર્વ સ્થિતિના સંદર્ભમાં માહિતી મેળવી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે મોદીની લાંબી વાતચીત

Mumbai: Vehicles plying at a waterlogged road after heavy rains, in Mumbai on Wednesday. PTI Photo by Shashank Parade   (PTI8_30_2017_000046B)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં થયેલા અતિભારે વરસાદના અનુસંધાનમાં ઉભી થયેલી સ્થિતિ ઉપર આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ સાથે વાત કરી હતી. વડાપ્રધાને મુખ્યમંત્રીને કેન્દ્ર તરફથી તમામ સંભવિત મદદ કરવાની ખાતરી આપી હતી. ઉભી થયેલી સ્થિતિને પહોંચી વળવામાં મદદની પણ ખાતરી આપવામાં આવી છે. મુંબઈમાં અતિ ભારે વરસાદ ર૯મીના દિવસે થયો હતો. અસામાન્ય હવામાનની સ્થિતિ વચ્ચે અનેક ભાગોમાં […]

Read more

૧૩ ઇંચથી વધુ વરસાદના કારણે મુંબઈમાં રેડ વોર્નિંગ જારી મુંબઈમાં ઘણા વિસ્તારો હજુ પણ જળબંબાકાર:દસના મોત

People help a woman to move her car through a water-logged road during rains in Mumbai, India, August 29, 2017. REUTERS/Shailesh Andrade - RTX3DUMG

દેશના વાણિજ્ય પાટનગર મુંબઈમાં ૧૩ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયા બાદ સ્થિતિને સામાન્ય બનાવવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહૃાા છે પરંતુ હજુ પણ અનેક વિસ્તારો વરસાદી માહોલ વચ્ચે જળબંબાકારની સ્થિતિ છે. મુંબઈની લાઇફલાઈન સમાન ગણાતી લોકલ ટ્રેન સેવા શરૂ કરી દેવામાં આવી છે પરંતુ મોટાભાગની ટ્રેનો મોડેથી દોડી રહી છે જ્યારે ઉત્તર રેલવે દ્વારા મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરવામાં આવી […]

Read more

રૂા.૧૦૦૦-૫૦૦ની ૯૯ ટકા જૂની નોટ પરત આવી રૂા.૧૦૦૦ની ૮.૯ કરોડના મુલ્યની ૧.૩ ટકા જૂની નોટો જમા નથી થઈ

RBI

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ જણાવ્યું છે કે, નોટબંધી દરમિયાન ૧૦૦૦ રૂપિયાની ૮.૯ કરોડના મુલ્યની નોટ જમા નથી થઈ શકી. આરબીઆઈએ પોતાના વાર્ષિક રીપોર્ટમાં જણાવ્યું કે, ૩૦ જૂન ૨૦૧૭ સુધીમાં ૧૫.૧૭માં નવી નોટોનું પ્રિન્ટિંગ કોસ્ટ બેગણીથી વધુ વધીને રૂા.૭,૯૬૫ કરાષડ થઈ ગઈ. જ્યારે નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬માં તેમાં રૂા.૩,૪૨૧ કરોડનો ખર્ચ થયો હતો. જો કે, ૨૦૧૭માં નોટોનો સપ્લાય ૩૭ ટકા વધી […]

Read more

અન્નાની વાપસી: લોકપાલ મુદે આંદોલન કરવા મોદીને ચેતવણી

anna-hazare

ઘણા વખતથી પશ્ર્ચાદભૂમાં ધકેલાઈ ગયેલા કર્મશીલ અન્ના હઝારે લોકપાલની નિમણુંક બાબતે ફરી આંદોલનનું શસ્ત્ર સજાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં પીઢ સામાજીક કાર્યકર હઝારેએ સતાકાળના ત્રણ વર્ષ પછી પણ લોકપાલની નિમણુંક ન કરવા બદલ સરકારની ઝાટકણી કાઢી દિલ્હીમાં ફરી આંદોલન કરવા ચેતવણી આપી છે. ૨૦૧૧ના ઈન્ડીયા અગેન્સ્ટ કરપ્શન આંદોલનના મસાલચી અન્નાએ જણાવ્યું છેકે ફુડ સિકયુરીટી અને ખેડુતોના કલ્યાણ […]

Read more

લશ્કરી વડા રાવત દુશ્મનને મહતમ નુકશાન પહોંચાડવા વિશ્ર્વાસ ધરાવતા હતા ડોકલામ વિવાદ: ભારતની લશ્કરી તૈયારી અને વ્યુહાત્મક લાભના કારણે ચીન ઝુકી ગયાનો સનસનીખેજ ખુલાસો

modi

દસકાઓના સૌથી વધુ ગંભીર ભારત અને ચીન વચ્ચેનો લશ્કરી સંઘર્ષ પુરો થયા પછી સૂત્રોએ જણાવ્યું છે કે લશ્કરે સમગ્ર વિસ્તાર ઘેરી લઈ ચીની દળોનો ખાતમો બોલાવવા પુરતી જોગવાઈ કરી હોવાના કારણે ભારત સમાધાન માટે ટટ્ટાર ઉભું રહી શકયું હતું. જે સ્થળે ભારતીય-ચીની લશ્કર સામસામે આવી ગયા હતા એ ભારતને લાભકારક હતું. ભારત ચીન કરતાં વધુ ઝડપે સિકકીમ નજીકની સરકારે સૈનિકો […]

Read more

ખાતાધારકોને મળવાપાત્ર રાહતો બેન્કો ઝાપટી જાય છે

art5

ખાતાધારકોને મળવાપાત્ર રાહતો બેન્કો ઝાપટી જાય છેબેન્કો માલ્યા જેવા ધનપતિઓને જનતાના નાણાં પધરાવીને એનપીએના એવા તોતિંગ ડૂંગરા પર બેસી ગઇ છે કે હવે તે ક્યારે ગબડી પડશે એ કહેવાય એમ નથી. જોકે, વ્યાજદરનો મામલો આવે ત્યારે આ બેન્કો નાના થાપણદારોને તો ક્યારેય લાભ આપવામાં માનતી જ નથી, પરંતુ હવે મોટા ધિરાણદારોને આપવાની દાનત ન હોય એવું લાગે છે! વ્યાજદરમાં જ્યારે […]

Read more

આઝાદી પછી ભારત બદલાયું છે. તેમ બાકીનું વિશ્ર્વ પણ બદલાયું છે વિશ્ર્વમાં સતત નવી આર્થિક સાંઠગાંઠ રચાતી રહી છે, વીખેરાઈ રહી છે વિકાસના નવા આર્થિક વ્યૂહ પ્રતિ મીટ

art1

ચાલુ વર્ષે ૧૫ ઓગષ્ટના સ્વાતંત્ર્ય દિવસે વડાપ્રધાને દેશના નાગરિકોને શાંતિનો બોધપાઠ આપ્યો હતો. અલબત્ત આ શાંતિ સંદેશામાં કેટલી સત્યતા છે ભવિષ્યમાં કયા પડકારો આવવાના છે તેની માહિતી નથી. પરંતુ વર્તમાન નેતાઓ સમક્ષ જ્યારે પંડિત જવાહરલાલ નહેરૂએ રાવીના કિનારે ત્રિરંગો ફરકાવી ભારતમાં પ્રથમ લોકશાહી વ્યવસ્થાની શરૂઆત કરી હતી તે વેળા આઝાદીની ખુશી તથા વિભાજનના ત્રાસને લઈ અતિ આનંદ અને અતિ દુ:ખનું […]

Read more
1 2 3 38