સ્વતંત્ર એજન્સીને તપાસ સોંપવાની માંગ ફગાવાઈ નલિયા દુષ્કર્મમાં પીડિતાની અરજીનો કોર્ટ દ્વારા નિકાલ

નલિયા સામૂહિક દુષ્કર્મ કેસમાં ભોગ બનનાર પીડિતા તરફથી સ્વતંત્ર તપાસ એજન્સીને સમગ્ર પ્રકરણની તપાસ સોંપવા દાદ માંગતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીનો આજે જસ્ટિસ જે.બી.પારડીવાલાએ નિકાલ કર્યો હતો. હાઇકોર્ટે પીડિતાની સ્વતંત્ર એજન્સીને તપાસ સોંપવાની માંગણી ગ્રાહૃા રાખી ન હતી. જો કે, હાલની સ્થાનિક પોલીસની તપાસ સામે કોઇ વાંધો કે ફરિયાદ હોય તો સક્ષમ(નીચલી) કોર્ટ સમક્ષ જવા પીડિતાને મંજૂરી આપી […]

Read more

રાજ્યમાં અગનવર્ષા:રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ૪૫ ડિગ્રી

તીવ્ર હિટવેવની ચેતવણી વચ્ચે આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ રહૃાો હતો. આગઝરતી ગરમીના પરિણામ સ્વરુપે જનજીવન પણ ખોરવાઈ ગયું હતું. મોટાભાગના વિસ્તારોમાં આજે પારો ૪૪થી ઉપર રહૃાો હતો. સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન ૪૫ સુધી પહોંચી ગયું હતું. આગામી બે દિવસ માટે તીવ્ર હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે જેથી મહત્તમ તાપમાનમાં હજુ ઉલ્લેખનીય વધારો થઇ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં […]

Read more

પ્રથમ માન્યતા પ્રાપ્ત મહિલા દૂધ ઉત્પાદક મોરબીના મહિલા દૂધના ઉત્પાદક સંઘને માન્યતા

01 (2)

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોરબીના મહિલા દુધ ઉત્પાદક સંઘની બહેનોને ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની માન્યતા પ્રાપ્ત રાજયના પ્રથમ મહિલા દુધ ઉત્પાદક સંઘ તરીકે મયુર ડેરીના નામાભિધાન સાથે કાર્યરત થવા માટે અબિનંદન પાઠવ્યા હતા. અન્ને એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, તાજેતરમાં મહિલા પશુપાલકોની યોજાયેલી શિબિરમાં મુખ્યમંત્રીના હસ્તે મોરબી મહિલા દુધ સંઘ સંલગ્ન નવ જેટલી મંડળીઓને બલ્ક મિલ્ક કુલર માટે ૮૪ લાખ […]

Read more

ચૂંટણીમાં બેલેટ પેપરની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી

આગામી વિધાનસભા-ર૦૧૭ની ચૂંટણીઓમાં ઇવીએમના બદલે મતદાન માટે બેલેટ પેપરની જૂની સીસ્ટમને અમલી બનાવવા દાદ માંગતી મહિલા પાટીદાર નેતા રેશ્મા પટેલ દ્વારા કરાયેલી જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટે આજે પ્રાથમિક સુનાવણીના તબક્કે જ ફગાવી દીધી હતી.  હાઇકોર્ટે જણાવ્યું હતું કે, અરજદારની હાલની પીઆઇએલ ટકી શકે તેમ નથી અને અસ્થાને છે. રેશ્મા પટેલને વિધાનસભા ચૂંટણીઓને લઇ આજે હાઇકોર્ટમાંથી ઝટકો મળ્યો હતો. મહિલા […]

Read more

પૌત્રીના જન્મ પ્રસંગે અભિંનદન આપવા અમિત શાહના નિવાસસ્થાને ભાજપના નેતાઓ- કાર્યકરો ઉમટયા

l3

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહના ઘરે દિકરીનો જન્મ થતા તેમના પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. આ પ્રસંગને લઈ અમિત શાહના નિવાસસ્થાને મુખ્યમંત્રી વિજય રૂપાણી, ના.મુખ્યમંત્રી નીતન પટેલ સહિત ધારાસભ્યો, ભાજપ અગ્રણીઓ અમિત શહને અભિનંદન પાઠવવા પહોંચી ગયા હતાં. અમિત શાહના પુત્રવધૂ રિશિતાએ ગઈકાલ રાત્રે ઝાયડસ હોસ્પિટલમાં દિકરીને જન્મ આપ્યો હતો. આ ઉપરાંત અમિત શાહના નિવાસસ્થાને કેબિનેટ […]

Read more

રૂા.૯૨ લાખના મનોરંજન કર ભરવા અંગે જિપ્સી ઈવેન્ટને અંતિમ નોટીસ

l5

શહેરમાં યોજાયેલ અરિજિતસિંહ એઝ નેવર બિફોર લાઈવ કોન્સર્ટના આયોજકો જિપ્સી ઈવેન્ટને સાત દિવસમાં રૂા.૯૨ લાખ કર ચુકવવાની અંતિમ નોટિસ ફટકારવવામાં આવી છે. અમદાવાદા મનોરંજન કર વિભાગની નોટીસમાં જણાવાયું છે કે, આયોજકો સાત દિવસમાં કરચોરીની રકમની ચુકવણી નહીં કરે તો મિલકત જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરાશે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે બોલિવુડ સિંગર અરિજિતસિંહ લાઈવ […]

Read more

નર્મદાના કેનાલ કામો ઝડપી પુરા કરવા આદેશ મોદીની મુલાકાત- ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી

l4

આગામી ૧લી’મે ગુજરાત રાજય સ્થાપના દિવસની રાજયકક્ષાની ઉજવણી અમદાવાદ ખાતે થનાર છે. તેમજ ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી) ના મુદ્દે એક દિવસનું વિધાન સત્ર બોલાવવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને બન્ને કેબીનેટ બેઠકમાં ચચાર્ર્ઓ હાથ ધરવામાં આવી હતી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ લોકસભા- રાજય સભામાં જીએસટી બિલ વળાટ કરી દેવામાં આવ્યુ છે. ૧-જુલાઈ-૨૦૧૭ થી જીએસટી બિલ લાગુ કરવા […]

Read more

ફી નિર્ધારણ અંગેનો કાનુન લઘુમતી-બહુમતી જેવા ભેદભાવ વગર તમામ વર્ગને લાગુ પડશે

રાજયની ગ્રાન્ટેડ સ્વનિર્ભર શાળાઓના ફી નિર્ધારણ અંગે ગુજરાત વિધાનસભાના ગત સત્રમાં પસાર થયેલ સ્વનિર્ભર શાળા (ફી નિયમન) વિધેયક ૨૦૧૭ને રાજ્યપાલની મંજૂરી મળી ગઈ હોવાનું શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા શિક્ષણ રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણીએ આજે જણાવી સ્પષ્ટપણે ઉમેેર્યું હતું કે, રાજ્યપાલની આ વિધેયકનેે મંજૂરી મળી ગઈ છે ત્યારે તેની તમામ જોગવાઈઓનો અક્ષરશ: અમલ કરવા રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, […]

Read more

કોની ફિલ્મ સાથે પ્રિયંકા રૂપેરી પડદે પુનરાગમન કરશે?

pc1

બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યા પછી પ્રિયંકા ચોપડા હવે હોલિવૂડમાં ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. ક્વાર્ટિકોની સફળતા પછી પ્રિયંકાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે. ઘણા એવોર્ડ જીતવા ઉપરાંત પ્રિયંકાની તસવીર ઘણા મેગેઝીનના કવર પેજ પર છપાઈ ચૂકી છે. પ્રિયંકાની ફિલ્મ બેવોચ હવે રજૂ થશે. આ ફિલ્મમાં તે વિક્ટોરીયા લિડ્સના પાત્રમાં નજરે પડશે.  બેવોચમાં પ્રિયંકા નકારાત્મક પાત્ર અદા કરશે. […]

Read more

અર્જુન કપૂરની પ્રતિક્રિયા હિન્દી કરતા અંગ્રેજીને કેમ મહત્વ?

arjun

અર્જૂન કપૂર પોતાની આગામી ફિલ્મ હાફ ગર્લફ્રેંડમાં દિલ્હીની એક ઇંગ્લિશ માધ્યમની કોલેજ મેં પ્રવેશ લેવા માટે જાય છે અને ત્યાં તે અંગ્રેજીમાં વાત કરી શકતો નથી ત્યારે તેનું મઝાક ઉડાવવામાં આવે છે. અર્જુનનું માનવું છે કે, હિન્દી બોલનાર લોકોને કુલ સમજતા નથી. ફિલ્મ હાફ ગર્લફ્રેંડના ટ્રેલરના લોન્ચિંગ દરમિાયન જ્યારે અર્જુનના રિયલ લાઇફના તેમના અનુભવ પુછવામાં આવ્યા તો તેમણે સ્વીકાર કર્યો […]

Read more
1 2 3