જગાણા ખાતે હનુમાન જ્યંતિ નિમિત્તે ભવ્ય મારૂતિ યજ્ઞ યોજાયો

પાલનપુર તાલુકાનું જણાગા એટલે ધર્મ મંગલમય સ્થાન  જેટલા દેવસ્થાનો ધરાવતા આ ગામમાં સમગ્ર વર્ષ દરમ્યાન વાર-તહેવારે અનેક ધાર્મિક પ્રસંગોનું આયોજન થાય છે ભગવાનશ્રી રામભક્ત અંજનીપુત્ર કષ્ટભંજન દેવ હનુમાનદાદાના જન્મોત્સવ હનુમાન જ્યંતિની ભવ્ય ઉજવણી ચૈત્ર સુદ પુનમના રોજ સમગ્ર દેશમાં થાયે છે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જગાણા સ્થિત હનુમાન મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી ભરતભાઈ ચૌધરી તેમજ તેમના કાર્યકરોની ઉત્સાહી […]

Read more

બિજેશ્વર કોલોની કબ્રસ્તાન પાસેના હનુમાન મંદિરનાં પુજારી દ્વારા દરગાહ પર ચાદર ચઢાવી

પાલનપુરના બિજેશ્વર કોલોની પાસે નવરંગ કબ્રસલ્તાનને અડીને આવેલા હનુમાનજી મંદિરમાં ગતરોજ હનુમાન જ્યંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને બાજુમાં આવેલ દરગાહની કબર પર મંદિરના પુજારી અને ભક્તો સાથે કબ્રસ્તાનના ટ્રસ્ટી મુસ્લીમ અગ્રણીઓ સાથે મળી ચાદર ચઢાવી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. બિજેશ્વર કોલોની પાસે આવેલ હનુમાન મંદિર ખાતે હનુમાન જ્યંતિની ઉજવણી કરાવાઈ હતી મંદિરના પુજારી દર હનુમાન જ્યંતિના શુભ […]

Read more

કાળીયા ઠાકોરના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

આજરોજ ચૈત્રી પૂનમના દિવસે વહેલી સવારથી જ ભગવાન કાળીયા ઠાકોરના દર્શન કરવા માટે ભક્તો સવારથી જ લાંબી-લાંબી કતારોમાં ગોઠવાઈ ગયા હતા. ભગવાન શામળીયાના સન્મુખ દર્શન કરીને ભક્તો ધન્ય બન્યા હતા. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભક્તોને છાશ આપવામાં આવતી હતી. જેથી ભક્તોને હાશ થતી હતી. આ પવિત્ર ભૂમિમાં ભગવાન ત્રિલોકનાથનું મંદિર પણ આવેલ છે. આ મંદિરનો વહીવટ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા […]

Read more

ભિલોડા તાલુકામાં હનુમાનજી મહાવીર જન્મ જયંતીની ભક્તિભાવ પુર્વક શ્રધ્ધાભેર ઉજવણી

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં હનુમાનજી મહાવીર જન્મ જયંતીની ભક્તિભાવ પુર્વક શ્રધ્ધાભેર ઉજવણી યોજાઈ હતી.શ્રી હનુમાનજી મહાવીરના મંદીરોમાં દર્શનાર્થે ભાવિક ભક્તોના ઘોડાપુર વહેલી સવારથી જ ઉમટ્યા હતા.શ્રી રામચંદ્ર ભગવાન મર્યાદા પુરૂષોત્તમને પણ હનુમાનજીએ ઋણી રાખ્યા હતા.શ્રી હનુમાનજી મહાવીરની જન્મ જયંતી નિમિત્તે મંદીરોમાં,ધાર્મિક સ્થાનોમાં ધાર્મિક કાર્યક્રમો ભક્તિભાવ પુર્વક યોજાયા હતા.શ્રી હનુમાનજી મહાવીરની જન્મ જયંતી નિમિત્તે ભાવિક ભક્તોએ સંગીતમય સુંદરકાંડના […]

Read more

બહુચરાજી ધામમાં ચૈત્રી પૂનમના મેળામાં માઈભક્તોનો ભારે ધસારો

દેશની આદ્યશક્તિ પીઠોમાંનું સ્થાન છે તેવા જગપ્રસિદ્ધ બહુચરાજી માતાજીના સાનિધ્યમાં ચૈત્રી પૂનમના પરંપરાગત મેળાનું અનેરૂ માહત્મ્ય છે. ચૈત્રી પૂનમના મેળાનું ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વ અનેરું હોવાથી માઈભક્તો મા બહુચરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્રણ-ચાર દિવસ અવિરત ઉમટી રહેલાં ભાવિક ભક્તોના કારણે બહુચરાજી અને બહુચરાજીને જોડતાં માર્ગો પર ભક્તોની ભીડ જોવા મળી હતી. બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ત્રિ-દિવસીય […]

Read more

આણંદના શ્રી રોકડીયાદેવ હનુમાનજી મંદિરે ચાલીસા પંચાહ : કથાનું આયોજન

આણંદ શહેરના ગોયા તળાવના કિનારે આવેલ પ્રસિદ્ધ પ્રાચીન રોકડીયા દેવ હનુમાનજી મંદિરમાં આગામી મંગળવારના રોજ શ્રી હનુમાન જયંતી મહોત્સવ તથા ૧૧-૪-ર૦૧૭થી ૧૫-૪-ર૦૧૭ દરમ્યાન શ્રી હનુમાન ચાલીસા પંતાહ કથાનું દિવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ શુભ પ્રસંગને ભક્તિમય બનાવવા કથાના દિવ્ય વક્તા પદે રોકડીયા હનુમાનના કોઠારી વિદ્વાન વક્તા સ્વામી સત્સંગ ભૂ,ણદાસજી કથામૃતનું રસપાન કરાવશે. આ પ્રસંગે શ્રી મારૂતિયાગ, અભિષેક, છપ્પનભોગ અન્નકૂટ, […]

Read more

અરવલ્લી જિલ્લા ભાજપા દ્વારા ૧૯ વિભાગો અને ૧૦ પ્રકલ્પોની રચના

અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પક્ષના સંગઠનમા ૧૯ વિભાગો અને ૧૦ પ્રકલ્પોની રચના કરાઈ હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરિંસહ ડાભી દ્વારા જિલ્લાના ભાજપ સંગઠનના અગ્રણીઓ, હોદ્દેદારો, પદાધિકારીઓ અને પક્ષના સંનિષ્ઠ ૧૦૬ હોદ્દેદારોની વરણી પ્રદેશ ભાજપ પ્રમુખની સૂચનાથી કરાતા જિલ્લાના પદધારકો અને કાર્યકરોમા હર્ષની લાગણી પ્રસરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ મારફતે જિલ્લા ભાજપ સંગઠનમા ૧૯ વિભાગો અને ૧૦ પ્રકલ્પોની રચના કરાઈ […]

Read more

ગઢા ગામે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મુદ્દે બન્ને પક્ષો વચ્ચે સમજુતિ

હિંમતનગર તાલુકાના ગઢા ગામના દલિત સમાજ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા-સ્મારક સ્થાપિત કરવા અંગેના મામલે વિવાદ સર્જાયો છે. છેલ્લા ચારેક દિવસથી આ મામલે વહીવટી તંત્ર અને દલિત સમાજ વચ્ચે ઘર્ષણ સર્જાયેલ છે ત્યારે હાલ પૂરતું ગઢા ગામના ફાઉન્ડેશનની યથાસ્થિતિ જાળવી રાખવા માટે બન્ને પક્ષે હંગામી સમજુતી થતા મામલો હાલ પૂરતો થાળે પડ્યો છે. આ અંગે રવિવારના દિને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ […]

Read more

૧ર જેટલી મોખરાની જગ્યાઓ પર કાર્યરત કરાશે અમદાવાદમાં હવાનું પ્રદુષણ એલઈડી સ્ક્રીન ઉપર દેખાશે

દેશનાં સૌથી વધુ પ્રદુષિત શહેરમાં અમદાવાદની ગણના થાય છે. પરંતુ અમદાવાદમાં હવાનું પ્રદુષણનું ચોક્કસ પ્રમાણ અંગે વ્યવસ્થિત માહિતી આપનારી કોઈ યંત્રના વિકસીત કરાઈ નથી. ફક્ત અનુમાન આધારિત અમદાવાદની પ્રદુષિત શહેર તરીકેની ઓળખ થતી રહી છે. જો કે હવે આગામી તા. ૧રમી મેથી સામાન્ય અમદાવાદીઓને પણ શહેરમાં વિભિન્ન અગિયાર સ્થળોએ મુકાયેલા એલઈડી સ્ક્રીન પરથી પ્રદુષણને લગતી લાઈવ માહિતી મળશે. અમદાવાદ કોર્પોરેશન […]

Read more

દારૂબંધી કાગળ પર હોવા મુદ્દે હાઇકોર્ટ ખફા દમણને ગુજરાતમાં ભેળવવાનો સમય પાકી ગયો છે:હાઇકોર્ટ

l4

દમણના વાઇન(દારૂ) શોપ્સ અને તેની એજન્સી ચલાવતા વેપારીઓ દ્વારા તેઓની વિરૂધ્ધ પ્રોહીબીશન અંગેની નોંધાયેલી ફરિયાદ રદ કરવા કરાયેલી કવોશીંગ પિટિશન આજે ગુજરાત હાઇકોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે કેસનું જજમેન્ટ જાહેર કરતાં એક સમયે એવું મહત્વપૂર્ણ  સૂચન કરતું નીરીક્ષણ કર્યું હતું કે, કેન્દ્ર સરકારે હવે દમણને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ડિનોટિફાઇ(બાકાત) કરવા અને પ્રોહીબીશન એકટને અમલી બનાવી શકાય તે […]

Read more
1 2 3 4