સ્વીસ બ્રાંડની લાખોની નકલી ઘડિયાળો મળી

watch

સુરતના મોલની દુકાનમાં સીઆઈડી ક્રાઈમની ટીમે છાપો મારી સ્વીસ બનાવટની નકલી ઘડિયાળોનો જથ્થો કબજે કર્યો હતો. જાણવા મળતી માહિતી અનુસાર સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટિયાની સૂચના મુજબ સુરતના પીપલોદ ખાતેના રાદુલ રાજ મોલમાં આવેલી દુકાનોમાં એક ટીમે નકલી ઘડિયાળો બાબતે દરોડા પાડ્યા હતાં. આજે પડાયેલા આ ઘડિયાળ વિક્રેતાઓના ત્યાંથી સ્વીસ બ્રાન્ડની રાડો, ઓમેગા, ટીસ્લોટ જેવી નકલી ઘડિયાળોનો જથ્થો મળી આવ્યો […]

Read more

ચોરીના સોનાના ઘરેણા સાથે બે કારીગરો ઝડપાયા

શહેરના રતનપોળ વિસ્તારની દુકાનમાંથી રૂા.૬.૧૫ લાખના સોનાના ઘરેણાંની ચોરી કરનારા પશ્ર્ચિમ બંગાળના બે કારીગરોને પોલીસે ઝડપી પાડ્યા હતાં. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાંથી ડીસીબીની ટીમે રવિ વિશ્ર્વનાથ અધિકારી (ઉ.વ.૩૯, રહે. હાઉસીંગના મકાનમાં, કૃષ્ણનગર મુળ રહે. .રાના જિ. મેદનીપુર, પ.બંગાળ) અને રવિન્દ્રનાથ સિધ્ધેશ્ર્વર લાગા (ઉ.વ.૨૧, રહે. હાઉસીંગના મકાનમાં કૃષ્ણનગર, મુળ રહે. મઈશગોટ જિ. હગલી, પ.બંગાળ)ને ઝડપી પાડ્યા હતાં. પોલીસે […]

Read more

ચાંદખેડાના ગોદરેજ ગાર્ડન સિટીમાં જામનગરની કંપનીના સિકયુરીટી ઓફીસરે રિવોલ્વરમાંથી ગોળી છોડી ભેદી સંજોગોમાં કર્યો આપઘાત

જામનગરના મહિલા તબીબના પતિ અને સિકયુરીટી ઓફીસરે ભેદી સંજોગોમાં શહેરના ચાંદખેડામાં રિવોલ્વરમાંથી ગોળી છોડી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર શહેરના ચાંદખેડા વિસ્તારના ગોદરેજ ગાર્ડન સિટીના ૨/૬૦૨ નંબરના મકાનમાં ૫૪ વર્ષના ઉમેશભાઈ સંતોષકુમાર બાહરી ચાર દિવસથી ડ્રાયવર નરસિંહ કાળાભાઈ થાપા સાથે રહેવા આવ્યા હતાં. તેઓ જામનગરની કંપનીમાં હેડ સિકયુરીટી ઓફીસર તરીકે ફરજ બજાવતા હતા જ્યારે તેમના […]

Read more

બનાસકાંઠાના હરસડ ખાતે જીપીસીએલને ૫૦૦ મેગાવોટનો સોલાર પાર્ક પ્રોજેકટ સ્થાપવાની મંજુરી

l4

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌર ઊર્જાના ઉત્પાદને વ્યાપક વેગ આપવા ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ- જીપીસીએલને ૫૦૦ મેગાવોટના સોલાર પાર્ક પ્રોજેકટ બનાસકાંઠાના સૂઈગામ તાલુકાના હરસડ ગામે ડેવલપ કરવાની સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. ગુજરાતમાં પરંપરાગત ઊર્જા સ્ત્રોતના સંસાધનો ભારણ ઘટાડી સ્વચ્છ-પર્યાવરણ પ્રિય ઊર્જા ઉત્પાદનને સૌર ઊર્જાથી પ્રોત્સાહિત કરવાની નેમ સાથે એશિયામાં મોટી કક્ષાના સોલાર પાર્કનું અગાઉ પાટણ જિલ્લાના રણ વિસ્તાર ચારણકા ખાતે નિર્માણ […]

Read more

દુકાનદારે પ્રતિકાર કરી લૂંટ કરવા ઘૂસેલા યુવાનને પકડ્યો:બે ફરાર

શહેરના નરોડા વિસ્તારમાં આવેલી દુકાનમાં પોલીસ અધિકારી હોવાનું જણાવીને કાચનો દરવાજો તોડી અંદર પ્રવેશવાના પ્રયાસ કરનારા યુવાનને દુકાનદારે ઝડપી પાડ્યો હતો જ્યારે બે ફરાર થઈ ગયા હતાં. પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર શહેરના નરોડા વિસ્તારના કમલ ડુપ્લેકસમાં રહેતા મુકેશભાઈ ઓઝાની નરોડા જીઆઈડીસી ખાતે દુકાન આવેલી છે. મોડી રાત્રે કામ હોવાથી તેઓએ દુકાન ચાલુ રાખી હતી તે ગાળામાં ત્રણ યુવાનો […]

Read more

બરફ ઓગળતા કાશ્મીરમાં આતંક વધવાના એધાણ

A masked Kashmiri protester prepares to throws a brick at an Indian policeman during a protest in Srinagar, Indian controlled Kashmir, Saturday, July 9, 2016. Indian authorities imposed an indefinite curfew in most parts of Kashmir on Saturday, a day after government forces killed the top rebel commander in the disputed Himalayan region, officials said, describing it as a major success against rebels fighting Indian rule. (AP Photo/Mukhtar Khan)

કાશ્મીર ખીણમાં વર્ષ ૨૦૧૬નું વર્ષ બધુ મળીને ઉથલ-પાથલ વાળુ રહ્યું હતું. જેમાં આતંકવાદી બુરહાન વાનીની ઘટનાનો પણ સમાવેશ થાય છે જેણે ઘણી ચાલાકીપૂર્વક સોશ્યલ મિડીયાનો ભરપૂર ઉપયોગ કરી સૈન્ય સામે પથ્થરબાજી કરતાં કાશ્મીરના યુવાનોને ઉશ્કેર્યા હતાં. પથ્થરબાજોના ઉત્સાહને શિયાળાનો બરફ ઠંડો કરતી હોય છે. પરંતુ પાક. હસ્તક કાશ્મીર તથા પાક.ની છત્રછાયામાં બેઠેલા યોજનાના ઘડવૈયા યુવાનોના ભવિષ્યની કિંમત પર તેમના અરમાનો […]

Read more

હાઈ-વે પર દારૂ-વેંચાણ બંધ કરવાના પગલાં

art1

દારૂના કારણે વધતા માર્ગ અકસ્માતો પર અંકૂશ મૂકવા માટે સુપ્રિમ કોર્ટે આદેશ આપી હાઈવેની ૫૦૦ મીટરની અંદરના વિસ્તારમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકયો છે જેને લઈને હલચલ મચી છે. ઘણી વિચિત્ર પ્રકારની દલીલો કરવામાં આવી રહી છે કે, આથી હજારો-કરોડો રૂપિયાનું નુકસાન થશે. પરંતુ લોકોનો જીવ બચશે તેના વિશે કોઈ કશું બોલતું નથી. રાજ્ય સરકારો હાઈવે પર સરકારી આદેશમાં સંશોધન […]

Read more

જાદવ ચુકાદા મામલે ભારત અપીલ કરવા તૈયાર કુલભૂષણને ફાસીની સજામાં રાહત આપવા પાક.નો ઇન્કાર

C9XkdlaVwAAKR1o

ભારતીય નાગરિક કુલભૂષણ જાદવને જાસૂસીના આરોપસર ફાંસીની સજા ફટકારવાના મામલામાં પાકિસ્તાન જિદ્દી વલણને છોડવા માટે તૈયાર નથી. પાકિસ્તાને આજે કાયદાકીય પ્રક્રિયાને પાળ્યા વગર ફાંસીની સજા આપવા માટેના ભારતના આક્ષેપને ફગાવી દઈને ભારતની પ્રતિક્રિયાની નિંદા કરી હતી. પાકિસ્તાને કહ્યું છે કે જાદવ કારોબારી નહીં જાસૂસ છે. તેમની પાસે બે પાસપોર્ટ હતા. બીજી બાજુ ભારતે ફરી એકવાર જાદવને મળવાની ઈચ્છા વ્યક્ત કરી […]

Read more

ભીમ એપ રેફર કરવા પર ૧૦ રૂપિયાનું ઈનામ ભીમ-આધાર પે એપ મોદી દ્વારા નાગપુરમાં લોન્ચ

C9XqHgPVoAAR9iS

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભીમ-આધાર ડિઝીટલ પેમેન્ટ પ્લેટફોર્મની વિધિવત રીતે શરૂઆત કરી હતી. ભીમ-આધાર પે એપ લોન્ચ કરતી વેળા વડાપ્રધાને ઉપસ્થિત લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે ડીજી ધન આવનાર સમયમાં અંગત ધન તરીકે સાબિત થશે અને ક્રાંતિ લાવશે. ડીજી ધન મેળામાં સામેલ થવા મોદીએ ઉપસ્થિતિ લોકોને આમંત્રણ આપ્યું હતું. ભીમ એપ પર આધાર સેવાને નાગપુરમાં લોન્ચ કરતા મોદીએ કહ્યું […]

Read more

વડાપ્રધાન મોદી અને રૂપાણી સહિત ૧૩ રાજ્યોના મુખ્યમંત્રી પહોંચશે ભુવનેશ્વરમાં આજથી શરૂ ભાજપ કારોબારીની બેઠક

C9XgS8YVYAAoQHh

બે હાથની લડાઈમાં જંગલનો ‘ખો’ નીકળે એમ કયારેક અન્યને ફાયદો પણ થાય. અમેરિકાએ દુનિયાનાં સૌથી ક્રુર આતંકી સંગઠન ઈસ્લામીક સ્ટેટ (આઈએસ)ના નેટવર્કને તબાહ કરવા સૌથી મોટો ગૈર પરમાણુ બોમ્બ ઝીકયો તેમાં ભારતને ફાયદો થયો! અમેરિકાના ૧૦ હજાર કિલોના બોમ્બાર્ડીંગથી અફઘાનિસ્તાનમાં આઈએસના એવા અડ્ડા, સુરંગ, બંદરો વગેરેનું નામોનીશાન મટી ગયું હતું જયાંથી આતંકી સંગઠન ભારત વિરુદ્ધના ખુરાસાન મોડયુલને હેન્ડલ કરી રહ્યું […]

Read more
1 2