અંકલેશ્વર ખાતે ઈ એન્ડ પી પાર્કનું ઉદ્ઘાટન કરતા ઓએનજીસીના ડાયરેક્ટર વી. પી. મહાવર

અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે તા. ર-૪-૧૭ના રોજ ઈ એન્ડ પી પાર્કનું ઉદ્ઘાટન ઓએનજીસીના ડાયરેક્ટર (ઓનશોટ) વી. પી. મહાવરના હસ્ત્ો કરાયું હતું. ઓએનજીસી કોલોની ખાતે રશીયન પાર્કનું ઉદ્ઘાટન કરાયું હતું. ઓએનજીસી ખાતે એપ્રેન્ટિસ કરતા વિદ્યાર્થીઓને નોલેજ મળી રહે તે હેતુસર ઓએનજીસીના અધિકારીઓ દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું. આ પાર્કમાં તકતિનું અનાવરણ કરવામાં આવ્યું હતું, સાથે ૧૮૭ જેટલા વિદ્યાર્થીઓ માટે પાર્ક ખુલ્યો રખાયો […]

Read more

અંકલેશ્વરના પાંચ ઈસમો તડીપાર

અંકલેશ્વર તાલુકાનાં ભાદી ગામે મારામારીના અનેક બનાવોમાં સંડોવણી બદલ હાઈકોર્ટે પાંચ ઈસમોને તડીપારનો હુકમ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભાદી ગામે વારંવાર મારામારીનાં સંદર્ભમાં ગામનાં રહીશો ઐયુબ અબ્દૃુલ લિંબાડા, મહંમદ ઐયુબ લિંબાડા, યુસુફ ઐયુબ લિંબાડા, અબ્દૃુલ સમદ સાલેહ અને ઐયુબ ઈસ્માઈલ સાલેહની સંડોવણી બદલ હાઈકોર્ટે પ્રથમ ચાર અસામાજિક તત્ત્વોને ૬ માસ માટે ભરૂચ જિલ્લાની બહાર તડીપાર કરવાનો હુકમ કર્યો છે. […]

Read more

તેલના ડબ્બા ભરેલ જીપડાલું પલ્ટી ખાતા તેલની રેલમછેલ

પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર માહીના પાટીયા પાસે સોમવાર બપોરે એક જીપડાલાનું ટાયર ફાટતા જીપડાલું હાઈ-વે ઉપર પલ્ટી ખાઈ ગયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ પાલનપુર તરફથી તેલના ડબ્બા ભરેલ છાપી તરફ આવતુ જીપડાલાનું એકાએક ટાયર ફાટતા જીપડાલુ પલટી ખાઈ ગયું હતું. જીપડાલુ પલટી ખાઈ જવાના કારણે જીપડાલામાં ભરેલ તેલના ડબ્બા લીક થતા હાઈ-વે ઉપર તેલની નદી વહી ગઈ હતી. જોકે, જીપડાલું રોડ […]

Read more

રજોસણા પાસે ટાયર ફાટતા ટ્રક પલટી ગઈ

અમદાવાદ-પાલનપુર હાઈ-વે ઉપર છાપી નજીક ગુરુવાર સવારે એક ટ્રક અમદાવાદથી રાજસ્થાન તરફ જઈ રહી હતી દરમ્યાન ટ્રકના પાછળના વ્હીલના બે ટાયર એક સાથે ફાટતાં ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જો કે ચાલકનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સુરતથી સાડીઓના પાર્સલ ભરી રાજસ્થાનના બાલોતરા તરફ જઈ રહેલ ટ્રક વડગામના રજોસણા હાઈ-વેથી પસાર થઈ રહી હતી. દરમ્યાન ટ્રકના પાછળના વ્હીલના […]

Read more

અરવલ્લી અને મોડાસામાં ભાજપા દ્વારા સ્થાપના દિન ઉજવાયો

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો આજે સ્થાપના રોજનો જન્મ દિન હોઈ અરવલ્લી જિલ્લા ભાજપ અને મોડાસા શહેર ભાજપ દ્વારા તેની ઉજવણી ટાઉનહોલ મોડાસા ખાતે કરવામાં આવી હતી. જનસંઘમાંથી રૂપાંતર થઈ ભાજપની રચના થઈ હતી તે ભાજપના સ્થાપના (જન્મ) દિનની ઉજવણી કાર્યક્રમ જિલલા ભાજપ પ્રમુખ રણવીરિંસહ ડાભી (વકીલ)ના અધ્યક્ષ પદે ટાઉન હોલ મોડાસા ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપની મહિલા […]

Read more

દાંડી કૂચની યાત્રાએ અહિંસા પરમોધર્મ, સત્યમેવજયતે જેવા સૂત્રોને સથવારે સ્વચ્છતા અને સ્વાવલંબન મુદ્દે પણ દેશને એકસૂત્ર કરવાનું કાર્ય કર્યું હતું:રૂપાણી

CM NAVSARI DANDI SAIFEEVILLA-06042017-3

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈતિહાસના પૃષ્ઠોમાં સ્વર્ણ અક્ષરે અંકિત થયેલી દાંડીકૂચની ઐતિહાસિક યાત્રાએ આઝાદીની લડતનું રણશીંગુ ફૂંકવાની સાથે, દાંડી ખાતે અહિંસા પરમો ધર્મ, સત્ય મેવ જયતે જેવા સૂત્રોના સથવારે સ્વચ્છતા, સ્વાવલંબન મુદ્દે પણ દેશને એકસૂત્ર કરવાનું કાર્ય કર્યું હતું. તેમ જણાવ્યું હતું. ઐતિહાસિક દાંડીકૂચના ૮૭ વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરની અસ્મિતાને ઉજાગર કરવા દાંડી ખાતે યોજાયેલા જાહેર સમારોહમાં મુખ્યમંત્રી વિજય […]

Read more

સિવિલના રેસીડન્ટ ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફ હડતાલ ઉપર કેન્સર હોસ્પિટલમાં ડોક્ટર અને ગાર્ડ ઉપર દર્દીના સગાનો હુમલો

JRV_0443

શહેરની શાહીબાગ સ્થિત સિવીલ હોસ્પિટલ ખાતેની કેન્સર હોસ્પિટલલમાં રેસિડન્ટ ડોકટર અને સિકયુરીટી ગાર્ડ ઉપર દર્દીના સગાએાએ છરી બતાવી મારી નાંખવાની ધમકી આપી હુમલો કરતાં બંનેને ઈજા થઈ હતી. તેમજ આ બનાવ બાદ સિવિલ હોસ્પિટલના તમામ રેસીડન્ટ ડોકટરો અને નર્સીંગ સ્ટાફ હડતાલ ઉપર ઉતરી જતા દોડધામ મચી ગઈ હતી. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના શાહીબાગ વિસ્તારની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી કેન્સર […]

Read more

સદ્ભાવ ગ્રુપ પર આવકવેરાના વ્યાપક દરોડા

l1

આવકવેરા વિભાગ દ્વારા આજે શહેરના સદ્ભાવ ગ્રુપ પર વ્યાપક દરોડાની કાર્યવાહી હાથ ધરાતા આ વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓએ અમદાવાદ સહિત અન્ય શહેરોમાં આવેલી એાફિસ, સાઈટ તેમજ નિવાસસ્થાને મળી કુલ ૩૫થી વધારે સ્થળોએ તપાસ હાથ ધરી છે. વિભાગે પ્રાથમિક તપાસમાં મોટાપાયે બેનામી વ્યવહારો શોધી કાઢ્યા છે. ગ્રુપના સંચાલકો પાસેથી કરોડો રૂપિયાની કરચોરી પકડાવાની સંભાવના વ્યકત કરવામાં […]

Read more

વિનોદખન્ના ગંભીર બિમારીમાં પટકાયા

vinod-khanna

વિતેલા જમાનાનાં મશહુર અભિનેતા અને પંજાબની ગુરુદાસપુર બેઠક પરથી ભાજપનાં સાંસદ એવા વિનોદ ખન્ના ગંભીર બિમારીમાં પટકાયા છે. દરમિયાન, તેમના ફોટા સોશ્યલ મીડીયામાં વાયરલ થયા તે જોતાં વિનોદ ખન્ના ઓળખી ન શકયા તેવા દેખાય છે.બોલીવુડ એકકટર વિનોદ ખન્નાને શુક્રવારે રાતે એચએન રીલાયન્સ ફાઉન્ડેશનમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવતુંહતું કે તેમને ડીહાઈડ્રેશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા છે પરંતુ […]

Read more

ઈઝરાયેલ સાથે ભારતની મૈત્રી નવા રંગ લાવશે

art2

વડાપ્રધાન ઈઝરાયેલની રાજધાનીમાં આવે તેનાથી કેટલાક સપ્તાહ અગાઉ એર ઈન્ડિયાની ફલાઈટ તેલ-અબીબ નવી દિલ્હી વચ્ચે સીધી ઉડાન ભરવાની તૈયારીમાં છે. ૩ માર્ચના રોજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડાભોલ તેલ અબીબથી પરત ફર્યા હતાં. તેમનું ત્યાં જવાનું કારણ વડાપ્રધાનની યાદિ અગાઉની તૈયારી બતાવવામાં આવી છે. જૂનના અંતમાં વડાપ્રધાન ઈઝરાયેલ જશે. પરંતુ ફેબ્રુ.માં હવાઈ સુરક્ષા સંબંધિત ઈઝરાયલી પ્રણાલી ‘સ્પાઈડર એપર ડિફેન્સ મિસાઈલ […]

Read more
1 2