કુબેરનગરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતાં ત્રણ પકડાયા

શહેરના કુબેરનગર વિસ્તારમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા ત્રણ યુવાનને ઝડપી પાડ્યો હતો. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના કુબેરનગર વિસ્તારના ‘ડી’ વોર્ડના મહાદેવના મંદિરની બાજુમાં રહતેા નિલેષભાઈ વાસુદેવભાઈ ગંગવાણી (ઉ.વ.૨૧)ને ત્યાં આઈપીએલની પંજાબ- હૈદરાબાદ વચચ્ચે ચાલતી મેચ દરમ્યાન સરદારનગર પોલીસે ક્રિકેટના સટ્ટા બાબતે દરોડો પાડ્યો હતો. પોલીસે નિલેષ સહિત ત્રણને ઝડપી ૩ મોબાઈલ ફોન, ટીવી, નોટબુક વિગેરે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ […]

Read more

ધોરણ-૯ની વિદ્યાર્થીનીને બાથમાં લઈ વિડિયો ઉતારી વાઈરલ કરી દીધો

શહેરના સીમાડે આવેલી હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓએ ધોરણ-૯ની વિદ્યાર્થિનીને બાથમાં લઈ વિડિયો ઉતારી વાયરલ કરતા પોલીસે ફરિયાદના આધારે બે વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા હતાં. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના સીમાડે આવેલી પટેલ હાઈસ્કૂલના ધોરણ-૯માં તે જ વિસ્તારમાં માતા-પિતા સાથે રહેતી રોહીણી (નામ બદલેલ છે) અભ્યાસ કરે છે. રોહીણી ચાર દિવસ અગાઉ સવારે સ્કૂલે ગઈ હતી ત્યારે આશરે ૧૧.૦૦ વાગ્યાના સુમારે તે જ […]

Read more

શહેરમાં અનેક વિસ્તારોમાં પાણીની હાલાકી

l2

અમદાવાદ શહેરમાં ૨૪ કલાક પાણી આપવાની વાત થાય છે. આમ છતાં શહેરમાં અનેક વિસ્તારોમાં પાણીની હાલાકી જોવા મળે છે પાણી માટે રૂા.કરોડોના ખર્ચે સતત કામો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ શહેરમાં ૧૦ ટકા ઉપરાંત વિસ્તારોમાં પાણીની સુવિધા સમાન ધોરણે પૂરી પડાઈ નથી, તેમાંય ઉનાળામાં પરિસ્થિતિ વધુ વિકટ બને છે તેમજ ટેન્કરો દ્વારા પાણી પુરૂ પાડવાની ફરજ પડે છે. આ ઉપરાંત […]

Read more

રાજયભરની ચેકપોસ્ટ પર ફરી વેટ વિભાગનું મેગા સર્ચ

ગુજરાતની ૧૪ ચેકપોસ્ટ ઉપર ફરીથી કરોડો રૂપિયાની કોમર્શિયલ ટેકસ (વેટ)ની ચોરી થી હોવાની ફરીયાદો ઉઠતા વેટ વિભાગે ચેકપોસ્ટ પર મેગા સર્ચ શરૂ કર્યુ છે. લગભગ એકાદ વર્ષ પહેલા જ કોમર્શિયલ ટેકસ વિભાગના સિનિયર અધિકારીઓની રજૂઆતને પગલા લાંચ રૂશ્વત વિરોધી દળ (એસીબી)ની ટીમો ચેકપોસ્ટ પર ત્રાટકી હતી. આ સમયે વેટ ચોરીના મોટા કૌભાંડીઓ અને કર્મચારીઓ સહિત ૨૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં […]

Read more

તા.૧૦ મે સુધીમાં ગુજરાત વિધાનસભાનું એક દિવસનું સત્ર:જીએસટી મંજુર કરાશે

દેશમાં ચીજવસ્તુઓના વેચાણ પર સમગ્ર દેશમાં એકસૂત્રીકરણના જાણ રૂપે એક સરખો વેરો ૧ જુલાલાઈથી અમલી બનશે ત્યારે આ માટેનો કાયદો પણ લોકસભા અને રાજયસભામાં પસાર કરી દેવાયો છે. હવે ગુજરાતમાં તેના અમલીકરણ માટે આ વિધેયકને વિધાનસભામાં પસાર કરવું જરૂરી હોવાથી એક દિવસનું ખાસ વિશેષ વિધેયક રજુ કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી)ના બીલને આગામી […]

Read more

સુરતની ૧૨ સહીત સાઉથ-ગુજરાતની ૩૫ બેઠકોની સમીક્ષા મોદી ગુજરાતમાં ઝોન બેઠકો લેશે:સુરતથી પ્રારંભ કર્યો

l3

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી ધારાસભા ચૂંટણીનાં વાગવા લાગેલા પડઘમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહનાં વધેલા ગુજરાત પ્રવાસમાં સુરતમાં મોદીની મુલાકાત સમયે સર્કીટ હાઉસમાં તેઓએ દક્ષિણ-ગુજરાત ઝોનનાં ભાજપના સાંસદો-ધારાસભ્યો તથા જે તે શહેર-જીલ્લાનાં પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમાં ૨૦૧૨-૧૪ ની ચૂંટણીમાં ભાજપના દેખાવ અને હવે ૧૫૦ બેઠકોનો જે લક્ષ્યાંક રાખ્યો છે તે અંગે સમીક્ષા […]

Read more

વેજલપુરના યુવાને નોટો મંગાવી હતી: નોટો હાથમાં આવતા ફરાર થઈ જવાનો હતો રદ કરાયેલી ૨.૫૭ કરોડની નોટો સાથે ૧૧ પકડાયા

l1

શહેરના વસ્ત્રાપુર વિસ્તાર તેમજ થલતેજ વિસ્તારમાંથી પોલીસે ચાર કારમાંથી રદ થયેલી રૂા.૨.૫૭ કરોડની ચલણી નોટો સાથે ૧૧ જણાંને પકડી પાડ્યા હતાં. જાણવા મળતી માહિતી અનુસાર બાતમીના આધારે શહેરના થલતેજ સ્મશાનગૃહ નજીકથી વસ્ત્રાપુર પોલીસે સ્વીફટ, એસજીવી અને અલ્ટો કારને આંતરી હતી. પોલીસે તેમાં તલાશી લેતા તેમાં રહેલા થેલાઓમાંથી રૂા.૧ હજાર અને રૂા.૫૦૦ના દરની રદ થયેલી નોટોનો જથ્થો મળી આવ્યો હતો. કારમાં […]

Read more

ભારતીય સમાજમાં પરિવર્તનના સંકેત

art2

ભારતીય સમાજ અને રાજનીતિની દૃષ્ટિએ ૧૯૯૦ના દાયકાનાં અંતમા એક મોટી ઘટના બની. આ ઘટના મંડલ આયોગની ભલામણોને લાગુ કરવાની હતી. આ ઘટનાથી સમાજમાં ઉથલ-પાથલ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સમુદ્ર મંથનની જેમ એક સામાજિક મંથન થયું હતું. તેનાથી જાણે કે, સમાજમાં બે ભાગ પડી ગયા. મંડલ આયોગની ભલામણો લાગુ થયા પછી સમાજમાં પછાત અને દલિત જાતિઓમાં આગળ વધવાનો નવો વિશ્ર્વાસ સર્જાયો, […]

Read more

આર્થિક વિકાસને અવરોધતા અનેક પડકારો

art1

સરકારે હાલમાં સકલ ઘરેલું વિકાસ એટલે કે જીડીપીના આંકડા બહાર પાડ્યા છે. તે અનુસાર ૨૦૧૬-૧૭માં આર્થિક વિકાસનો દર ૭.૧ ટકા રહેશે. જો કે, ૨૦૧૫-૧૬માં ૭.૯ ટકાની તુલનામાં આ દર ઓછો છે. પી.એમ. મોદીની વિકાસના નવા આંકડા સંબંધી પોતાની રીતે તેને રજુ કરાવાનું શરૂ કરી દીધું છે. એક ભાષણમાં તેમના કહેવાનો આશય હતો કે, હાર્વર્ડવાળાઓએ જોઈ લીધું કે તેઓ શું વિચારે […]

Read more

ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય પણ ઓગસ્ટથી ઓકટોબરમાં અલનીનોનો ખતરો પ૦ % રહેશે

a1

દેશમાં લાંબા સમયથી રાહ તે નેરૂત્યના ચોમાસાની પ્રથમ આગાહી આવી ગઈ છે અને હવામાન ખાતાએ જાહેર ચાલુ વર્ષે ચોમાસા પર અલનિલનો ખતરો ૫૦ % છે. અગાઉથી ઓસ્ટ્રેલીયન અને અમેરીકન હવામાન ખાતે જે ભંય દર્શાવ્યો હતો તે સાચો પડી રહયો છે ભારતીય હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે અલીનીનો ઓગસ્ટથી ઓકટોબર ચોમાસા પર અસર કરી થશે. જો કે હવામાન ખાતે એ ચાલુ વર્ષે […]

Read more
1 2