માર્ગ પર યમરાજ

a3

એક કારચાલકની અડફેટે આવતાં બેના મોત – આવા શિર્ષકવાળી જાહેરખબરો દર મહિને આપણે વાંચતા હોઈએ છીએ અને પછી એ જાણવાનો પ્રયાસ કરતાં હોઈએ છીએ કે આમાં વાંક કોનો હશે? કાર ચલાવનારનો કે પછી રાહદારી કે અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિનો, પણ ખરેખર જોવા જઈએ તો અકસ્માત બને એટલે માત્ર કારચાલકનો ગુનો જ દેખાય છે, જે ન પણ હોય, કેટલિક વખત રાહદારીઓ […]

Read more

અમેરિકા-ઉત્તર કોરિયા વચ્ચે યુદ્ધના ભણકારા ઉત્તર કોરિયાનું બેલાસ્ટિક મિસાઇલ પરીક્ષણ નિષ્ફળ

170415-world-northkorea-soldiers-parade-0704_9cb003b266a34bb5012e02e681457dea.nbcnews-ux-2880-1000

પોતાની લશ્કરી શક્તિનું પ્રદર્શન કરીને દુનિયાને પોતાની તાકાત દર્શાવનાર ઉત્તર કોરિયાએ આજે મિસાઇલ પરીક્ષણ કર્યું હતું પરંતુ મળેલા અહેવાલ મુજબ ઉત્તર કોરિયાનું બેલાસ્ટિક મિસાઇલ પરીક્ષણ નિષ્ફળ રહ્યું છે. શક્તિ પ્રદર્શનના એક દિવસ બાદ જ આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અમેરિકાની પેસિફિક કમાન્ડના અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું […]

Read more

ચાર કરોડથી વધુ ઇપીએફઓના સભ્યોને ફાયદો ઇપીએફ પર ૮.૬૫ ટકાના વ્યાજદરને અંતે

EPF-Balance

નાણામંત્રાલયે ઈપીએફ ઉપર ૮.૬૫ ટકા વ્યાજદરને લીલીઝંડી આપી દીધી છે. ઈપીએફ વ્યાજદરને લઇને ચાલી રહેલી અટકળો વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વર્ષ ર૦૧૬-૧૭ માટે એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ પર ૮.૬૫ ટકાના વ્યાજદર સાથે આગળ વધવા શ્રમ મંત્રાલયને નાણામંત્રાલય દ્વારા પરવાનગી આપી દેવામાં આવી છે. આના કારણે આશરે ૪ કરોડ જેટલા ઈપીએફ સભ્યોને ફાયદો થશે.લીલીઝંડી નાણામંત્રાલયે હાલમાં […]

Read more

શરિયાના કારણો વિના ટ્રિપલ તલાક આપનારાઓનો બહિષ્કાર થશે:પર્સનલ લો બોર્ડ

55589-dmekzuaqho-1491918987

મૃત્યુદૃંડની સજાનો સામનો કરી રહેલા ભારતીય નાગરિક કુલભુષણ જાદવના મુદ્દે ભારત અને પાકિસ્તાન હવે આમને સામને આવી ગયા છે. પાકિસ્તાને પોતાની સ્થિતિને વધુ હળવી કરવા અને ટિકાટિપ્પણીથી બચવા કુલભૂષણ જાદવના મામલે નવો ડોઝિયર તૈયારી કરી લીધો છે. ભારતીય નાગરિક કુલભૂષણ જાદવની આતંકવાદી ગતિવિધિના સંદર્ભમાં તૈયાર કરવામાં આવેલો ડોઝિયર સંયુક્ત રાષ્ટ્રને સુપરત કરવામાં આવનાર છે. મિડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, […]

Read more

મુંબઈ, ચેન્નાઈ અને હૈદરાબાદ સહિત તમામ એરપોર્ટ પર સઘન સુરક્ષા ત્રાસવાદીઓ વિમાનોનું અપહરણ કરી શકે : હાઈએલર્ટ

C9h8R6HW0AAHfVj

મુંબઈ, ચેન્નાઈ અને હૈદરાબાદથી ઉંડાણ ભરનાર વિમાનોને એક સાથે હાઈઝેક કરવાના કાવતરા સાથે જોડાયેલી ગુપ્તચર માહિતી મળ્યા બાદ સુરક્ષા સંસ્થાઓને હાઈએલર્ટ ઉપર મુકી દેવામાં આવી છે. આતંકવાદીઓ વિમાન અપહરણ કરી શકે છે. વિમાનોનું અપહરણ કરીને હુમલા કરવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. સુરક્ષા સંસ્થાઓને મળેલી માહિતી મુજબ વિમાનને અપહરણ કરવાની યોજનામાં ર૩ લોકોની એક ટીમ સામેલ છે. સૂચના મળ્યા […]

Read more

ભુવનેશ્વર ખાતે ભાજપ રાષ્ટ્રિય કારોબારીની બેઠકને સંબોધતા વડાપ્રધાન મુસ્લિમ બહેનો તીન તલાકથી મુશ્કેલીમાં:મોદી

modi-in-odisha-story_647_041517042435

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ કારોબારીની બેઠકને આજે સંબોધીત કરી હતી તેમણે આ મંચથી એક તરફ વિરોધ પક્ષો પર હુમલો કર્યો તો બીજી તરફ પાર્ટીના નેતાઓને બિનજરૂરી નિવેદનથી બચવાની પણ સલાહ આપી હતી આ સાથે જ તેમણે ટ્રિપલ તલાક પર બોલતા મુસ્લિમ મહિલાઓને વિશ્ર્વાસ અપાવ્યો કે સરકાર અને  પાર્ટી તેમની સાથે છે. મોદીએ કહ્યું કે તીન તલાકથી મુસ્લિમ બહેનો કષ્ટમાં છે. […]

Read more