કેજરીવાલ મામલામાં સિસોદિયા દ્વારા બચાવ લોકોનું ધ્યાન અન્યત્ર વાળવા માટે ફીનો પ્રશ્ર્ન હવે ઉઠાવાયો

manish-sisodia_650x400_71426385833

આમ આદમી પાર્ટીએ પણ દિલ્હીના મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલનો બચાવ કર્યો છે. આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષઆમ આદમી પાર્ટીએ પણ દિલ્હીના મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલનો બચાવ કર્યો છે. આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું છે કે, આ મામલો બિનજરૂરીરીતે ઉઠાવવામાં આવી રહૃાો છે. ઇવીએમ કૌભાંડમાં ભાજપના નેતાઓ જોરદારરીતે ફસાઈ ગયા છે […]

Read more

ક્રિકેટ કાર્નિવલને લઇને દેશભરમાં ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ આઈપીએલ-૧૦નો આજથી રોમાંચક પ્રારંભ

ipl-10-teams copy

જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ ચાહકો રાહ જોઇ રહૃાા છે તે હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૦ની આવતીકાલે રોમાંચક અને દિલધડક વાતાવરણમાં શરૂઆત થવા જઇ રહી છે. હાઈપ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૦નો પ્રથમ તબક્કો આવતીકાલથી શરૂ થઇ રહૃાો છે.આઇપીએલની મેચો પાંચમી એપ્રિલ એટલે કે આવતીકાલથી શરૂ થઇ રહી છે. મેચો છેક ર૧મી મે સુધી ચાલનાર છે. હૈદરાબાદમાં સૌથી પહેલી મેચ યોજાનાર છે. ફાઇનલ મેચ […]

Read more

પંજાબ કોર્ટમાં ૧૦મી એપ્રિલે રજૂ કરાશે રાખી સાવંતની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ અંતે ધરપકડ

Rakhi_Sawant_Picture_9_prcxz

સતત વિવાદના ઘેરામાં રહેતી બોલીવુડની અભિનેત્રી રાખી સાવંતને પંજાબ પોલીસે મુંબઈથી પકડી લેતા ખળભળાટ મચી ગયો છે. પંજાબ પોલીસે રાખી સાવંતની ધરપકડ ચોક્કસ મામલામાં કરી છે. મહર્ષિ વાલ્મિકીની સામે વાંધાજનક ટિપ્પણી કરવાના મામલામાં લુધિયાણાની એક કોર્ટે રાખી સાવંતની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. જેના આધાર પર હવે તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના કહેવા મુજબ ફરિયાદ કરતી વેળા આક્ષેપ […]

Read more

ડોનાલ્ડ ટ્રમ્પ મધ્યસ્થી કરવા માટે ઇચ્છુક : હેલી ભારત અને પાકિસ્તાન શાંતિ પ્રક્રિયામાં મધ્યસ્થીની તૈયારી

C8kORXiXkAANJHh

ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્તમાન તંગદિલીને ઘટવાડના હેતુસર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પ્રયાસ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. અમેરિકા તરફથી આ પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના સ્થાયી પ્રતિનિધિ નિક્કી હેલીએ કહ્યું છે કે, તેમનો દેશ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી જતી તંગદિલીને લઇને ચિંતાતુર છે જેથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બંને દેશો વચ્ચે શાંતિ પ્રક્રિયામાં સામેલ […]

Read more

યોગી કેબિનેટની પ્રથમ બેઠકમાં ખેડૂત હિતના શ્રેણીબધ્ધ નિર્ણયો યુપીમાં ર.૧૫ કરોડ ખેડૂતોની રૂા.૧ લાખ સુધીની લોન માફ

yogi

ઉત્તરપ્રદેશમાં પ્રચંડ બહુમતિ સાથે સત્તા ઉપર આવેલી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકારે આજે પ્રથમ કેબિનેટ બેઠકમાં જ ધારણા પ્રમાણે જ કૃષિ લોનને માફ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશમાં પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, ભાજપ સરકાર બન્યા બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં જ ખેડૂતોની લોન માફીનો નિર્ણય લઇ લેવામાં આવશે અને આજે […]

Read more