સ્ટેટ બેંકની આગેવાનીમાં માલ્યાની કિંગફિશર વિલાની ૭૩.૧ કરોડમાં હરાજી કરાઇ

Image-3

કિંગફિશરના દેવાળિયા વિજય માલ્યાની ગોવામાં આવેલી કિંગફિશર વિલા ૭૩.૦૧ કરોડમાં વેચવામાં આવે છે. શરાબનો વ્યવસાય કરતા કિંગફિશરના માલિક વિજય માલ્યાની કિંગફિશર વિલાને ખરીદનાર અંતે મળી આવ્યો છે. સ્ટેટ બેંકની આગેવાનીમાં આજે કરવામાં આવેલી હરાજીમાં કિંગફિશર વિલાને અભિનેતા અને બિઝનેસમેન સચિન જોશી દ્વારા ખરીદવામાં આવી છે. આ વાતને બેંકના અધિકારીઓ દ્વારા પણ સત્તાવાર અનુમોદન આપવામાં આવ્યું છે. વિજય માલ્યાની કિંગફિશર વિલા […]

Read more

યુપીમાં ૩ રૂપિયામાં નાસ્તો અને ૫ રૂા.માં ભોજન અપાશે

Yogi-Adityanath

યોગી આદિત્યનાથની સરકાર દ્વારા હવે એક નવી પહેલ કરીને માત્ર ત્રણ રૂપિયામાં નાસ્તો અને પાંચ રૂપિયામાં ભોજન આપવાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવે એવી સંભાવના છે. પ્રાપ્ત વિગતો અનુસાર આદિત્યનાથની સરકાર સત્તામાં આવી છે ત્યારથી અનેક પ્રકારની ચર્ચામાં તેઓ છે. ક્યારેક સરકારી કર્મચારીઓને શિસ્ત અને સમય જાળવી રાખવાના પગલાને લઇ તો ક્યારેક ખેડૂતોને ૧ લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાની […]

Read more

પ્રથમ વખત સંયોગ બનતા દેશ માટે ગર્વની બાબત પ્રથમ વખત ચાર મોટી હાઇ કોર્ટમાં મહિલા ચીફ જસ્ટીસ

Image-11

ન્યાયિક સેવામાં મોટા ભાગના ટોપના હોદ્દા પર પુરૂષો રહે છે. પરંતુ પ્રથમ વખત એવી સ્થિતી હવે થઇ છે જેના ભાગરૂપે તમામ લોકોને આશ્ર્ચર્ય થવાની સાથે સાથે ખુશી પણ થઇ રહી છે. દેશમાં પ્રથમ વખત ચાર મોટી અને સૌથી જુદી હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ તરીકે મહિલા છે. જેમાં મુંબઇ, મદ્રાસ, કોલક્તા અને દિલ્હી હાઇકોર્ટનો સમાવેશ થાય છે. મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે […]

Read more

શેખ હસીનાની હાજરીમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો દ.એશિયામાં આતંક પ્રેરણા એક વિચારધારા:મોદી

The Prime Minister, Shri Narendra Modi and the Prime Minister of Bangladesh, Ms. Sheikh Hasina at the joint media briefing, at Hyderabad House, in New Delhi on April 08, 2017.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની હાજરીમાં આતંકવાદના મામલે પાકિસ્તાનને ટાર્ગેટ કરી આક્રમક ભાષણમાં જવાબ આપવામાં આવ્યો હતો. મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે, જ્યાં એક તરફ ભારત અને બાંગ્લાદેશ સાથે મળીને વિકાસ કરવાનું વિચારી રહૃાા છે ત્યારે બીજી તરફ દક્ષિણ એશિયામાં એક માનસિકતા એવી પણ છે કે, જે આતંકવાદને પ્રેરણા આપે છે અને તેનું પોષણ […]

Read more