સાંસદપુત્રના મકાનમાં ક્રિકેટનો સટ્ટો રમાડનારા બુકી સહિત ત્રણ પકડાયા

પંચમહાલ જિલ્લાના મેહલોલની મુવાડી ગામમાં સાંસદના પુત્રના મકાનમાં પોલીસે છાપો મારી ક્રિકેટના સટ્ટાનું કૌભાંડ પકડી ત્રણની ધરપકડ કરી હતી. જાણવા મળતી માહિતી અનુસાર પંચમહાલ એલસીબી પીઆઈ ડી.જે. ચાવડા તથા સ્ટાફે બાતમીના આધારે મેહલોલની મુવાડીના પ્રવીણિંસહ પ્રભાતિંસહ ચૌહાણના મકાનમાં દરોડો પાડ્યો હતો. ક્રિકેટના સટ્ટા બાબતે પોલીસે દરોડો પાડી ત્રણ જણાને પકડ્યા હતા તેમજ ત્યાંથી એલસીડી ટીવી, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન, બે દ્વિચક્રી […]

Read more

પ્રભુમહાવીર જન્મકલ્યાણક દિવસે શહેરમાં વિરાટ રથયાત્રા યોજાઈ

પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિવસ નિમિત્તે આજે જીતો દ્વારા વિરાટ રથયાત્રાનું શહેરમાં આયોજન કરાયું હતું. શહેરના કૃષ્ણનગર જૈન સંઘ દેરાસર ખાતેથી આજે સવારે ૯-૦૦ વાગ્યે રથયાત્રાનુંપ્રસ્થાન કરાયું હતું. પૂ. આચાર્યશ્રી રાજયશસૂરિશ્વરજી મહારાજ સાહેબ તેમજ ઉપાધ્યાય અનુભવ સાગરજી મહારાજ સાહેબે માંગલિક પ્રવચન કર્યું હતું. રાજ્યના મંત્રી ભુપેન્દ્રિંસહ ચુડાસમા, મેયર ગૌતમ શાહ, ધારાસભ્ય રાકેશ શાહ, જીતોના ચેરમેન, પ્રકાશભાઈ સંઘવી, શ્રેષ્ઠીવર્ય સંવેગભાઈ […]

Read more

ક્રેડાઈના હાઉસીંગ પ્રોજેક્ટનો શુભારંભ કરાવતા કેન્દ્રિય મંત્રી વૈંકયા નાયડુ સૌનું પોતીકુ આવાસ પુરૂ પાડવામાં એફોર્ડેબલ હાઉિંસગ આશીર્વાદરૂપ બનશે:મુખ્યમંત્રી

l3

દેશના ૧૭ રાજ્યોમાં ૩૫ર પ્રોજેક્ટ્સ લોંચ કર્યા છે. ક્રેડાઈ દ્વારા ર,૦૩,૮૫૧ એફોર્ડેબલ મકાનોનું નિર્માણ કરવા રૂા.૩૮,૦૦૩ કરોડનું રોકાણ થશે. મહાત્મા મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ નિર્માણ મંત્રી વૈંકયા નાયડુએ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો. તેઓએ ક્રેડાઈ અને તેના સભ્યોની પ્રશંસા કરી હતી અને ખાતરી આપી હતી કે, તેમનું મંત્રાલય અને નેશનલ હાઉસીંગ બેેંક અને હુડકો જેવી કેન્દ્ર સરકારની એજન્સીઓ પ્રોજેક્ટ્સમાં […]

Read more

એનસીબીએ કોલેજોને પત્ર લખ્યા

રાજ્યની ૧૦૦થી વધુ કોલેજોને નારકોટીકસ કન્ટ્રોલ બ્યુરોએ વિદ્યાર્થીઓ અને ડ્રગ્ઝ બાબતે ધ્યાન દોરી લીધેલા પગલાં અંગે પત્રો લખ્યા હતા. તેમજ તેઓના પ્રતિભાવ બાદ પોલીસ સાથે મળી એનસીબી સર્ચ અભિયાન શરૂ કરશે તેવું જાણવા મળ્યું હતું. જાણવા મળતી માહિતી અનુસાર રાજ્યની અને તેમાંય અમદાવાદની કેટલીક જાણીતી શિક્ષિત સંસ્થાઓના વિદ્યાર્થીઓ વિદ્યાર્થનીઓને નશાની હાલતમાં પકડાવવાની ઘટનાઓ તાજેતરમાં બનવા પામી હતી. તેમાં એનઆઈડી તેમજ […]

Read more

જુગાર રમતા ર૩ ઝડપાયા

શહેરના સેટેલાઈટ વિસ્તારના શ્યામલ ચાર રસ્તા નજીક સોસાયટીમાં પોલીસે દરોડા પાડી ર૩ને જુગાર રમતા ઝડપી રૂા.૭.૮૮,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના પીસીબીના એસીપી એમ. કે. રાણા તથા ટીમે બાતમીના આધારે ખોડિયાર સોસાયટીના મકાનમાં જુગાર અંગે દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાંથી ર૩ જુગારીઓને પકડી પાડી રૂા.૧.૭૦,૦૦૦, કાર, ૧૦ દ્વિચક્રી વાહનો અને રૂા. ૩૮ હજારના મોબાઈલ ફોન મળી […]

Read more

પાકિસ્તાન નેવીનું વધુ એક પરાક્રમ જખૌના દરિયામાંથી ૭ બોટ અને ૪ર માછીમારોનું કર્યુ અપહરણ

સૌરાષ્ટ્રના જખૌ દરિયા ખાતેથી પાકિસ્તાન નેવીએ સાત બોટ અને ૪ર માછીમારોના અપહરણ કરતા ખળભળાટ મચી ગયો હતો. તેમાં એક બોટનું એન્જિન બંધ થઈ જતા નેવીએ તે છોડી દીધી હતી, પરંતુ તેમાં રહેલા છ માછીમારોને ઉઠાવી ગયા હતા. દેશનો ઓખા જખૌનો ૧ર૦ કિ.મી.નો દરિયાકિનારો અતિસંવેદનશીલ ગણવામાં આવે છે. જખો બંદરથી પાકિસ્તાની સરહદ ૭૬ કિ.મી.ની અને ઓખા બંદરથી ૧૫૭ કિ.મી.ની છે જેમાં […]

Read more

પ્રભુમહાવીર જન્મકલ્યાણક દિવસે શહેરમાં વિરાટ રથયાત્રા યોજાઈ

પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિવસ નિમિત્તે આજે જીતો દ્વારા વિરાટ રથયાત્રાનું શહેરમાં આયોજન કરાયું હતું. શહેરના કૃષ્ણનગર જૈન સંઘ દેરાસર ખાતેથી આજે સવારે ૯-૦૦ વાગ્યે રથયાત્રાનુંપ્રસ્થાન કરાયું હતું. પૂ. આચાર્યશ્રી રાજયશસૂરિશ્વરજી મહારાજ સાહેબ તેમજ ઉપાધ્યાય અનુભવ સાગરજી મહારાજ સાહેબે માંગલિક પ્રવચન કર્યું હતું. રાજ્યના મંત્રી ભુપેન્દ્રિંસહ ચુડાસમા, મેયર ગૌતમ શાહ, ધારાસભ્ય રાકેશ શાહ, જીતોના ચેરમેન, પ્રકાશભાઈ સંઘવી, શ્રેષ્ઠીવર્ય સંવેગભાઈ […]

Read more

પોરબંદર ૪૧.૮ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ

l4

રાજ્યમાં આજે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. આજે રવિવારના દિવસે એકાએક રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. વળી આ સાથે જ બપોરના સમયે રાજ્યમાં ઉનાળાએ હવે જમાવટ કરી હોય તે રીતે ગરમી લોકોએ અનુભવી હતી. રવિવારનો રજાનો દિવસ હોવા છતાં તમામ રસ્તાઓ બપોરના સમયે ઓછા ટ્રાફિકવાળા જોવા મળ્યા હતા. રાજ્યમાં સૌથી વધુ તાપમાન પોરબંદર ખાતે ૪૧.૮ ડિગ્રી […]

Read more

મોડી રાત્રી સુધી ઉજાગરા કરી હોરર ફિલ્મો જોતી ઝરીન ખાન

zarine-khan

અભિનેત્રી ઝરીન ખાન અંતિમ વેળા ફિલ્મ હેટ સ્ટોરી-૩માં નજરે પડી હતી. તાજેતરમાં તેણે વિક્રમ ભટ્ટની હોરર ફિલ્મ ૧૯ર૧ સાઈન કરી છે. ફિલ્મમાં પોતાના પાત્રને યોગ્ય ન્યાય આપવા માટે ઝરીન રાત્રી વેળા હોરર ફિલ્મ જોઈ રહી છે. ઝરીન હોરર ફિલ્મમાં પ્રથમ વખત કામ કરી રહી છે. ઝરીને કહ્યું હતું કે, મેં આ પ્રકારની ફિલ્મોમાં અગાઉ કામ કર્યું નથી. આથી આ મારા […]

Read more

રણબીર-દિપિકાની જોડી જાહેરાતમાં

rk

બોલિવુડની ખુબ લોકપ્રિય જોડી અને વિતેલા વર્ષોમાં એકબીજાના પ્રેમમાં રહી ચુકેલા રણબીર કપુર અને દિપિકા હવે ફરી એકવાર સાથે નજર પડનાર છે. જો કે આ વખતે બન્ને કોઇ ફિલ્મમાં નહી બલ્કે નવી જાહેરાતમાં કામ કરનાર છે. સંજય દત્તની લાઇફ પર બની રહેલી ફિલ્મ દત્તમાં હાલમાં રણબીર કપુર કામ કરી રહૃાો છે. જ્યારે દિપિકા હાલમાં સંજય લીલા ભણશાલીની ઐતિહાસિક ફિલ્મ પદ્માવતિ […]

Read more
1 2 3