લગ્ન પછી પાસપોર્ટમાં મહિલાઓ કુમારિકા તરીકેનું નામ જાળવી શકશે

narendra-modi-reuters_635x476_81452748555

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેર કર્યું હતું કે, મહિલાઓ તેમના લગ્ન પછી તેમના પાસપોર્ટસમાં તેમનું કુમારિકા નામ જાળવી રાખવા હવે મુકત છે. ઈંડિયન મર્ચન્ટસ્ ચેમ્બર્સની મહિલા પાંખના સમુદાયને વીડીઓ કોન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ મુદ્દાઓની છણાવટ કરતાં વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓ વિકાસ યોજનાઓમાં કેન્દ્ર સ્થાને રહે તેમ હું ઈચ્છું છું. મુદ્રા, ઉજ્જવલા અને બીજી અન્ય વિવિધ યોજનાઓ મારફત […]

Read more

જવાનને મારેલી દરેક થપ્પડ બદલ ૧૦૦ જેહાદીઓ મારીશુ:ગંભીર

gg

કાશ્મીરમાં ભારતીય લશ્કરી જવાનોને સ્થાનિક લોકોએ માર માર્યો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થયો છે. ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે આ ઘટના અંગે પોતાનીઆકરી પ્રતિક્રિયા વ્યકત કરી છે. ગંભીરે કહ્યું હતું કે, ભારતીય લશ્કરી જવાનના ગાલ પર પડતા પ્રત્યેક થપ્પડના બદલામાં ૧૦૦ જેહાદીને મારી નાંખવા જોઈએ. ગંભીરે એક પછી એક ત્રણ ટિવટર કરીને પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો. […]

Read more

‘જયહિન્દ દૈનિકના સ્થાપક પૂ.બાપુજીની આજે પુણ્યતિથિ

BAPUJI2

‘જયહિન્દના સ્થાપક  અને સંવર્ધક પૂજ્ય બાપુજી સ્વ. બાબુભાઈ શાહની આજે ૩૦મી પુણ્યતિથિએ ‘જયહિન્દ પરિવાર તેમની સ્મૃતિને ભાવભરી વંદના અર્પ્ો છે. આ અખબારના આદ્યસ્થાપક અને સંવર્ધક પૂ.બાબુભાઈ શાહનો ૧૪મી એપ્રિલ ૧૯૮૭ના રોજ દેહવિલય થયો હતો. તેમનો દિવ્ય આત્મા અનંત બ્રહ્માંડમાં વિલિન થયો, પરંતુ તે દિવ્ય આત્માએ કંડારેલો પવિત્ર માર્ગ આજે પથદર્શક બની રહેલ છે, પ્રગતિ માટે પ્રેરે છે અને ‘જયહિન્દ દિન […]

Read more

વડાપ્રધાન મોદીએ તમામ લોકોનો આભાર માન્યો ગુડ ગવર્નન્સ અને વિકાસની નીતિમાં લોકોને વિશ્વાસ છે

modi23_350_092913082812

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના પેટાચૂંટણીમાં શાનદાર દેખાવ બાદ દેશના તમામ લોકોનો આભાર માન્યો છે. ગુડ ગવર્નન્સ અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ રાખવા બદલ લોકોનો આભાર માન્યો છે. મોદીએ ભાજપના શાનદાર દેખાવ બદલ પક્ષના કાર્યકરોનો પણ આભાર માન્યો છે. મોદીએ કહ્યું છે કે ગુડ ગવર્નન્સ અને વિકાસની રાજનીતિને લોકો પસંદ કરી રહૃાા છે. મોદીએ જીત બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી. બીજી બાજુ […]

Read more

આઠ રાજ્યોની ૧૦ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો દિલ્હીથી આસામ સુધી મોદી લહેર

New Delhi: Prime Minister Narendra Modi addressing at the launch of a new mobile app 'BHIM' to encourage e-transactions during the ''Digital Mela'' at Talkatora Stadium in New Delhi on Friday.  PTI Photo by Subhav Shukla (PTI12_30_2016_000126A)

આઠ રાજ્યોની ૧૦ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં પણ ભાજપે શાનદાર દેખાવ કર્યો છે અને ૧૦ વિધાનસભા બેઠકો પૈકીની પાંચ બેઠકો જીતીને જોરદાર સપાટો બોલાવ્યો છે. ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં પ્રચંડ બહુમતી મેળવી લીધા બાદ યોજાયેલી ૧૦ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં પણ ભાજપે શાનદાર દેખાવ કર્યો છે અને જીતનો સીલસીલો જારી રાખ્યો છે. કર્ણાટકમાં કોંગ્રેસે શાનદાર જીત મેળવી છે. બીજી બાજુ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં […]

Read more