અમેરિકી હુમલા ગેરકાયદે:પુટિન

HANOVER, GERMANY - APRIL 08:  Russian President Vladimir Putin and German Chancellor Angela Merkel (not pictured) speak to the media after touring the Hannover Messe 2013 industrial trade fair on April 8, 2013 in Hanover, Germany. Merkel and Putin toured the fair, which is the world's largest industry trade fair and has partnered this year with Russia.  (Photo by Sean Gallup/Getty Images)

અમેરિકા દ્વારા સિરિયાના પ્રમુખ બરસર અલ અસદના લશ્કરી સ્થળ ઉપર મિસાઈલ હુમલા કરવામાં આવ્યા બાદ રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિન લાલઘુમ દેખાઈ રહૃાા છે. સિરિયા પર અમેરિકાના હુમલાથી ટ્રમ્પ અને પુટિન આમને સામને આવી ગયા છે. ટ્રમ્પના નિર્ણયને પુટિને ગેરકાયદે ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે અમેરિકાના આ પગલાં આંતરરાષ્ટ્રીય કાયદાઓના ભંગ સમાન છે. પુટિને એમ પણ કહ્યું છે કે આ […]

Read more

પ્રમુખ અલાદના દળોએ કરેલા કેમિકલ હુમલાના જવાબમાં સીરીયા પર અમેરિકાના મિસાઈલ્સ હુમલા

cc

સીરિયામાં કરવામાં આવેલા કેમિકલ હુમલા બાદ જવાબી કાર્યવાહી રૂપે અમેરિકાએ ંસીરિયામાં ક્રુઝ મિસાઇલથી હુમલા કર્યા છે. અમેરિકી યુદ્ધ વિમાનોએ ડઝન જેલી ક્રુઝ મિસાઇલ ઝીંકી હોવાના હેવાલ મળ્યા છે. આ સપ્તાહની શરૂઆતમાં સીરિયન સરકાર દ્વારા કરવામાં આવેલા હુમલામાં ૮૦થી વધારે લોકોના મોત થયા હતા. જેમાં બાળકોનો સમાવેશ થાય છે. અમેરિકી સેનાના અધિકારીએ માહિતી આપતા કહૃાુ છે કે ગુરૂવારે રાત્રે સીરિયાના એરબેઝ […]

Read more

એર ઈન્ડિયા અને ઈન્ડીગોના વિમાન સામ સામે દિલ્હીમાં બે વિમાન સામ સામે ટકરાતા સહેજમાં જ બચી ગયા

aa

દિલ્હીના ઈન્દિૃરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર આજે મોટી હોનારત ટળી ગઈ હતી. વિમાન આમને સામને આવી ગયા હતા પરંતુ બંને વિમાનો ટકરાતા સહેજમાં રહી ગયા હતા. એટીસી કોમ્યુનિકેશનના પરિણામ સ્વરૂપે દુર્ઘટના ટળી ગઈ હતી. સમગ્ર મામલામાં તપાસના આદેશ જારી કરી દેવામાં આવ્યા છે. એમ માનવામાં આવે છે કે એર ઈન્ડિયા અને ઈન્ડીગોના વિમાન આમને સામને આવી ગયા હતા. બંને […]

Read more

શેખ હસીનાને આવકારવા મોદી ચાલુ ટ્રાફિકમાં પહોંચ્યા

images

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને લેવા માટે આજે દિલ્હી વિમાની મથક જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો લોક કલ્યાણ માર્ગથી દિલ્હી વિમાની મથક સુધી નોર્મલ ટ્રાફિકમાં પહોંચ્યો હતો. આ ગાળા દરમિયાન રૂટ ઉપર કોઈપણ પ્રકારના પ્રતિબંધ પણ મુકવામાં આવ્યા ન હતા. પ્રોટોકોલનો ભંગ કરવામાં આવ્યો હતો. સામાન્ય ટ્રાફિકને અસર પહોંચાડ્યા વગર મોદીનો કાફલો વિમાની મથકે પહોંચ્યો હતો. એરપોર્ટ પર પહોંચીને મોદીએ […]

Read more

ગૌરક્ષકો દ્વારા હિંસા મામલે ૬ રાજ્યોને સુપ્રીમની નોટિસ ગૌરક્ષકો પર પ્રતિબંધ કેમ ન મુકાય?:સુપ્રીમ

રાજસ્થાનના અલવરમાં ગૌરક્ષાના નામ ઉપર થયેલી ગુંડાગીરી અને તેમાં એક ૫૫ વર્ષીય શખ્સ પહલુખાનના મોતની ઘટના બાદ સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને છ રાજ્ય સરકારોને આ સંદર્ભમાં નોટિસ ફટકારીને જવાબની માંગ કરી છે. કોર્ટે પ્રશ્ર્ન કર્યો છે કે ગૌરક્ષાના નામ ઉપર ગુંડાગીરી કરનાર આવા સંગઠનો ઉપર પ્રતિબંધ કેમ મુકવો જોઈએ નહીં. જે રાજ્યોને નોટિસ ફટકારવામાં આવી છે તેમાં રાજસ્થાન, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, […]

Read more

જીવનમરણનો સંગ્રામ ખેલતા બાળકોની તસવીરો જોઈ ટ્રમ્પ હચમચી ઉઠયા…

636271186086594013-AP-US-Syria

સીરીયામાં અમેરિકી લશ્કરી હુમલા બાબતે અમેરિકી પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઘાતક નર્વ-એજન્ટનો ઉપયોગ કરી અલાદે લાચાર પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને ગુંગળાવી માર્યા છે. ઘણા લોકો માટે એ ઘાતકી મોત બનશે. જંગાલિયાતભર્યા હુમલામાં સુંદર બાળકોની પણ ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. ભગવાનના કોઈ બાળકે આવો રાક્ષસાચાર કયારેય સહન કરવો જોઈએ નહી. અહેવાલો મુજબ મૃત્યુ સામે સંઘર્ષ કરી રહેલા બાળકોની તસ્વીરો […]

Read more