રાજ્યમાં ગરમીના પ્રમાણમાં આંશિક વધારો

l4

અમદાવાદ સહિત રાજ્યભરમાં રવિવારની સરખામણીમાં આજે સોમવારે ગરમીના પ્રમાણમાં મોટાભાગના વિસ્તારોમાં આંશિક વધારો થયો હતો. જોકે હીટવેવની કોઈ ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં ન આવતા રાહત થઈ છે. અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન ૩૯.૪ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન ર૩.ર ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના જે ભાગોમાં આજે સૌથી વધુ ગરમીનો અનુભવ થયો હતો તેમાં સુરેન્દ્રનગરમાં ૪૦.૩ ડિગ્રી મહત્તમ તાપમાન […]

Read more

દૂધસાગર ડેરી કૌભાંડમાં સહકારી રજીસ્ટ્રારના ઓડિટ કરવા અંગેના આદેશ સામેની અરજી ફગાવાઈ

B.LINE:FOR FILE; Vipul Chaudhary, Chairman, GCMMF,in the Capital ,on 25.09.2013. Pic: Kamal Narang

વિપુલ ચૌધરીના શાસનકાળ દરમિયાન થયેલા રૂા.૭૧૭ કરોડના કૌભાંડમાં સહકરી રજિસ્ટ્રરના આદેશ સામેની અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે વિપુલ ચૌધરી અને તેના સમર્થકોને એક મોટો ઝટકો આપ્ય્ો છે. હાાઈકોર્ટના તારણ છે કે, પ્રાથમિક ધોરણે એવું લાગે છે કે, દૂધ સાગર ડેરીમાં રૂા.૭૧૭ કરોડનું કૌભાંડ થયું છે. સહકારી વિભાગના રજીસ્ટ્રારને ખાસ ઓડિટ કરવાના આદેશ આપવાની કાયદાકીય સત્તા છે. જેથી, તેના આદેશ […]

Read more

સુરતના યુવાન પાસેથી બે કિલો સોનું કબજે કર્યું

શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતેથી કસ્ટમ વિભાગે દુબઈથી આવેલા સુરતના યુવાનને બે કિલો સોના સાથે પકડી પાડ્યો હતો.. જાણવા મળતી માહિતી અનુસાર અમદાવાદ આંતરરાષ્ટ્રિય એરપોર્ટ ખાતેથી કસ્ટમની ટીમે દુબઈથી આવેલા શંકાસ્પદ યુવાનને ઝડપી તેની બેગની તલાશી લેતા તેમાંથી બે કિલો સોનુ મળી આવતા તે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.. કસ્ટમે દુબઈથી આવેલા સુરતના સમીર અન્સારીને પકડી પાડ્યા બાદ તેની […]

Read more

ગુજરાતમાં ગરીબોને ૨૦ ટકા અનામત આપવાની તરફેણમાં કોંગ્રેસ પ્રચાર કરશે

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં પાટીદારોની અનામતનો મુદો જોરથી ઉઠવાની શકયતાઓ વચ્ચે ગુજરાત કોંગ્રેસે જાહેર કર્યું હતું કે કોંગ્રેસ ગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગોને ૨૦ ટકા અનામત આપવાની બાબતને ચૂંટણીનો મુદો બનાવશે. કોંગ્રેસે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ અનામત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને હાલમાં મળી રહેલી અનામતની ટકાવારીને બદલ્યા વગર આપવી જોઈએ. કોંગ્રેસના પ્રવકતા શક્તિસિંહ ગોહીલે કહ્યું હતું […]

Read more

વાસણા ખાતે રહેતી મહિલાને વર્કપરમીટ અપાવવાનું કહી કરેલી છેતરપીંડી

શહેરના વાસણા વિસ્તારમાં રહેતી મહિલાની સાથે વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને યુવાને છેતરપીંડી કરી હતી. જાણવા મળતી માહિતી અનુસાર વાસણાના મલહાર ફલેટમાં રહેતા ૩૬ વર્ષના ક્રિષ્નાબહેન રાઠોડને વિદેશમાં વર્ક વિઝા અપાવવાનું કહી ગત તા.૧-૧-૧૭થી આજદીન સુધીમાં શકિતસિંહ રાજપૂતે (રહે. વિશ્ર્વાસ સીટ-૫, ગોતા)એ વિશ્ર્વાસમાં લીધા હતાં. તેમજ તેઓની પાસેથીરૂા.૧,૬૪,૦૦૦ લઈને વિઝા અપાવ્યા ન હતાં તેમજ રૂપિયા પણ પરત આપ્યા ન હતા […]

Read more

યાસીન ભટકલ અને હડ્ડીએ હોલીવુડની ફિલ્મ નિહાળી ૩૦ બોંબ બનાવ્યા હતા

l5

અમદાવાદના સિરિયલ બોંબ બ્લાસ્ટમાં સામેલ યાસીન ભટકલ અને અખ્તરહડ્ડીની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી હતી. જાણવા મળતી માહિતી અનુસાર તાજેતરમાં ડીસીબીની ટીમે અમદાવાદમાં થયેલા શ્રેણીબધ્ધ વિસ્ફોટોમાં સામેલ યાસીન ભટકલ અને અસદુલ્લા ઉર્ફે હડ્ડીની ધરપકડ કરી પૂછપરછ કરતાં મોટા અને ચોંકાવનારા ખુલાસા થયા હતાં. યાસીન ભટકલ ૨૦૦૫માં વગર વીઝાએ પાકિસ્તાન ગયો હતો તેમજ કરાંચી એરપોર્ટ ખાતે કોઈપણ પ્રોસીજર વગર તેને બહાર […]

Read more

દાણીલીમડામાં રહેતા વેપારી પાસે ખંડણીની માંગણી કરનારો પકડાયો

શહેરના દાણીલીમડા વિસ્તારના વેપારીને ફોનથી ધમકી આપી ૩૦ લાખનીખંડણીમાંગનારા યુવાનને પોલીસે ઝડપી પાડ્યો હતો. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના દાણીલીમડા વિસ્તારની ચિરાગ પાર્ક સોસાયટીમાં રહેતા અને તમાકુના વેપારી એહમદહુસેન શેખને ફોનથી ધમકી આપી રૂા.૩૦ લાખની ખંડણી માંગવાની ઘટના ગત તા.૨૮ માર્ચના રોજ બની હતી. તેમજ તા.૩૦ માર્ચના રોજ તેઓની ફેકટરીના દરવાજા પાસેથી ૩ જીવતા કારતુસ કોઈ ફેંકી ગયું હતું. આ […]

Read more

રાજ્યના પોલીસ વડા પી પી પાન્ડેયએ સ્વૈચ્છિક રીતે જવાબદારીમાંથી મુકત થવા સરકારને જણાવ્યું હતું:જાડેજા

l3

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કે, રાજ્યના પોલીસવડા પી.પી. પાન્ડેય સ્વૈચ્છિક રીતે જવાબદારીમાંથી મુકત થવા જણાવતા રાજ્ય સરકારે તેમના આ નિર્ણયની સુપ્રિમ કોર્ટને જાણ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આગામી સમયમાં રાજ્યની વિધાનસભાના બજેટ સત્રની કામગીરી અને રાજ્યના યુવાનોને નશાબંધીમાંથી મુકત કરવામાં માટેનો સૌથી મહત્વનો નશાબંધી સુધારા અંગેના કાયદાને કેબીનેટ દ્વારા ઓર્ડીનન્સ મંજૂર કર્યો હતો તેને પણ કાયદાનુ […]

Read more

સંસદમાં ગેરહાજર અને નિંદ્રાધીન રહેતા સાંસદો!

art2

વડાપ્રધાને તાજેતરમાં પક્ષના સાંસદોને સંસદ સત્ર દરમ્યાન સંસદમાં વધુમાં વધુ વખત હાજર રહેવાનું સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ અન્ય કામ કરી શકે છે પરંતુ બધા ગેરહાજર સાંસદોનું સ્થાન સંસદમાં લઈ શકશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ કોઈ પણ સાંસદને બોલાવી શકે છે તથા સંસદમાં વધુમાં વધુ હાજરી નોંધાવનાર સાંસદોને વડાપ્રધાન સાથે મુલાકાતની અગ્રતા મળશે. વડાપ્રધાનની આ […]

Read more

અફઘાન મુદ્દે રચાયેલ જુથ દ્વારા ભારતની ઉપેક્ષા

art1

ભારત, ચીન, પશ્ર્ચિમમાં ઈરાન અને મધ્ય સાગરીય દુનિયાની વચ્ચે એક જંકશનના રૂપમાં સ્થાપિત અફઘાનિસ્તાન વિષે નવી આંતરરાષ્ટ્રીય વ્યૂહબાજી અને ઘટમાળ શરૂ થયાનું જણાય છે. અફઘાનિસ્તાન અનેક સદીઓથી વિવિધ સંસ્કૃતિઓના કેન્દ્ર અને પડોશીઓનું મિલન, પ્રવાસ તથા આક્રમણની દૃષ્ટિએ કેન્દ્રસ્થાને રહ્યું છે. પ્રાચીન દુનિયામાં વ્યાપારિક માર્ગોના ત્રિભેટે હોવાને કારણે આ દેશના વિષયમાં સહજ નિષ્કર્ષ કાઢી શકાય કે તે કેન્દ્ર સ્થાને હોવું જોઈએ. […]

Read more
1 2