ગાંધીજીના સિધ્ધાંત પ્રમાણે મનની સ્વચ્છતા જરૂરી

art3

સત્યાગ્રહ શબ્દને અપનાવવામાં ગાંધીજીને ભલે ઘણો વિચાર કરવો પડ્યો હોય. .ઘણો સમય લાગ્યો હોય. પરંતુ વડાપ્રધાને અચાનક એક બહુ જ સારો શબ્દ ગાંધીજી માટે પસંદ કર્યો છે સ્વચ્છાગ્રહી આ શબ્દનો સીધો અર્થ છે એ વ્યકિત જે સ્વચ્છતા માટે આગ્રહ રાખતો હોય, વડાપ્રધાને ચંપારણ સત્યાગ્રહની શતાબ્દીના ઉપલક્ષમાં રાજધાની દિલ્હીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, રાષ્ટ્રપિતા મૂળ સ્વરૂપે સ્વચ્છતાના આગ્રહી હતા અને […]

Read more

પાક. સામે સખ્ત થયા સિવાય અન્ય ઉપાય નથી

art2

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ૧૧ એપ્રિલના રોજ પાકિસ્તાની સંસદમાં જણાવ્યું હતું કે, મોતની સજા પામેલ ભારતીયં નૌસેનાનાપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવ વિરૂધ્ધ અપીલ કરવામાટે ૬૦ દિવસનો સમય છે- જાધવને પાકિસ્તાની લશ્કરી અદાલતે ૧૦ એપ્રિલે મૃત્યુની સજા સંભળાવી હતી.. જેને પાકિસ્તાનની સેનાના વડા જનરલ કમર બાજવાએ તુરતમાં મંજુરી આપી હતી. રક્ષામંત્રી આસિફે એમ પણ જણાવ્યું હતું કે, જાધવ પાકિસ્તાની રાષ્ટ્રપતિ સમક્ષ દયાની […]

Read more

પેટ્રોલ-ડીઝલના રોજ બદલાતા ભાવથી શું લાભ થશે?

art1

વિતરણ કંપનીઓ ૧ મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજ ફેરફાર કરશે તેવો જે નિર્ણય લેવાયો છે તેથી ગ્રાહકોને લાભ નહીં થાય અને વ્યવસ્થા વધુ જટિલ બનશે. પાયલોટ પ્રોજેકટ અનુસાર આ યોજના ચંડીગઢ, જમશેદપુર, વિશાખા પટ્ટનમમ, ઉદયપુર અને પુરુચેરીમાં લાગુ થશે. તે પછી તબક્કાવાર દેશભરમાં લાગુ થશે. એ સ્પષ્ટ છે કે, કોઈપણ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે વ્યવસ્થામાં સુધારો જરૂરી છે. પરંતુ […]

Read more

એપ્રિલમાં છઠ્ઠીવાર સીઝફાયરનો ભંગ પાકિસ્તાન દ્વારા સીમા પર ફરી ફાયિંરગ

bsf-jawan_650x400_61438236378

પાકિસ્તાની સૈન્ય બળોએ આ મહીનામાં છઠ્ઠીવાર સંઘર્ષ વિરામનો બંગ કર્યો હતો. પાકિસ્તાને જમ્મૂ-કાસ્મીરના રાજૌરી જિલ્લમાં નિયત્રણ રેખાની પાસે અગ્રિમ ચોકી પર સ્વચાલિત હથિયારોથી ગોલીબાર કર્યો અને મોટાર્રા મારો કર્યો હતો. એક સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ રાજૌરી જિલ્લાના નૌસેરામાં નિયંત્રણ રેખાની પાસે ભારત સૈન્ય ચોકીઓ પર આજે સવારે ૮ વાગ્યે નાના અને સ્વચાલિત હતિયારોથી અંધાધૂંત ગોલીબાર કર્યો અને […]

Read more

પન્નીરસેલ્વમ જૂથમાં સામેલ થાય તેવા સંકેત તમિલનાડુ કટોકટી : શશીકલા ગ્રુપના લીડરો બળવાના મૂડમાં

panneer-story_647_052215085542_101116093943_122616071410

તમિલનાડુમાં અન્નાદ્રમુકના લીડર જયલલિતાના અવસાન બાદથી પાર્ટીમાં કટોકટીનો દોર યથાવત રીતે જારી રહૃાો છે. બે ગ્રુપ આ પાર્ટીમાં પડી ગયા છે જે પૈકી એક ટીમ શશીકલાની સાથે છે જ્યારે બીજી ટીમ પન્નીરસેલ્વમની સાથે દેખાઈ રહી છે. પન્નીરસેલ્વમ કેમ્પમાં રહેલા સૂત્રોએ કહ્યું છે કે શશીકલા સાથે જોડાયેલા લોકો પન્નીરસેલ્વમ કેમ્પમાં આવી રહૃાા છે. પન્નીરસેલ્વમે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું છે કે […]

Read more

એરઇન્ડિયા દ્વારા ઉપદ્રવી યાત્રીઓ સંદર્ભે નવા નિયમ લાઈટ મોડી થશે તો ૧૫ લાખ રૂપિયા સુધીનો દંડ વસુલાશે

air-india

એર ઈન્ડિયાએ યાત્રા દરમિયાન ધાંધલ ધમાલ મચાવનાર અને ઉપદ્રવ કરનાર યાત્રીઓ માટે નવા નિયમો લાગુ કરી દીધા છે. નવા નિયમ મુજબ એર ઈન્ડિયાની લાઈટને એક કલાક લેટ કરવાની સ્થિતિમાં પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સાથે સાથે અપરાધિક પગલાં પણ લેવામાં આવશે. જ્યારે એકથી બે કલાક લાઈટને વિલંબમાં મુકવાની સ્થિતિમાં ૧૦ લાખ રૂપિયાનો દંડ અને બે કલાકથી વધારે લેટ કરવાની […]

Read more

માર્ચ મહિનામાં અપાયેલી ચેતવણી મુજબ સહારાને ફટકો:એમ્બી વેલીની હરાજીનો સુપ્રિમ કોર્ટનો આદેશ

sahara

આખરે સુપ્રિમ કોર્ટે એ જ આદેશ આપી દીધો છે જેની ચેતવણી માર્ચ મહિનામાં આપવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે આજે મૂડીરોકાણકારોને પરત કરવા માટે ૩૦૦ કરોડ રૂપિયા જમા કરવામાં નિષ્ફળ રહેવા પર સહારાની પ્રોપર્ટી એમ્બી વેલીની હરાજી માટેના આદેશ આપી દીધો હતો. આની સાથે જ કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. કોર્ટે સહારા પ્રમુખ સુબ્રતા રોયની પણ જોરદાર ઝાટકણી કાઢી હતી […]

Read more

બોટાદમાં સૌની યોજના લીંક-૨ના ફેઝ-૧નુ લોકાર્પણ ૨૦૨૨ સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવી છે: વડાપ્રધાન

pm-modi-in-botad-696x422

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોર બાદ બોટાદ ખાતે આવી પહોંચીને સૌરાષ્ટ્રના જળાશયોને નર્મદાના નીરથી ભરવા માટેની સૌની યોજનાના લીંક-૨ના રૂપિયા ૧૫૦૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલા તબક્કાનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પાણીના પ્રવાહમાં પુષ્પાર્પણ કરી મા નર્મદાનું સૌરાષ્ટ્રના પશ્ર્ચિમ ભાગમાં સ્વાગત કર્યું હતું. લોકાર્પણ બાદ બોટાદમાં યોજાયેલી જંગી જાહેરસભાને કેમ છો કહીને સંબોધનની શરૂઆત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વર્ષ […]

Read more