વસ્ત્રાપુરમાં કાર ઝાડ સાથે અથડાતા તિરૂપતિ ઓઈલના ડાયરેક્ટરના પુત્ર સહિત બેના નીપજેલા મોત

l6

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં કાર ઝાડ સાથે અથડાતા તિરૂપતિ ઓઈલ કંપનીના ડાયરેક્ટરના પુત્ર સહિત બેના મોત નીપજ્યા હતા. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ શહેરના વસ્ત્રાપુર વિસ્તારના સહિલ ટાવર પાસે ગત મધરાત્રી બાદ પુરઝડપે ચાલી રહેલી એન્ડેવર કાર ધડાકા સાથે અથડાઈ હતી તેથી આ વૈભવી કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં રહેલા બે યુવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટના […]

Read more

૪૦ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા ચુડાસમા

l5

સાબરમતી નદી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી ભોગાવો નદીના ભારે પૂરના કારણે ધોળકા, બાવળા તાલુકાના અસરગ્રસ્ત ગામોની પૂરગ્રસ્ત સ્થિતિમાં  મહેસુલ મંત્રી ભૂપેન્દ્રિંસહ ચુડાસમાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ-રાહત કામગીરી હાથ ધરાતા અનેક લોકોના જાનમાલ બચાવી શકાયા હતા. ગાણોલ ગામે સાબરમતી નદીના પૂરમાં ફસાયેલા ૪૦ લોકોનું સહી સલામત રેસક્યુ કરાતા તેઓને સુરક્ષિત રીતે તેમના રહેણાંકના સ્થળે પહોંચાડી દેવાયા હતા. […]

Read more

આંધળા પુત્ર પ્રેમમાં સોનિયા ગાંધીએ કોંગ્રેસને ડુબાડી:રૂપાણી

l4

બનાસકાંઠા જિલ્લામાં પુર હોનારત સર્જાતા અને તેમાં માનવ મૃત્યુ તેમજ પશુધન તણાઈ જતા તેમજ લોકો બેઘર બનતા કપરી પરિસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી પાંચ દિવસના બનાસકાંઠા અને પાટણના પ્રવાસે આવી પહોંચ્યા છે. જેમાં આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જિલ્લાના અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેઓ ધાનેરા સહિતના આંતરિયાળ વિસ્તારોમાં જ્યાં હજુ સુધી પણ પાણી ભરાયેલા છે અને […]

Read more

ઘણાં વિસ્તારોમાં મદદ પહોંચી નથી:કોંગ્રેસ અહેમદ પટેલ સહિતના વરિષ્ઠ નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તારમાં

IMG-20170730-WA0084

ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આજે રાજયના પૂરગ્રસ્ત બનાસકાંઠા સહિતના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તેઓની વ્યથા, સાચી પરિસ્થિતિ અને હાલાકીનો તાગ મેળવ્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને રાજયસભાના ઉમેદવાર એહમદભાઇ પટેલ, કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતિંસહ સોલંકી સહિતના નેતાઓએ અસરગ્રસ્ત વિસ્તારો અને પીડિતોને મુલાકાત લઇ તેમને તેમ જ તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને તેઓને શકય તમામ […]

Read more

રાજ્યસભા માટે મને ઓફર થઈ હતી:વાઘેલા

l3

આજે મોરબીમાં આયોજિત રાજૂપત સમાજના સન્માન સમારોહમાં હાજરી આપવા આવેલા શંકરિંસહ વાઘેલાએ કોંગ્રેસને આડેહાથ લઈને જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ પ્રજા વચ્ચે જવું જોઈએ. હાલ રાજ્યમાં હોનારતની સ્થિતિ છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને બેંગ્લોરના લક્ઝરી રિસોર્ટમાં રખાયા છે જે યોગ્ય નથી. પ્રજા જ્યારે પીડા અનુભવી રહી છે ત્યારે નેતાઓ જલસા કરે તે યોગ્ય નથી. મારો મત અહેમદ પટેલને જોઈએ […]

Read more

બેબુનિયાદ આક્ષેપો દ્વારા કોંગ્રેસ તેના સ્વભાવ મુજબ ગુજરાતને બદનામ કરે છે:વાઘાણી

l7

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ અને શક્તિસિંહના મીડિયા સમક્ષના નિવેદનો સામે તીવ્ર પ્રત્યઘાત આપતા  જણાવ્યું હતું કે, ગુજરાતના અનેક વિસ્તારો આજે પૂર ગ્રસ્ત છે ત્યારે પ્રજા વચ્ચે જઈ સેવાકીય કામગીરી કરવાને બદલે કોંગ્રેસ તેના ધારાસભ્યોને લઈને બેંગ્લોરની ફાઈવ સ્ટાર હોટલમાં મીજવાની કરી રહી છે. બેંગલોરમાં કોંગ્રેસના નેતાઓ પ્રેસ કોન્ફરન્સમાં બેબુનિયાદ આક્ષેપો દ્વારા ગુજરાતને  બદનામ કરી રહી છે. આ શરમજનક […]

Read more

૯.૭૪ લાખના કેમેરા ખરીદી વેપારી સાથે કરી છેતરપીંડી

શહેરના ગાંધીરોડ ઉપરની દુકાનના માલિકને છેતરી ત્રણ જણા રૂા. ૯,૭૪,૦૦૦ની મત્તાના છ કેમેરા લઈ ફરાર થઈ ગયા  હતા. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના ગાંધીરોડ ઉપર આવેલી ગુજરાત ફોટો ગુડ્સ નામની દુકાન ઉપર સવા મહિના અગાઉ કરણ ઉર્ફે મિલનભાઈ ઉર્ફે  ભોલુ નિલેષભાઈ પટેલ (રહે. મંત્રીનગર સોસાયટી, ભોલાલ, ભરૂચ) ગયો હતો. તેમજ દુકાનદાર વિનોદભાઈ માપાણીને વિશ્ર્વાસમાં લઈ ગત તા. ર૫ સુધીમાં તેના […]

Read more

કોંગ્રેસી ધારાસભ્યએ ૧૫ કરોડની ઓફર ઠુકરાવી લોકશાહીને બચાવવા માટે લડી રહૃાા છીએ:ગોહિલ

l2

ભાજપની સત્તા અને પૈસાના જોરે કોંગ્રેસના ધારાસભ્યોને તોડી ભાજપમાં ખેંચી રહેલા ભાજપ દ્વારા લોકશાહીની હત્યા થઇ રહી છે અને તેથી લોકશાહીની રક્ષા અને અમારા ધારાસભ્યોની સુરક્ષા માટે કોંગ્રેસના ૪ર ધારાસભ્યોને કર્ણાટકના બેંગ્લુરૂ લઇને આવ્યા છીએ. ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા ધાકધમકીથી લઇ કરોડો રૂપિયાની ઓફરો થઇ પરંતુ અમારા વફાદાર ધારાસભ્યો ત્ાૂટયા નહી કે કોંગ્રેસ છોડીને ગયા નહી. આદિવાસી, ગરીબ અને ઝુંપડામાં […]

Read more

પૂરગ્રસ્ત વિસ્તારોમાં પૂર્વવત પરિસ્થિતિનું નિર્માણ કરવામાં કચાસ રખાશે નહીં:મુખ્યમંત્રી

????????????????????????????????????

મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત બનેલા બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ખારીયા અને થરાની મુલાકાત લઇ મૃતકોના પરિવારજનો અને અસરગ્રસ્તોને મળી ખબરઅંતર પુછી મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી આપત્તિના આ કપરા સમયમાં સરકાર તેમની પડખે હોવાનો વિશ્વાસ આપ્યો હતો. ખારીયા પહોંચીને મુખ્યમંત્રીએ બોટમાં બેસીને પરિસ્થિતીનું નિરીક્ષણ કર્યુ હતું. અસરગ્રસ્તો સાથેની મુલાકાતમાં મુખ્યમંત્રીએ કહ્યું કે છેલ્લા સો વર્ષમાં ન જોયુ હોય તેવુ પૂરતાંડવ […]

Read more

મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવાશે બુલેટ ટ્રેન માટે ટૂંક સમયમાં જ જમીન સંપાદનની કામગીરી શરૂ

bullet_train

મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવનાર પ્રથમ બુલેટ ટ્રેન માટે જમીન અધિગ્રહણની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અલબત્ત રેલવેએ આની સાથે જ એવી પણ તૈયારી કરી છે કે, ભૂમિ અધિગ્રહણની કામગીરીમાં કોઇપણ પ્રકારની અડચણ ઉભી ન થાય જેથી આ કામ માટે ખાસરીતે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવી રહી છે. એવું પણ જોવામાં આવશે કે જે લોકોની જમીનનું અધિગ્રહણ કરવામાં આવે તેમને પુરતી […]

Read more
1 2 3 42